Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 160 of 928
  • ઉત્સવ

    તમારી વિચારધારા સબળ હોય તો…

    સુખનો પાસવર્ડ – આશુ પટેલ ‘માય ડિયર ફેલો, હુ વિલ અલાઉ યુ…?’ મારા ‘પ્રિય’ વિદ્યાર્થી, તને આવું કરવા માટે કોણ પરવાનગી આપશે? એક આર્કિટેક્ચર કોલેજનો ડિન અત્યંત પ્રતિભાશાળી એવા એક વિદ્યાર્થી હાવર્ડ રોર્કને સવાલ કરે છે. હાવર્ડ સહેજ પણ ખચકાયા…

  • ઉત્સવ

    સમસ્યા કે સમાધાન? એક સિક્કાની બે બાજુ!

    શરદ જોશી સ્પીકિંગ – ભાવાનુવાદ: સંજય છેલ ભારત સિવાય બીજા દેશોમાં કોઈપણ ગંભીર ઘટનાઓને સમસ્યા તરીકે લેવામાં આવે છે. એના વિશે કારણો શોધવામાં આવે છે અને ભવિષ્યમાં એ ઘટના ફરી પાછી ન બને એ માટેના જરૂરી પગલાં લઈ એને હંમેશ…

  • ઉત્સવ

    આખું ફ્રાન્સ ચિંતામાં કેમ છે?

    કેનવાસ – અભિમન્યુ મોદી ગણતરીના દિવસોમાં આ ૨૬ જુલાઈથી પેરિસમાં ઓલિમ્પિકસ શરૂ થશે. પેરિસ એટલે વિશ્ર્વભરના પ્રવાસીઓનું નંબર વન ફેવરિટ ડેસ્ટિનેશન. ફ્રેંચ લોકો આમ તો તમિલ લોકો જેવા. ધરાર બીજી ભાષા ન બોલે. પોતાની સંસ્કૃતિ, ભાષા અને સાહિત્ય માટે ગૌરવ…

  • ઉત્સવ

    લડવૈયાઓની ઐતિહાસિક સફરનાં સીમાચિહ્નોનો સાક્ષી કચ્છ પ્રદેશ

    વલો કચ્છ – પૂર્વી ગોસ્વામી જેમનાં બલિદાનોએ આપણાં માટે આઝાદીને વાસ્તવિકતા બદલી આપી હતી એ બલિદાનીઓની ઐતિહાસિક સફરના સીમાચિહ્નો, સ્વતંત્રતા ચળવળો વગેરેનું પુનરાવલોકન આપણે વારંવાર કરતા હોઈએ છીએ જે આપણા જ્વલંત ભૂતકાળને પ્રસ્તુત કરે છે. આઝાદી માટે ખપનારાઓમાં પારસી સમુદાયનું…

  • ઉત્સવ

    ઍન ઑલિમ્પિક ઇન પૅરિસ

    કવર સ્ટોરી – અજય મોતીવાલા ક્રિકેટોત્સવ અને ફૂટબૉલના મહોત્સવ બાદ હવે ૩૨ રમતોવાળી ‘પૅરિસ ઑલિમ્પિક ગેમ્સ’નો સમય નજીક આવી ગયો છે. વિશ્ર્વનો આ સૌથી મોટો રમતોત્સવ ૨૬મી જુલાઈએ ફ્રાન્સના પાટનગર પૅરિસમાં ઐતિહાસિક તથા શાનદાર ઓપનિંગ સેરેમની સાથે શરૂ થશે અને…

  • ઉત્સવ

    આંખોના પર્સનલ સવાલ ને મહેંકે હુએ સે રાઝ

    મોર્નિંગ મ્યૂસિંગ – રાજ ગોસ્વામી થોડા વખત પહેલાં સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની સંસદનો એક રમૂજી વીડિયો વાઈરલ થયો હતો. એ વીડિયો ઇમરાન ખાનની પાર્ટીની સાંસદ ઝરતાજ ગુલનો હતો. તેમાં પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના સ્પીકર અયાઝ સાદિક સાથે એમની મીઠી નોકઝોંક હતી.નેશનલ…

  • ઉત્સવ

    કાળા વાદળમાં સોનેરી કોર

    આકાશ મારી પાંખમાં – ડૉ. કલ્પના દવે દીપાલી ચૌહાણના લગ્નને માંડ સાત મહિના થયા હશે. મુંબઈના એક બેંકમાં એકાઉન્ટન્ટની જોબ પણ મળી ગઈ. રાજકોટમાં રહેતા તેનાં મમ્મી-પપ્પા પણ દીકરીને સારું સાસરું મળ્યું એ વાતે ખુશ હતા. દીપાલીનો ભાઈ હેમંત તેના…

  • ઉત્સવ

    ખાખી મની-૩૮

    ક્રાઈમ સીન – અનિલ રાવલ બીજે દિવસે ડીકે દિલ્હી પહોંચ્યા કે તરત જ એમના સેક્રેટરીએ કહ્યું કે ‘નેશનલ સિક્યોરિટી ચીફ અભય તોમાર કી ઓફિસ સે ફોન થા.’ ડીકેને આંચકો લાગ્યો. ‘ક્યા કહા?’ એમણે પૂછ્યું.‘કૂછ નહીં કહા.’ ડીકેએ એમના રૂમમાં જઇને…

  • ઉત્સવ

    ચોમાસામાં વન્યજીવો માટે પણ જીવલેણ બની જાય છે રસ્તાઓ

    ફોકસ – કે. પી. સિંહ મૈસુર સ્થિત નેચર ક્ધઝર્વેશન ફાઉન્ડેશનને તેના એક સંશોધન અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ચોમાસાની ઋતુમાં રસ્તા પર વાહનોને કારણે સૌથી વધુ ઉભયજીવીઓ મૃત્યુ પામે છે. જ્યારે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ઉનાળાની ઋતુમાં…

  • ઉત્સવ

    ગરવા સહેજે ગુણ કરે, કંઠ કારણ ના જાણ, મેવલો વરસે સરોવર ભરે, કબી ન માગે દાણ

    ઝબાન સંભાલ કે – હેન્રી શાસ્ત્રી ગર્વ છે તો અઢી અક્ષરનો શબ્દ પણ ૧૪ લોકને પોતાના કરી લેવાની ઈચ્છા ધરાવે છે. અભિમાન, અહંકાર, ગુમાન, મગરૂરી, દર્પ વગેરે એના સમાનાર્થી શબ્દો છે. ગર્વ સંબંધિત સૌથી પ્રચલિત કહેવત છે ‘અભિમાન તો રાજા…

Back to top button