અલ્લાહ ખુદ મુખ્તાર ઈન્સાન માત્ર અપૂર્ણ
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી દીને ઈસ્લામના બારે મહિનાના ૩૬૫ દિવસ કંઈને કંઈ મસ્લેહત (ભેદ) ધરાવે છે. દાખલા તરીકે રોજેરોજ દિવસના નક્કી કરેલ સમયે પાંચ વખત નમાઝ અદા કરવાની ફર્ઝ છે. તેમ રમઝાન મહિનામાં વહેલી પરોઢથી લઈ સંધ્યા સુધી એક બુંદ…
- લાડકી

ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- લાડકી

સપનાં સાચા પડે છે: ધીરજ ને ધગશ જોઈએ
કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય (ભાગ: ૨)નામ: ટીના ટર્નરસ્થળ: ઝ્યુરિચ, સ્વિટ્ઝર્લેન્ડસમય: ૨૫ મે, ૨૦૨૩ઉંમર: ૮૩ વર્ષમારા સમયમાં યુવાન થઈ રહેલી લગભગ દરેક આફ્રિકન-અમેરિકન છોકરીઓ એક અમેરિકન બોયફ્રેન્ડ ઝંખતી હતી. સૌને રંગભેદની સમસ્યા સામે વિરોધ હતો. અમે બધા આફ્રિકન-અમેરિકન મિત્રો ટોળાંમાં રહેતાં.…
- લાડકી

ભારતની પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી કિરણ બેદી
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી આમ તો કિરણ નામનો અર્થ તેજની રેખા કે પ્રકાશરેખા એવો થાય. કિરણ સૂર્યનું પણ હોય અને કિરણ ચંદ્રનું પણ હોય, પરંતુ અહીં આપણે જે કિરણની વાત કરીએ છીએ તે ભારતીય પોલીસ વિભાગની પ્રકાશરેખા કિરણ બેદી છે.…
- લાડકી

ટીનએજને લઈને કેમ ‘કોમા’માં જીવે છે સમાજ?
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી સવારના સાડા સાત વાગ્યા હતા. સ્કૂલ જવા તૈયાર થયેલી નીરા દબાતા પગલે મમ્મીના બેડરૂમ પાસે પહોંચી. હળવેથી દરવાજો સરકાવી જોયું તો રૂમનો બધો સામાન વેરવિખેર પડ્યો છે. ધીમે-ધીમે એ નીચે ડ્રોઈંગ રૂમમાં આવી…
- લાડકી

વેર- વિખેર -પ્રકરણ ૧૩
કિરણ રાયવડેરા ‘હાં તો કાકુ, હમણાં સુધી આપણે બોલબોલ કરતાં રહ્યાં પણ આપણા મકસદમાં ફાવ્યાં નહીં. હવે એક વાર એ વિષય પર વાત ન કરીને જોઈ લઈએ. બની શકે કે આપણી મુરાદ જલદી પૂરી થઈ જાય.’ ‘ઓ.કે. તો બોલ, આપણે…
- લાડકી

એલિગન્ટ કોટા
ફેશન -ખુશ્બુ મૃણાલી ઠક્કર કોટા ફેબ્રિકને કોટા દોરિયા પણ કહેવામાં આવે છે. કોટા ફેબ્રિક રાજસ્થાનમાં આવેલા કોટા શહેરમાં ઉદ્ભવે છે. કોટા ફેબ્રિક કોટન અને સિલ્ક મિશ્રણથી બનાવવામાં આવે છે. કોટા ફેબ્રિકમાં ખાસ કરીને નાના નાના ચેક તાહ્ય છે. એક તાર…
- લાડકી

અર્થતંત્રને સધ્ધર બનાવવું છે? તો લિપસ્ટિક ખરીદો!
વ્યંગ -ભરત વૈષ્ણવ અર્થતંત્ર એ જટિલ તંત્ર છે. અર્થતંત્ર કુટિલ પણ બની રહે છે. અર્થતંત્રને નૈતિક કે અનૈતિક મૂલ્યો સાથે નાહવા-નિચોવવાનો સંબંધ હોતો નથી. વર મરો, ક્ધયા મરો , પરંતું ગોર મહારાજનું તરભાણું ભરો એ કહેવત લગ્નતંત્ર કે ગોરસમુહ કે…
- પુરુષ

એમની માથે સતત મોત ભમે છે
ક્લોઝ અપ -ભરત ઘેલાણી *પુલિત્ત્ઝર ’ અવોર્ડ વિજેતા તસવીરકાર દાનિશની આઓન ડ્યુટિ’ શહીદીની નોંધ જગતભરના મીડિયાએ આ રીતે લીધી. ગૌરી લંકેશ*યુદ્ધ મોરચે તસવીરો ક્લિક કરવા જબરી હિંમત જોઈએ સમય નક્કી નથી હોતો. દિશા નક્કી નથી હોતી, પણ નિયતિએ આગોતરા નક્કી…
- પુરુષ

સ્પષ્ટ મત આપવો અને અરોગન્સીમાં ફરક હોય છે!
મેલ મેટર્સ -અંકિત દેસાઈ આજકાલ અરોગન્સ બાબતે બહુ ખોટી માન્યતા પ્રવર્તી રહી છે. હાલની પેઢીને સામેના માણસને હાલતા ને ચાલતા ‘એ માણસ અરોગન્ટ છે’ એવું કહી દેવાની આદત છે. તો બીજી તરફ પોતે અરોગન્ટ નથી દેખાવું એ બાબતને લઈને પણ…








