Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 16 of 930
  • જૈન મરણ

    દેરાવાસી જૈનરોહિંડા સમાજના, મુંબઈ નિવાસી રાહુલ શાહ (સ્વ. છોટાલાલ કપૂરચંદ શાહ અને સ્વ. અશ્રુમતી છોટાલાલ શાહના પુત્ર) (ઉં. વ. ૭૨) ૨૮-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. દક્ષા શાહના પતિ. અમિત શાહના પિતા. લૌકિક વ્યવહાર બંધ છે. રાધનપુર તીર્થ જૈનહાલ ગોરેગામ નિવાસી સ્વ.…

  • હિન્દુ મરણ

    હાલાઈ લોહાણાઅ.સૌ. દક્ષા પરેશ ઉનડકટ ગામ મોરબી હાલે મુલુંડના સુપુત્ર ચિ. હર્ષિત (ઉં. વ. ૩૧) તે ગં.સ્વ. ભાનુમતી હસમુખરાય ઉનડકટના પૌત્ર. તે સ્વ. મંજુલાબેન ભગવાનદાસ તન્નાના દોહિત્ર. તે છાયા કમલેશ, વૈશાલી મેહુલ, ડોલી દિપક, દૈયા અને સુનિતા રોહિતના ભત્રીજા. તે…

  • એકસ્ટ્રા અફેર

    ચીફ જસ્ટિસનો ખુલાસો ગળે ઊતરે એવો નથી

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતના ન્યાયતંત્રમાં સર્વોચ્ચ મનાતી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એટલે કે દેશના ચીફ જસ્ટિસપદેથી ડી.વાય. ચંદ્રચૂડની વિદાયને ગણતરીના દિવસો બચ્યા છે. જસ્ટિસ સંજીવ ખન્ના દેશના નવા ચીફ જસ્ટિસ બનશે અને ૧૧ નવેમ્બર, ૨૦૨૪ના રોજ શપથ લેશે એ…

  • વેપાર

    નવેમ્બરમાં મુક્ત વેચાણ માટે બાવીસ લાખ ટન ખાંડ છૂટી કરાઈ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે સપ્તાહના આરંભે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં હાજર ભાવમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૨૦નો ઘટાડો આવ્યો હતો, જ્યારે નાકા ડિલિવરી ધોરણે ખપપૂરતી માગને ટેકે ભાવમાં ટકેલું…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (સૌરહેમંતૠતુ પ્રારંભ), મંગળવાર, તા. ૨૯-૧૦-૨૦૨૪, ધનતેરસ, ધન્વંતરિ જયંતી ભારતીય દિનાંક ૭, માહે કાર્તિક, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન વદ -૧૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ વદ-૧૨પારસી શહેનશાહી રોજ ૧૬મો મેહેર,માહે ૩જો ખોરદાદ,…

  • હિન્દુ મરણ

    રાજુલાવાળા જીતેન્દ્ર વલ્લભદાસ જીવનલાલ સંઘવી (ઉ. વ. ૭૪) તા. ૨૮-૧૦-૨૪ના સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તે મનીષાબેન (મીનાબેન)ના પતિ. સ્નેહા-ફિલિપ, સમર્થ-પૂજાના પિતા. વીર, તનિરાના મોટા પાપા. ધીરુભાઇ, હસુભાઇ, ભાનુબેન, ધનુબેન, હેમલતાબેન, મૃદુલાબેન, અરુણાબેનના ભાઇ. પિયર પક્ષે મહુવાવાળા સ્વ. લલિતાબેન પરષોતમદાસ જાદવજી…

  • પારસી મરણ

    તેહમી હોમી ભગત તે મરહુમ હોમીના ધન્યાની. તે મરહુમો નાજામાય કાવસજી જોકીના દીકરી. તે ફરીદા, આરદાવીરાફ ને જેસમીનના માતાજી. તે ખુશરુ, આબાન, ધનજીના સાસુજી. તે રોશન તથા મરહુમો હીરાજી, પેસી, નોશીર, રુસી, બખતાવર, હીલ્લા, સાવકના બહેન. તે રયોમંદ ને ફરઝાદના…

  • વેપાર

    આયાતી તેલમાં જળવાતી આગેકૂચ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ:મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં સાધારણ સાત રિંગિટનો ઘટાડો આવ્યો હોવાના અહેવાલ છતાં આજે સ્થાનિકમાં ર્સાર્વત્રિક સ્તરેથી છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં આયાતી તેલમાં તેમ જ મથકો પાછળ દેશી તેલમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં સાંકડી વધઘટે ટકેલું વલણ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડાતરફી વલણ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવા છતાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો ઈક્વિટીમાં બાહ્યપ્રવાહ જળવાઈ રહ્યો હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે…

  • શેર બજાર

    સેન્સેક્સે ૧૧૩૮ પોઇન્ટ ઊછળીને અંતે ૬૦૦ પોઇન્ટના સુધારો નોંધાવ્યો, નિફ્ટી ૨૪,૩૦૦ની ઉપર પહોંચ્યો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શેરબજારે એફઆઇઆઇની વેચવાલી, નબળા કોર્પોરેટ પરિણામ, જીઓ-પોલિટિકલ ટેન્શન સહિતના તમામ નકારાત્મક પરિબળો ફગાવીને સત્ર દરમિયાન ૧૧૩૭.૫૦ પોઇન્ટનો ઉછાળો માર્યો હતો અને અંતે ૬૦૦ના સુધારા સાથે સ્થિર થયું હતું. ક્રૂડ ઓઇલના ભાવના તીવ્ર ઘટાડાની બજારના સેન્ટિમેન્ટ પર પોઝિટિવ…

Back to top button