• ધર્મતેજ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • ધર્મતેજ

    તમારા ધનને લક્ષ્મી બનાવનાર ઉત્તમ કાર્ય એટલે દાન

    કવર સ્ટોરી – રાજેશ યાજ્ઞિક જો જલ બાઢે નાવ મેં, ઘરમેં બાઢે દામ,દોઉ હાથ ઉલિચિયે, યહી સયાનો કામ સંત કબીરનો આ અતિ પ્રખ્યાત દોહો ધર્મ શાસ્ત્રોની અતિ મહત્ત્વની વાતને સરળતાથી કહી દે છે. સજજન મનુષ્યનું ઉત્તમ કાર્ય શું? દાન કરવું.…

  • ધર્મતેજ

    ગુરુ કોણ હોઈ શકે? જેમની વાણીમાં સત્ય હોય; આંખમાં વાસના નહીં, ઉપાસના હોય તે ગુરુ

    માનસ મંથન – મોરારિબાપુ बंदऊँ गुरू पद कंज कृपा सिन्धु नररूप हरी ।महामोह तम पुंज जासु बचन रबि कर निकर ॥ ભગવાન બુદ્ધે કહ્યું, ‘અપ્પ દીપો ભવ.’ તારો દીપક તું બન, પરંતુ તે દીપકને પ્રગટાવનારું પણ કોઈક જોઈએ. કોઈ દીપક…

  • ધર્મતેજ

    દત્ત ભગવાનના ગુરુ

    ચિંતન – હેમુ ભીખુ દત્ત ભગવાને જીવનમાં ચોવીસ ગુરુ કરેલા. આમ તો દરેક જગ્યાએથી, દરેક સંજોગોમાં, દરેક વ્યક્તિ કે તત્વ પાસેથી, દરેક સમયે કંઈક ને કંઈક શીખવા તો મળે જ. પણ જ્યારે દત્ત ભગવાન ચોવીસના આંક પર અટકી ગયા ત્યારે…

  • ધર્મતેજ

    તેમને જણાવી દો કે હું તમારા બેમાંથી કોઈ એક સાથે જ વિવાહ કરીશ, જે મને યુદ્ધમાં પરાજિત કરશે: દેવી કૌશિકી

    શિવ રહસ્ય – ભરત પટેલ (ગતાંકથી ચાલુ)શુંભ-નિશુંભને ખબર પડતાં તે આદેશ આપે છે કે, પૃથ્વી પર કોઈપણ ઋષિ-મુનિઓ દેખાય તો તેમનો વધ કરવામાં આવે. શુંભ-નિશુંભના સૈનિકો પૃથ્વી પર હાહાકાર મચાવે છે. ઋષિ-મુનિઓ પલાયન થઈ જાય છે અને અજ્ઞાતવાસ ભોગવે છે.…

  • ધર્મતેજ

    મુક્તાનંદ સ્વામી: મહત્તા અને મૂલ્યવત્તા

    ભજનનો પ્રસાદ – ડૉ. બળવંત જાની (ભાગ-૮) (૨) ‘અવધૂતગીત’ ઈ.સ. ૧૮૨૮, વિ.સં. ૧૮૮૪ના ચૈત્ર માસની રામનવમી અને રવિવારે વડતાલધામમાં રચેલ અવધૂતગીત, ચોપાઈ, દોહા, સોરઠા, હરિગીત. છંદોબંધમાં રચેલ ‘અવધૂતગીત’ પણ ભાગવત ભક્તિ-વિભાવનાનો પરિચાયક ગ્રંથ છે. મૂળ તો ગુરુચોવીશીની જ વિષયસામગ્રી છે.…

  • ધર્મતેજ

    ક્રાંતિ એટલે વ્યાપક અને ગહન પરિવર્તન

    અલૌકિક દર્શન – ભાણદેવ આધ્યાત્મિક ક્રાંતિ શું છે? ક્રાંતિ એટલે શું? ક્રાંતિ એટલે વ્યાપક અને ગહન પરિવર્તન. ક્રાંતિના અનેક સ્વરૂપો છે-ધાર્મિક ક્રાંતિ, આર્થિક ક્રાંતિ, સામાજિક ક્રાંતિ, રાજકીય ક્રાંતિ, વૈચારિક ક્રાંતિ આદિ. આ સર્વ ક્રાંતિઓ કરતાં અનેરી અને વિશિષ્ટ એક ક્રાંતિ…

  • ધર્મતેજ

    સંતસાધના પરંપરા, અધ્યાત્મસાધના પરંપરામાં દીક્ષ્ાાના પ્રકારો…

    અલખનો ઓટલો – ડૉ. નિરંજન રાજ્યગુરુ (૧) મંત્ર દીક્ષ્ાા – કોઈ ચોક્ક્સ પ્રકારનો વૈદિક-પૌરાણિક બીજમંત્ર અથવા તો સાંપ્રદાયિક મંત્ર ગુરુ દ્વારા શિષ્યના કાનમાં ફૂંક મારીને બોલવામાં આવે. જે મંત્ર કાયમ શિષ્યે ગુપ્ત રાખવાનો હોય, જાહેરમાં એનું ઉચ્ચારણ કરવાનું ન હોય.…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • હિન્દુ મરણ

    કોળી પટેલમૂળ ગામ ધમડાછા નિવાસી હાલ મલાડ દલપતભાઈ પટેલ (ઉં. વ. ૮૪) ગુરુવાર તા.૧૧/૭/૨૪ના પ્રભુશરણે થયેલ છે. તે જસવંતીબેનના પતિ. નીતા, જયશ્રી, કેતન, કમલેશના પિતાજી. ધરમેન્દ્ર, ચેતન, રૂપલ અને કવિતાના સસરા. સ્વ. છગનભાઈ અને સ્વ.ગંગાબેનના પુત્ર. સ્વ. રણછોડભાઈ અને સ્વ.…

Back to top button