- શેર બજાર
આઇટી અને એફએમસીજી શેરોની લાવલાવ વચ્ચે નિફ્ટીએ નોંધાવી ૨૪,૮૦૦ની નવી ઓલટાઇમ હાઇ સપાટી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શેરબજારમાં ગુરુવારે સતત ચોથા દિવસે પણ વિક્રમી આગેકૂચ જારી રહી હતી, જેમાં બેન્ચમાર્ક સેન્સેક્સે પ્રથમ વખત ૮૧,૦૦૦ પોઇનટની સપાટી વટાવી છે અને નિફ્ટીએ આઇટી, ઓઇલ અને ગેસ તથા એફએમસીજી શેરોની લેવાલીને વિક્રમી ૨૪,૮૦૦ની આધારે સપાટી સર કરી…
- વેપાર
ડૉલર સામે રૂપિયો પાંચ પૈસા નરમ
મુંબઈ: સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે ડૉલર સામે રૂપિયો એક તબક્કે ૮૩.૬૬ની ઐતિહાસિક નીચી સપાટી સુધી ગબડ્યા બાદ અંતે આગલા બંધ સામે પાંચ પૈસાના ઘટાડા સાથે ૮૩.૬૩ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક…
- વેપાર
શુદ્ધ સોનું ₹ ૬૪૦ ઉછળીને ₹ ૭૪,૦૦૦ની લગોલગ, ચાંદી ₹ ૪૫૯ ઘટી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી કંપનીઓની પ્રવૃત્તિઓ મંદ પડી રહી હોવાનાં ફેડરલનાં સર્વેક્ષણનાં અહેવાલો તેમ જ ફુગાવામાં પીછેહઠ જોવા મળતાં ડિસઈન્ફ્લેશનની શક્યતા બળવત્તર બની રહી હોવાના ફેડરલનાં સભ્યો દ્વારા નિર્દેશોને પગલે આગામી સપ્ટેમ્બર મહિનાથી રેટ કટની શક્યતાઓ ઉજળી બની રહી હોવાના…
- વેપાર
મથકો પાછળ સિંગતેલમાં ઉછાળો, વેપાર નિરસ
મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે ૪૯ સેન્ટનો ઘટાડો આવ્યો હતો, જ્યારે આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં સાધારણ પાંચ રિંગિટનો સુધારો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક બજારનાં મિશ્ર અહેવાલે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં પાંખાં કામકાજો વચ્ચે…
- એકસ્ટ્રા અફેર
યુપીમાં ભાજપની હાર માટે યોગી કંઈ રીતે જવાબદાર?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને કૉંગ્રેસના રાહુલ ગાંધીએ ભેગા મળીને ભાજપનો ઘડોલાડવો કરી નાખ્યો ત્યારથી ભાજપમાં ડખાપંચક ચાલે છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપ યુપીની ૮૦ લોકસભા બેઠકોમાંથી ૬૨ બેઠકો જીત્યો હતો પણ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), શુક્રવાર, તા. ૧૯-૭-૨૦૨૪,પ્રદોષ, જયાપાર્વતી વ્રતારંભ, મોળાકાતભારતીય દિનાંક ૨૮, માહે અષાઢ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, અષાઢ સુદ-૧૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે અષાઢ, તિથિ સુદ-૧૩પારસી શહેનશાહી રોજ ૯મો આદર, માહે ૧૨મો સ્પેન્દાર્મદ,…