- ઈન્ટરવલ
સંતોષનો અભાવ સંતાપ નોતરે છે
મગજ મંથન – વિઠ્ઠલ વઘાસિયા સાઉથ કોરિયાની વિશ્ર્વવિખ્યાત ઓટો બ્રાન્ડ ‘દેવૂ મોટર્સ’નું વર્ષે અંદાજે વીસ હજાર કરોડ રૂપિયાનું કામકાજ છે.આટલી વિરાટ કંપનીના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટનો ઈન્ટરવ્યૂ વાંચવામાં આવ્યો. ઈન્ટરવ્યૂમાં એમને સવાલ કરવામાં આવ્યો કે તમે દિવસના કેટલા કલાક કામ કરો…
- ઈન્ટરવલ
રોબોટે આપઘાત કર્યો… ના હોય!
વ્યંગ – ભરત વૈષ્ણવ ‘અંતે એ લક્ષ્યાંક સિદ્ધ કરવામાં સફળ રહ્યો. જો કે સફળતા જોવા માટે એ ક્ષર દેહે જીવતો ન રહ્યો!.’ એક પંચાતિયાએ પ્લાસ્ટિકના કાગળમાં રહેલા મસાલા- માવાને મસળતાં મસળતાં કહ્યું. રોટલી કે ભાખરી બનાવવા આટલો ગૃહિણીઓ લોટ મસળતી…
- ઈન્ટરવલ
નેટ અને નીટ બાદ
ફોકસ – કીર્તિશેખર નીટમાં થયેલી ગેરરીતિ અને પેપર લીક બાદ રદ કરાયેલી નેટની પરીક્ષા શું દુ:સ્વપ્નોનો અંત છે? જવાબ છે, બિલકુલ નહીં. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન કહી રહ્યા હોય કે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (નેટ)માં ગેરરીતિની જાણ થયા બાદ તેમણે પરીક્ષાર્થીઓ…
- ઈન્ટરવલ
વેર-વિખેર – પ્રકરણ-૧૮
કિરણ રાયવડેરા જગમોહને માથું ધુણાવ્યું, ના, આત્મહત્યા મારો બદલો છે , પણ હત્યા તો શરણાગતિ છે. એક સફળ -અનુભવી બિઝનેસમેન આવી હાર તો ન જ કબૂલે. કોઈ એનો જીવ લઈ જાય એટલી સસ્તી જિંદગી નથી એની. કંઈક વિચારવું પડશે… કંઈક…
સાધુતા અને સંતત્વને કેવા શણગાર?
કચ્છી ચોવક – કિશોર વ્યાસ ઘણા સૌંદર્યથી છલકાતાં હોય તો ઘણાં એવાં પણ હોય છે જે સોળ શણગાર સજેલાં પણ ન શોભતાં હોય, ઘણાની સાદગીમાં જ સૌંદર્ય છલકાતું હોય, તેમને સૌંદર્યની તમન્ના જ ન હોય! તેમને શણગાર સજવા સાથે કોઈ…
- વેપાર
સોનામાં રૂ. બાવીસની અને ચાંદીમાં 787ની પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી પ્રમુખ જૉ બાઈડન ચૂંટણીની સ્પર્ધામાંથી ખસી જતા આજે વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલો ઘટાડો ઉપરાંત રાજકીય અનિશ્ચિતતા વચ્ચે સોનામાં સલામતી માટેની લેવાલી નીકળતા ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), મંગળવાર, તા. 23-7-2024 પંચક પ્રારંભભારતીય દિનાંક 1, માહે શ્રાવણ, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1946, અષાઢ વદ-2જૈન વીર સંવત 2550, માહે અષાઢ, તિથિ વદ -2પારસી શહેનશાહી રોજ 13મો તીર, માહે 12મો સ્પેન્દાર્મદ, સને…
- શેર બજાર
અંદાજપત્ર પૂર્વે સાવચેતી અને હેવી વેઈટ કંપનીઓનાં પરિણામો
અપેક્ષાથી નબળા આવતા સેન્સેક્સમાં 102 પૉઈન્ટનો અને નિફ્ટીમાં 21 પૉઈન્ટનો ઘટાડો (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઈન્ડેક્સ હેવી વેઈટ ગણાતી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને કોટક બૅન્કનાં પહેલા ત્રિમાસિકગાળાનાં પરિણામો અપેક્ષા કરતાં નબળા આવતા વેચવાલીનું દબાણ અને આવતીકાલની વર્તમાન નાણાકીય વર્ષ 2024-25ના અંદાજપત્રની જાહેરાત…
પારસી મરણ
ઝરીન હોમી બારીયા તે મરહુમ હોમીના વિધવા. તે મરહુમો શીરીન તથા મીનોચેરના દિકરી. તે મેહેર, હોશંગ ને હનોઝના માતાજી. તે પરસી, ફ્રાનક ને જેસમીનના સાસુજી. તે ડૉ. નોશીર ને મરહુમ ફ્રરામજીના બહેન. તે આરીશ ને હુશેદરના મમયજી. તે દોરાબ, નાશા,…
હિન્દુ મરણ
મોઢ બ્રાહ્મણકપડવંજ નિવાસી સમીર ત્રિવેદી (હાલ મુંબઈ) (ઉં.વ. 59) તે ગં. સ્વ. પ્રતિભા સુરેશચંદ્ર ત્રિવેદીના પુત્ર. સેજલના પતિ. શર્વિલ, રાધિકાના પિતા. સુજાતાબેન મયુર પુરાણીના ભાઈ. ગં. સ્વ. ભારતીબેન કિશોરભાઈ કામદારના જમાઈ તા. 20-7-24, શનિવારે કૈલાસવાસી થયેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક…