- ધર્મતેજ
ઈશ્ર્વર પ્રત્યેનો પ્રેમ એટલે જ ભક્તિ
પ્રાસંગિક -હેમંત વાળા એમ કહેવાય છે કે “સા પુરાનુરક્તિશ્ર્વરે અર્થાત્ ઈશ્ર્વરમાં અનુરાગ યાને પ્રેમ એ જ ભક્તિ. પ્રેમ હંમેશાં યોગ્ય વ્યક્તિને જ કરાઈ અને સૃષ્ટિમાં ઈશ્ર્વર સિવાય અન્ય કોઈ યોગ્ય વ્યક્તિ તે માટે હોઈ જ ન શકે. માત્ર ઈશ્ર્વર પ્રેમને…
- ધર્મતેજ
ભજન કરવું હોય તો દુનિયાને સુધારવા માટે સમય બરબાદ ન કરવો, પોતાના પગલાં પર ધ્યાન આપવું
માનસ મંથન -મોરારિબાપુ निज पद नयन दिए मन राम पद कमल लीन | परम दुखी भा पवनसुत देखि जानकी दीन || બાપ ! હનુમાનજીએ અશોકવાટીકામાં મા જાનકીજીની સ્થિતિ જોઈ. સીતાજીનું મન ક્યાં છે ? સીતાજીની દ્રષ્ટિ ક્યાં છે ? હનુમાનજીએ…
- ધર્મતેજ
સ્વામી સરજ્યુગિરી ગુરુ મોહનગિરીજીની વાણી-ર
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ અર્વાચીન સમયના સાધક સંત-કવિ સરજ્યુગિરીજી મહેસાણા તાલુકાના બલોલ ગામની ઉત્તરદિશામાં આવેલ જોશીમઠના મહંત હતા. એમણે ૪૦૦ વધુ પદ્ય રચનાઓનું સર્જન કરેલું છે. ‘અનુભવ પ્રકાશ મુક્તાવલી ૧-ર’ (૧૯૪૬). જેમાં સરજ્યુગિરીજીના કેટલાક શિષ્યોની રચનાઓ પણમળે છે.બીજમારગ છે…
- ધર્મતેજ
જીવનની રહસ્યમયતા
અલૌકિક દર્શન -ભાણદેવ ‘ઋગ્વેદ’નાસદીય સૂક્તનો અંતિમ મંત્ર આપ્રમાણે છે:यो अस्याध्यक्षः परमे व्योमेन् त्सो अङ्ग वेद यदि वा न वेद॥ ૧૦-૧૨૯-૭“આ સૃષ્ટિ જેમાંથી આવિર્ભૂત થઈ છે, તે પરમાત્મા પણ તેને ધારણ કરી રાખે છે કે નહીં? પરમ આકાશમાં અવસ્થિત આ સૃષ્ટિના…
- ધર્મતેજ
તણખલા ઓથે ડુંગર
ચિંતન -હેમુ ભીખું જે નથી દેખાતું તે વિશાળ છે, જે વિશાળને ઢાંકી દે છે તે તુચ્છ છે. વિશાલ પરમાત્મા છે, તેને ઢાંકી દેનાર મોહમાયા તુચ્છ છે. વિશાળ બ્રહ્માંડ છે અને તેના વિસ્તારને પામી ન શકનાર બુદ્ધિ તણખલા સમાન છે. સૃષ્ટિમાં…
- ધર્મતેજ
મુક્તાનંદ સ્વામી : મહત્તા અન્ો મૂલ્યવત્તા
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની (ભાગ-૭)(૧) ‘વાસુદેવાવતારચરિત્ર’પાંચ અથવા સાત કડીની ચોપાઈનો એક ખંડ એવા ૫૩ ખંડની આ રચનાની ભાષા હિન્દી છે. સમગ્ર રચના ભાવાનુવાદરૂપ્ો છે, આરંભ આગવો છે. શ્રીમદ્ ભાગવતના દ્વિતીય સ્કંધમાં નારદ અન્ો બ્રહ્માનો સંવાદ છે. એમાં વિષ્ણુ-વાસુદેવના વિવિધ…
- ધર્મતેજ
જગતજનની દેવી પાર્વતી તમારા પૂંજમાંથી આ શ્યામવર્ણી કન્યા પ્રગટ થઈ છે, એટલું હું એનું નામ ‘કૌશિકી’ રાખું છું
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)વરદાન મળતાં જ છાકટા થયેલા શુંભ-નિશુંભ અસુરોનું સૈન્ય તૈયાર કરવા માંડે છે. તેઓ પ્રથમ સ્વર્ગલોક પર આક્રમણ કરે છે. દેવગણો ખૂબ જ હિંમતથી યુદ્ધમાં કૂદી પડે છે, પણ બ્રહ્માજીનું વરદાન મળેલું હોવાથી તેમને કોઈ પુરુષ…
- ધર્મતેજ
વેર- વિખેર- પ્રકરણ -૧૦
કિરણ રાયવડેરા ‘ગાયત્રી, તું જો તારી પ્રશંસામાં કાવ્ય રચીશ તો હું ગાંડાની જેમ સતત હસતો જ રહીશ. પછી અહીં આજુબાજુવાળા લોકો મારા પર હસશે.’બંને ખિલખિલાટ હસી પડ્યાં. કેટલાં વરસે… કેટલાં વરસે એ આટલું મોકળા મને હસ્યો હતો. જાણે મણનો ભાર…
પારસી મરણ
હોમાય બમનશાહ પારડીવાલા તે મરહુમ બમનશા એન. પારડીવાલાના ધણીયાની. તે મરહુમો તેહમીન ફરામરોઝ બીલ્લીમોર્યાના દિકરી. તે પોરસ ને શેરનાઝ પી. પારડીવાલાના માતાજી. તે પરસી ને પરવીનના સાસુજી. તે મીથુ તથા મરહુમો બરજોર, રોદા, ખોરશેદ, નરગીશ, બખતાવર ને કેતીના બહેન. તે…
જૈન મરણ
વિશા શ્રીમાળી જૈનસાણંદ નિવાસી હાલ ભાંડુપ સુભદ્રાબેન કિર્તીકુમાર શેઠ (ઉં.વ. ૯૧) તે કાર્તિક, નીતાબેનના માતુશ્રી. શ્રીમતી કરૂણાબેન, વિરેન્દ્રભાઈના સાસુ. શ્ર્વેતાના દાદીસાસુ. પ્રતિકના દાદી. ભાવિક, જીનલના નાની. નટવરલાલ ખેતશી ગાંધી, વિમળાબેન, સવિતાબેનના બહેન તા. ૧૩-૭-૨૪ના અરિહંતશરણ થયા છે. લૌકિક વહેવાર બંધ…