પારસી મરણ
નોશીર નરીમાન અરદેશહર તે મરહુમ હીલ્લાના ધની. તે મરહુમો ધન નરીમાન દાનદીવાલાના દીકરા. તે પોરસને વીસપીના પપા. તે જાનવી ને રશનાના સસરા. તે પરવેઝ, બોમી, રોશન ને કેતી ગોતલાના ભાઇ. તે શારલોત ને જાહનના બપાવા. (ઉં. વ. ૮૬) રે. ઠે.…
હિન્દુ મરણ
કચ્છી લોહાણાસ્વ. ચંદ્રબાલા પુરુષોત્તમ સોમૈયા, ગામ ભદ્રેશ્ર્વર, હાલે મુલુંડના સુપુત્ર ગિરીશ સોમૈયા (ઉં. વ. ૬૨) તે જીનીશાના પતિશ્રી. ચિરાગ, મિતના પિતાશ્રી. પ્રકાશ, કીર્તિ, રંજનબેન કીર્તિ ઠક્કર, દીપ્તિ ધીરેન સેજપાલ, સ્વ. જગદીશના ભાઈ. દિલીપભાઈ નારણજી ઠક્કરના જમાઈ. જયેશ, મનીષાબેન નરેશકુમાર માધવાણીના…
- વેપાર
પીએસયુની આગેવાનીએ સેન્સેક્સે ૮૦,૬૫૦ની અને નિફટી ૨૪,૫૫૦ની સપાટી વટાવી હાંસલ કરી નવી વિક્રમી સપાટી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટના સકારાત્મક સંકેત સાથે સ્થાનિક સ્તરે જાહેર ક્ષેત્રની બેન્કોની આગેવાનીએ નીકળેલી લેવાલી અને વિદેશી ફંડોના નવા નાણાં પ્રવાહના જોરે સેન્સેક્સે ૮૦,૬૫૦ની અને નિફટી ૨૪,૫૫૦ની સપાટી વટાવી નવી વિક્રમી સપાટી હાંસલ કરી છે. સપ્તાહના પહેલા સત્રમાં…
- વેપાર
સોનું ₹ ૭૩,૦૦૦ નિકટ પહોંચ્યું, ચાંદીમાં નિરસ હવામાન
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો રહ્યો હોવા છતાં સ્થાનિક બજારમાં ઝવેરીઓની લેવાલીના ટેકાએ સાનાના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો, જોકે હાજર ચાંદીમાં નિરસ હવામાન રહ્યું હતું. દેશાવરોમાંથી પણ બુલિયન બજારમાં સુસ્ત માહોલ રહ્યો હોવાના અહેવાલ હતા. સ્થાનિક…
- એકસ્ટ્રા અફેર
સંદેશખાલીની સીબીઆઈ તપાસથી ભાજપને બહુ ફાયદો નથી
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ટ્રમ્પ જાતે પોતાના પર હુમલો કરાવે એ વાતમાં માલ નથીએકસ્ટ્રા અફેર અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડન વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે ત્યારે જ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાએ ખળભળાટ મચાવી દીધો છે. શનિવાર…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), મંગળવાર, તા. ૧૬-૭-૨૦૨૪,અષાઢી નવરાત્રિ સમાપ્તિભારતીય દિનાંક ૨૫, માહે અષાઢ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, અષાઢ સુદ-૧૦જૈન વીર સંવત ૨૫૫૦, માહે અષાઢ, તિથિ સુદ-૧૦પારસી શહેનશાહી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને…
- તરોતાઝા
જાગૃતિના વિકાસની સાથેસાથે યૌગિક પરામર્શનો વિનિયોગ પણ કરવો જોઇએ
તંદુરસ્તી-મનદુરસ્તી -ભાણદેવ (ગતાંકથી ચાલુ)આનો આર્થ એમ કે જો મનોરોગના દરદીની જાગૃતિનું ધોરણ ઊંચું આવે તો દરદી આ જાગૃતિના પ્રકાશમાં પોતાની સમસ્યાઓનું સ્વરૂપ જોઇ શકે છે. સમજી શકે છે. પોતાની સમસ્યાના સ્વરૂપની સમજ તો સમસ્યામાંથી મુક્ત થવાનો ઉત્તમ ઉપાય છે. પ્રશ્ર્ન…
- તરોતાઝા
વેર- વિખેર પ્રકરણ -૧૧
કિરણ રાયવડેરા ‘કાકુ, તમે પત્નીથી કંટાળીને મરવાની ઈચ્છા કરો એવા નથી.’ ગાયત્રી અચકાતા- ખંચકાતા બોલી હતી. ‘બિલકુલ સાચી વાત. પત્ની મને આ રસ્તે તો મન જ ધકેલી શકે!’‘તો પછી એવું શું છે, કાકુ ? તમે ક્ન્ફ્યુઝડ છો, ખુદ ગૂંચવાઈ ગયા…
- તરોતાઝા
લલચામણી ને સ્વાદિષ્ટ ‘ફ્રેંચ ફ્રાઈસ્’ તાજેતરમાં જ ૧૩ જુલાઈના “વિશ્ર્વ ફ્રેંચ ફ્રાય -ડે’ ઉજવાઈ ગયો…
સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક ચાલો, આજે થોડો સમય બાળપણની યાદમાં ખોવાઈ જઈએ. પ્રત્યેક વ્યક્તિના જીવનની સૌથી ઢગલાબંધ યાદગાર પળે એટલે બાળપણ. બાળપણમાં રમવાનું-જમવાનું અને મોજમાં રહેવાનું એ જ મુખ્ય કામ હોય. તેમાં પણ જ્યારે મિત્રો-ભાઈ-ભાંડુની સાથે વિવિધ રમતો રમવાની વાત…
- તરોતાઝા
શનિ કુંભ રાશિમાં વક્રીભ્રમણ હોવાથી અસાધ્ય બીમારીઓ વધી શકે
આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળના રાજાદી-સૂર્ય-આરોગ્ય દાતાસૂર્ય કર્ક રાશિમાં પ્રવેશમિત્રમંગળ વૃષભ રાશિ (અનુકૂળ રાશિ)બુધ કર્ક રાશિ(શત્રુ રાશિ)તા.૧૯ સિંહ રાશિમાં પ્રવેશગુરુ વૃષભ રાશિમાં(શત્રુ ઘર)શુક્ર મિથુન રાશિ (સમ મિત્ર ઘર)શનિ કુંભ રાશિ (સ્વગૃહી) વક્રીભ્રમણરાહુ મીન રાશિ વક્રીભ્રમણકેતુ- ક્ધયા રાશિ…