પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
મૂળ ગામ ભાયાવદર, હાલ-રાજકોટ, સ્વ. અમૃતલાલ લાધાભાઈ અમૃતિયાના ધર્મપત્ની તે શ્રી દિનેશભાઈ અમૃતિયા, અશોકભાઈ, બિપિનભાઈ અને પરેશભાઈના માતુશ્રી અને આનંદભાઈ તથા પ્રજ્વલભાઈના દાદીમા સ્વ. લાભકુંવરબેન અમૃતલાલ અમૃતિયા (ઉં.વ. ૮૬)નું તા. ૧૭-૭-૨૪ના અવસાન થયું છે. તેમનું બેસણું તા. ૧૯-૭-૨૪, શુક્રવારે પેરેડાઈઝ…
જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈનઘોઘા નિવાસી, હાલ અંધેરી, સ્વ. શાંતાબેન મહીપતરાય જયસુખલાલના સુપુત્ર રોહિતભાઈ (ઉં. વ. ૭૦) તે સુનંદાબેનના પતિ. નેહા અતિતકુમારના પિતાશ્રી. ક્રિશના નાના. તે હેમંત, નયન, પ્રકાશ, હર્ષ તથા દક્ષના ભાઈ. પિયર પક્ષે બાબુલાલ માણેકચંદ શાહ ઘોઘાવાળાના જમાઈ તેઓ…
- વેપાર
સોનાની ઊંચી આયાત જકાત બચાવવાની છટકબારી, ચાર સપ્તાહમાં પ્લેટિનમની આયાત વર્ષ ૨૦૨૩ કરતાં પણ વધી
મુંબઈ: સોના પરની ઊંચી આયાતજકાતને ટાળવા માટે ગત જૂન મહિનાના મધ્યથી જુલાઈનાં મધ્ય સુધીનાં ચાર સપ્તાહમાં દેશમાં પ્લેટીનમની આયાત વર્ષ ૨૦૨૩ની કુલ આયાત કરતાં પણ વધી ગઈ હોવાનું સરકાર અને ઉદ્યોગનાં અધિકારીઓએ રૉઈટર્સને એક અહેવાલમાં જણાવતા ઉમેર્યું હતું કે બુલિયન…