- વેપાર
રેટ કટનો આશાવાદ પ્રબળ બનતાં વૈશ્ર્વિક સોનું સર્વોચ્ચ સપાટીએ
લંડન: ગત જૂન મહિનામાં અમેરિકા ખાતે ફુગાવામાં જોવા મળેલા ઘટાડાની સાથે ફેડરલ રિઝર્વનાં અધિકારીઓ પણ આગામી સપ્ટેમ્બર મહિનાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં તેજીનો અન્ડરટોન જળવાઈ…
- વેપાર
ધાતુમાં પીછેહઠ
મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે ખાસ કરીને મોહરમની રજાનાં માહોલમાં એકંદરે કામકાજો પાંખાં રહ્યા હોવાથી તેમ જ વિશ્ર્વ બજારમાં પણ ચીનની આર્થિક વૃદ્ધિની ચિંતાને કારણે કોપર સહિતની વિવિધ ધાતુઓનાં ભાવ દબાણ હેઠળ રહેતા હોવાથી સ્થાનિકમાં પણ એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ,…
- એકસ્ટ્રા અફેર
પૂજા અને અભિષેક, સિવિલ સર્વિસીસ પણ શંકાના દાયરામા
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ)નું પેપર ફૂટી ગયું તેના કારણે દેશની મેડિકલ કોલેજોમાં થતાં એડમિશન શંકાના દાયરામાં છે જ ત્યાં હવે મહારાષ્ટ્ર કેડરની વિવાદાસ્પદ ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (આઈએએસ) ઓફિસર પૂજા ખેડકરના કારણે યુનિયન પબ્લિક સર્વિસ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), ગુરુવાર, તા. ૧૮-૭-૨૦૨૪,વિષ્ણુ શયન ઉત્સવ, શ્રી કૃષ્ણ દ્વાદશીભારતીય દિનાંક ૨૭, માહે અષાઢ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આષાઢ સુદ-૧૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે આષાઢ, તિથિ સુદ-૧૨પારસી શહેનશાહી રોજ ૮મો દએપઆદર, માહે…
અલ્લાહ ખુદ મુખ્તાર ઈન્સાન માત્ર અપૂર્ણ
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી દીને ઈસ્લામના બારે મહિનાના ૩૬૫ દિવસ કંઈને કંઈ મસ્લેહત (ભેદ) ધરાવે છે. દાખલા તરીકે રોજેરોજ દિવસના નક્કી કરેલ સમયે પાંચ વખત નમાઝ અદા કરવાની ફર્ઝ છે. તેમ રમઝાન મહિનામાં વહેલી પરોઢથી લઈ સંધ્યા સુધી એક બુંદ…
- લાડકી
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- લાડકી
સપનાં સાચા પડે છે: ધીરજ ને ધગશ જોઈએ
કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય (ભાગ: ૨)નામ: ટીના ટર્નરસ્થળ: ઝ્યુરિચ, સ્વિટ્ઝર્લેન્ડસમય: ૨૫ મે, ૨૦૨૩ઉંમર: ૮૩ વર્ષમારા સમયમાં યુવાન થઈ રહેલી લગભગ દરેક આફ્રિકન-અમેરિકન છોકરીઓ એક અમેરિકન બોયફ્રેન્ડ ઝંખતી હતી. સૌને રંગભેદની સમસ્યા સામે વિરોધ હતો. અમે બધા આફ્રિકન-અમેરિકન મિત્રો ટોળાંમાં રહેતાં.…
- લાડકી
ભારતની પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી કિરણ બેદી
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી આમ તો કિરણ નામનો અર્થ તેજની રેખા કે પ્રકાશરેખા એવો થાય. કિરણ સૂર્યનું પણ હોય અને કિરણ ચંદ્રનું પણ હોય, પરંતુ અહીં આપણે જે કિરણની વાત કરીએ છીએ તે ભારતીય પોલીસ વિભાગની પ્રકાશરેખા કિરણ બેદી છે.…
- લાડકી
ટીનએજને લઈને કેમ ‘કોમા’માં જીવે છે સમાજ?
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી સવારના સાડા સાત વાગ્યા હતા. સ્કૂલ જવા તૈયાર થયેલી નીરા દબાતા પગલે મમ્મીના બેડરૂમ પાસે પહોંચી. હળવેથી દરવાજો સરકાવી જોયું તો રૂમનો બધો સામાન વેરવિખેર પડ્યો છે. ધીમે-ધીમે એ નીચે ડ્રોઈંગ રૂમમાં આવી…
- લાડકી
વેર- વિખેર -પ્રકરણ ૧૩
કિરણ રાયવડેરા ‘હાં તો કાકુ, હમણાં સુધી આપણે બોલબોલ કરતાં રહ્યાં પણ આપણા મકસદમાં ફાવ્યાં નહીં. હવે એક વાર એ વિષય પર વાત ન કરીને જોઈ લઈએ. બની શકે કે આપણી મુરાદ જલદી પૂરી થઈ જાય.’ ‘ઓ.કે. તો બોલ, આપણે…