Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 17 of 928
  • શેર બજાર

    સેન્સેક્સે ૧૧૩૮ પોઇન્ટ ઊછળીને અંતે ૬૦૦ પોઇન્ટના સુધારો નોંધાવ્યો, નિફ્ટી ૨૪,૩૦૦ની ઉપર પહોંચ્યો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શેરબજારે એફઆઇઆઇની વેચવાલી, નબળા કોર્પોરેટ પરિણામ, જીઓ-પોલિટિકલ ટેન્શન સહિતના તમામ નકારાત્મક પરિબળો ફગાવીને સત્ર દરમિયાન ૧૧૩૭.૫૦ પોઇન્ટનો ઉછાળો માર્યો હતો અને અંતે ૬૦૦ના સુધારા સાથે સ્થિર થયું હતું. ક્રૂડ ઓઇલના ભાવના તીવ્ર ઘટાડાની બજારના સેન્ટિમેન્ટ પર પોઝિટિવ…

  • વેપાર

    નવેમ્બરમાં મુક્ત વેચાણ માટે બાવીસ લાખ ટન ખાંડ છૂટી કરાઈ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે સપ્તાહના આરંભે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં હાજર ભાવમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૨૦નો ઘટાડો આવ્યો હતો, જ્યારે નાકા ડિલિવરી ધોરણે ખપપૂરતી માગને ટેકે ભાવમાં ટકેલું…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં સાંકડી વધઘટે ટકેલું વલણ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડાતરફી વલણ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવા છતાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો ઈક્વિટીમાં બાહ્યપ્રવાહ જળવાઈ રહ્યો હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે…

  • વેપારGold Price: Gold - Silver will make investors rich even in nine years

    વૈશ્ર્વિક સોનામાં નરમાઈ, સ્થાનિકમાં ₹ ૨૩૦ ઝળકયું, ચાંદીમાં ₹ ૨૮૬નો સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગત શુક્રવારે સોના અને ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો નોંધાયા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ અને મધ્યપૂર્વના દેશોનો તણાવ હળવો થવાની શક્યતા વચ્ચે બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં સાધારણ…

  • વેપાર

    કોપર અને બ્રાસમાં ધીમો સુધારો, અન્ય ધાતુઓમાં પીછેહઠ

    મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે કોપરમાં વધ્યા મથાળેથી પીછેહઠ અને અન્ય ધાતુઓમાં મિશ્ર વલણ રહ્યું હોવાના નિર્દેશો હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં સપ્તાહના આરંભે ખાસ કરીને કોપર સ્ક્રેપ હેવીમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં અન્ય વેરાઈટીઓ અને…

  • વેપાર

    આયાતી તેલમાં જળવાતી આગેકૂચ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ:મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં સાધારણ સાત રિંગિટનો ઘટાડો આવ્યો હોવાના અહેવાલ છતાં આજે સ્થાનિકમાં ર્સાર્વત્રિક સ્તરેથી છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં આયાતી તેલમાં તેમ જ મથકો પાછળ દેશી તેલમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું…

  • ધર્મતેજ

    તમે મને વરદાન આપો કે હું યજ્ઞ દ્વારા અદ્ભુત ચમત્કારિક સૃષ્ટિ પ્રાપ્ત કરી શકું અને યજ્ઞ દ્વારા જેને ઉત્પન્ન કરું એને અદ્ભુત શક્તિ આપી શકું

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)ઘણાં સમયથી ભગવાન શિવના દર્શન થયા ન હોવાથી દેવર્ષિ નારદ કૈલાસ પહોંચે છે, દેવર્ષિ નારદને આવતાં જોઈ ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, ‘દેવી જલ્દીથી અદૃશ્ય થઈ જાવ. હંમેશાં દેવર્ષિ નારદને આપણે સરળતાથી ઉપલબ્ધ થઈ…

  • એકસ્ટ્રા અફેરNATO sanctions threat: Barking dogs don't bite

    બટેંગે તો કટેંગે તે બરાબર, પણ હિંદુઓને એક કઈ રીતે કરવા?

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું ‘બટેંગે તો કટેંગે’ સૂત્ર છેલ્લાં કેટલાક સમયથી ચર્ચામાં છે. પહેલાં ઉત્તર પ્રદેશમાં ને પછી હરિયાણા વિધાનસભાની ચૂંટણી દરમિયાન યોગી આદિત્યનાથે હિંદુઓને એક રહેવાની અપીલ કરતાં કહેલું કે, હિંદુઓ એક રહેશે તો…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (સૌર હેમંતૠતુ પ્રારંભ), સોમવાર, તા. ૨૮-૧૦-૨૦૨૪, રમા એકાદશી, વાક્બારસ. ભારતીય દિનાંક ૬, માહે કાર્તિક, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન વદ -૧૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ વદ-૧૧પારસી શહેનશાહી રોજ ૧૫મો દએપમહેર, માહે…

  • પારસી મરણ

    રૂસી ફ્રામરોઝ સચીનવાલા તે મરહુમો પીલા ને ફામરોઝ સચીનવાલાના દીકરા. તે દારા, મહેરૂ, માનેક ને મરહુમ જીમીના ભાઇ. તે દિલશાદ મેહેરનોશ બુહારીવાલા ને ગુલશન ઝુબીન મેકના મામા. (ઉં. વ. ૭૯) રે. ઠે. એ-૮, માલેગામવાલા બિલ્ડિંગ, એમ. એમ. સી. રોડ, માહીમ…

Back to top button