• જૈન મરણ

    પાટણ જૈનપાટણ કોકાનાપાડાના હાલ ઘાટકોપર નિવાસી કંચનલાલ પોપટલાલ શાહના પુત્ર ઉમેશભાઇ (ઉં. વ. ૬૭) તે મીતાબેનના પતિ. કુણાલ અને નિશિતના પિતા. શ્રદ્ધાના સસરા. રેયાંશ અને ઘૃષાના દાદા. શાંતિનાથની પોળના સ્વ. ચંપકલાલ ભીખાચંદના જમાઇ સદ્ગતિ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.…

  • શેર બજાર

    શૅરબજારમાં સતત પાંચમા સત્રમાં પીછેહઠ, સેન્સેક્સે ૮૦,૦૦૦ની સપાટી માંડ ટકાવી

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સરકારે બજેટમાં આપેલા ફટકાથી ડહોળાયેલા માનસ વચ્ચે વૈશ્ર્વિક બજારોમાં નબળા વલણ સાથે રોકાણકારોએ મેટલ, બેન્કિંગ અને ફાઇનાન્સ શેરોમાં જોરદાર વેચવાલીનો મારો ચલાવ્યો હોવાથી ઇક્વિટી બજારના બેન્ચમાર્ક શેરઆંકો સેન્સેક્સ અને નિફ્ટી ગુરુવારે સતત પાંચમા સત્રમાં નેગેટિવ ઝોનમાં ગબડ્યા…

  • વેપાર

    નેશનલ સ્ટોક એક્સચેન્જના ઇતિહાસમાં પહેલી વખત એસએમઇ રાઇટ્સ અને એફપીઓ એકસાથે

    મુંબઇ: નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (એનએસઇ)ના એસએમઇ પ્લેટફાર્મ એનએસઇ ઇમર્જના ઇતિહાસમાં પહેલી વખત રાઇટ્સ અને એફપીઓ એકસાથે પૂર્ણ થયો છે, જે ભારતીય મૂડીબજાર માટે પણ એક સિદ્ધી હોવા સમાન છે, એમ શેરબજારના સાધનોએ જણાવ્યું હતું. એમએસઇન પર લિસ્ટેડ પહેલી એસએમઇ કંપની…

  • વેપાર

    શુદ્ધ સોનું ₹ ૯૨૪ ઘટીને ₹ ૬૯,૦૦૦ની અંદર અને ચાંદી ₹ ૩૩૮૮ ગબડી

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજે મોડી સાંજે અમેરિકાના આર્થિક ડેટાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં ઊંચા મથાળેથી રોકાણકારોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં સોનાના ભાવમાં એક ટકાનો અને ચાંદીના ભાવમાં ૩.૭ ટકા જેટલો ઘટાડો આવ્યાના નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી…

  • એકસ્ટ્રા અફેર

    કેન્દ્રના બજેટમાં બધાં રાજ્યોને મળવું જોઈએ, બે રાજ્યોને જ નહીં

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલા કેન્દ્રિય બજેટમાં બિહાર અને આંધ્ર પ્રદેશને લહાણી કરાઈ અને બીજાં રાજ્યોની સાવ અવગણના કરાઈ એ મુદ્દો ચગ્યો છે. આ મામલે વિપક્ષે આક્રમક વલણ અપનાવતાં સંસદની બહાર અને ગૃહમાં અંદર…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), શુક્રવાર, તા. ૨૬-૭-૨૦૨૪ વિષ્ટિભારતીય દિનાંક ૪, માહે શ્રાવણ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, અષાઢ વદ-૬જૈન વીર સંવત ૨૫૫૦, માહે અષાઢ, તિથિ વદ -૬પારસી શહેનશાહી રોજ ૧૬મો મેહેર, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને…

  • મેટિની

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • મેટિની

    શાંત – સૌમ્ય સ્વરકાર સુધીર ફડકે

    હેન્રી શાસ્ત્રી સંગીતકાર સુધીર ફડકે અને ‘ભાભી કી ચુડિયાં’માં મીના કુમારી મરાઠી ભાષાના વાતાવરણમાં ઉછરી મરાઠી અને હિન્દી ફિલ્મ સંગીતમાં પોતાનો અનોખો પ્રભાવ પાડનારા બે પ્રમુખ સંગીતકાર એટલે સુધીર ‘બાબુજી’ ફડકે અને સી. રામચંદ્ર ‘ચિતલકર’. ૧૯૫૦ના દાયકામાં આ બંને સંગીતકારોએ…

  • મેટિની

    ‘વોઈસ ઓફ ૨ફી’ તરીકે તરી જનારા અનેક છે, કારણ કે…

    ફિલ્મનામા -નરેશ શાહ મોહમ્મદ ૨ફી પૈસા કે પર્સનાલિટી-ઈમેજને બિલાડાંની જેમ આડે ઊત૨વા દેતા નહીં, ક્યા૨ેયઅપની મૌસિકી પે સબકો ફખ્ર હોતા હૈ મગ૨,મે૨ે સાથી, આજ મૌસિકી કો તુઝ પ૨ નાઝ હૈ.. ૨ફીસાહેબ,૩૧ જુલાઈ, ૧૯૮૦માં થયેલા નિધન પછી સંગીતકા૨ નૌશાદે અનેક ગઝલ…

  • મેટિની

    સિનેમામાં સૌથી વધુ શું વેંચાય?

    શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા ફિલ્મ ‘એનિમલ’ ‘એનિમલ’ (૨૦૨૩) ફિલ્મના અંતમાં થોડીક મિનિટ્સ માટે દેખાતું ઝોયાનું પાત્ર દર્શકોને ખૂબ સારી રીતે યાદ છે. ફિલ્મ જોયા પછી ફિલ્મની મુખ્ય નાયિકા ગીતાંજલિ કરતાં વધુ ચર્ચા ઝોયાની થઈ છે. જોકે, સૌને કંઈ આ ઝોયા અને…

Back to top button