Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 169 of 928
  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં ત્રણ પૈસાનો સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં મક્કમ વલણ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલી ઉપરાંત આજે વિશ્ર્વ બજારનાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટી આવ્યા હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે કોન્સોલિડેટ થઈને અંતે સાધારણ ત્રણ પૈસાના સુધારા સાથે…

  • એકસ્ટ્રા અફેર

    ભોજશાળાને પણ વર્શિપ એક્ટ લાગુ પડે જ છે

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કેન્દ્રમાં ભાજપની સરકાર આવી પછી ધર્મસ્થાનોના જે વિવાદો ચગ્યા છે તેમાં એક મધ્ય પ્રદેશમાં ધારની ભોજશાળાનો પણ છે. હિંદુઓ જેને ભોજશાળા કહે છે તેને મુસ્લિમો કમાલ મૌલા મસ્જિદ કહે છે. હિન્દુ સમુદાય ભોજશાળાને વાગદેવી એટલે કે…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), બુધવાર, તા. ૧૭-૭-૨૦૨૪, દેવશયની એકાદશી, ગૌરીવ્રત પ્રારંભ, ચાતુર્માસ પ્રારંભભારતીય દિનાંક ૨૬, માહે અષાઢ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આષાઢ સુદ-૧૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે આષાઢ, તિથિ સુદ-૧૧પારસી શહેનશાહી રોજ ૭મો અમરદાદ,…

  • ઈન્ટરવલ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • ઈન્ટરવલ

    શું આ વખતે પણ બજેટ રડાવશે આમઆદમીને?

    કવર સ્ટોરી -નિલેશ વાઘેલા અંદાજપત્રમાં આ વખતે મધ્યમવર્ગને આવકવેરામાં રાહતની આશાના મિનારા વધુ ઊંચી સપાટી આંબી રહ્યાં હોવા છતાં, આ વખતે પણ ભારતના આમઆદમીને નાણાં પ્રધાન નિર્મલા સીતારામન નિર્દયતાનો પરિચય આપશે એવી આશંકા સેવાઇ રહી છે!!! આપણે આ વિષયના પાછલા…

  • ઈન્ટરવલ

    ઈરાનમાં હવે કેવા સુધારા આવી શકે?

    પ્રાસંગિક -અમૂલ દવે ઈરાનના પ્રમુખ ઈબ્રાહીમ રઈશીની હેલિકૉપ્ટર દુર્ઘટનામાં દુ:ખદ અવસાન થતાં પ્રમુખપદની ચૂંટણી યોજવી પડી હતી,જેમાં મસુદ પેઝેશકિયાને ઉદામવાદી સઈદ જલીલીને સાંકડી હાર આપી હતી.પેઝેશકિયાન ૧૬,૩૮૪,૪૦૩ મત મળ્યા જ્યારે જલીલી ૧૩,૫૩૮,૧૭૯ મતો સાથે બીજા સ્થાને રહ્યા, પેઝેશકિયાનની છાપ એક…

  • ઈન્ટરવલ

    ખરીદી કે સત્તાવાર ટ્રાન્સફર વગર બૅન્ક ખાતામાંથી ૯૦ લાખ ગાયબ

    સાયબર સાવધાની -પ્રફુલ શાહ સાયબર વિશ્ર્વમાં છેતરાવા માટે જરૂરી નથી કે તમે કોઈ સાચી કે ખોટી લિન્ક પર ક્લિક કરો, કોઈ અજાણ્યા સાથે ઓટીપી શૅઅર કરો, કોઈ પાર્ટ ટાઈમ જોબની ઓફર સ્વીકારો, કોઈ ડિસ્કાઉન્ટ – ગિફટ મેળવવાનો પ્રયાસ કરો અથવા…

  • ઈન્ટરવલ

    અજબ ગજબની દુનિયા

    હેન્રી શાસ્ત્રી ફિનલેન્ડમાં સોશિયલ મીડિયાના ઉપવાસમોબાઈલ મેડનેસ આધુનિક યુગનું ગાંડપણ છે. શારીરિક આરોગ્યની તંદુરસ્તી જળવાઈ રહે એ માટે સમયાંતરે ઉપવાસ (એકાદશી કે પછી શ્રાવણીયા સોમવાર વગેરે) કરવાની એક પરંપરા જન્મી હતી. એકવીસમી સદીમાં માનસિક આરોગ્યનું સંતુલન જળવાઈ રહે એ માટે…

  • ઈન્ટરવલ

    રાણીમા રૂડીમા કેરાળા નકલંકધામે કાળિયા ઠાકરનો માહિમા અપરંપાર છે

    તસવીરની આરપાર -ભાટી એન. કાઠિયાવાડમાં પાંચાળ પ્રદેશની પશ્ર્ચિમમાં મોરબી જિલ્લાના વાંકાનેરથી પાંચ કિલોમીટર દૂર નકલંકધામ કેરાળા ગામે શ્રીરાણીમા, રૂડીમાના ઠાકરનું ભવ્યતાતિભવ્ય કલાત્મક મંદિર ૫૦ ફૂટ લાંબું, ૪૦ ફૂટ પહોળું. ૬૦ ફૂટની શિખર સાથેની ઊંચાઈવાળું મંદિર મોટાભાઈ માલધારી (ભરવાડ)ને અઢારે વરણનું…

  • ઈન્ટરવલ

    વેર- વિખેર- પ્રકરણ -૧૨

    કિરણ રાયવડેરા ‘સર જગમોહન દીવાન બોલ કે કોઈ આદમી આયા હૈ… ઈમરજન્સી કેસ લે કે…’બીજી જ પળે એ કારકુનનો ચહેરો પડી ગયો. ડીને જે પણ કહ્યું હોય એની એ જડસુ ક્લાર્ક પર જાદુઈ અસર થઈ. ‘સર, માફ કીજીયેગા…’ કહીને પેલો…

Back to top button