Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 150 of 928
  • વીક એન્ડ

    GSTનાં સાત વર્ષ: શું મળ્યું – શું ગુમાવ્યું?

    વિશેષ – નિધિ ભટ્ટ કેન્દ્ર અને વિવિધ રાજ્યોમાં પરોક્ષ વેરાનું એકીકરણ અને સરળીકરણ કરીને ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) એક જ વેરો એક જુલાઈ, ૨૦૧૭એ લાગુ પાડવામાં આવ્યો. જીીએસટીનાં સાત વર્ષ પૂરા થયા છે. આ જીએસટી ત્રણ પ્રકાર-સેન્ટ્રલ જીએસટી, સ્ટેટ…

  • વીક એન્ડ

    બેટાનકુરિયા-કેનેરી ટાપુઓની પૌરાણિક રાજધાની…

    અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી હાલમાં એક વર્કશોપમાં યુરોપભરથી કોલિગ્સ આવેલાં. સાંજે સાથે બ્ોસીન્ો ગપ્પાં મારવામાં હાથની આંગળીઓન્ો ગણતરી કરવામાં વાપરવાનું બ્રિટન-અમેરિકા, ફ્રાન્સ, જાપાન અન્ો જર્મનીમાં સાવ અલગ છે ત્ો ચર્ચાતું હતું. આપણી જેમ બ્રિટન અન્ો અમેરિકામાં પણ ઇન્ડેક્સ…

  • વીક એન્ડ

    વેર-વિખેર – પ્રકરણ-૨૧

    કિરણ રાયવડેરા ‘શેઠ, અમે તમારી દોસ્તી સ્વીકારી છે, તમે અમારી દુશ્મનાવટને આમંત્રણ નહીં આપતા.’ બાબુ ધમકી ઉચ્ચારીને ગયો હતો. ઈરફાનની વાતને હસવામાં કાઢી શકાય, પણ બાબુ ગંભીર અને ઓછાબોલો હતો. જે માણસ ઓછું બોલે એનો ભરોસો નહીં. બાબુનું માથું ફરે…

  • વીક એન્ડ

    સદાબહાર કિશોર કુમારની આજીવન આપદા: ‘પીછે પડ ગયા ઇન્કમ ટેક્સમ !’

    ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક ભારતમાં બજેટ રજૂ થાય, એટલે ગલીએ ગલીએ ‘તજજ્ઞો’નો રાફડો ફાટે. કોઈક વાર તો શંકા જાય કે દુનિયાના સહુથી મોટા અર્થશાસ્ત્રીઓ ક્યાંક ભારતમાં આવેલા પાનના ગલ્લા પર વેડફાઈ તો નથી રહ્યા ને! ખેર, બજેટ…

  • વીક એન્ડ

    પોલીસ કે લીએ ‘ટમેટા રત્ન’ એવોર્ડ બનતા હૈ!

    વ્યંગ – ભરત વૈષ્ણવ ‘લાપશીના આંધણ મૂકો.’ મેં ઘરે પહોંચીને હરખાતા અવાજે રાધારાણીને મેં હાર્દિક અનુરોધ કર્યો. ઘરે કે બહાર રાધારાણીને ઓર્ડર આપવાની મારી હિંમત નથી એવું જાહેરમાં ખાનગી પદ્ધતિએ સ્વીકારું છું. આ જ કારણથી હું તો ચાની કિટલીએ બે…

  • વીક એન્ડ

    સોગિયા ડાચાવાળું દેડકું…

    નિસર્ગનો નિનાદ – ધર્મેન્દ્ર ત્રિવેદી શાહબુદ્દીન રાઠોડ સાહેબના એક જોકમાં બે પ્રકારની વ્યક્તિઓના વર્ણન છે. એક તો ગમે એવા ખુશીના મોકા હોય તો પણ જે લોકો રડતાં અને વિલાપ જ કરતાં હોય અને બીજા એવા હોય કે જેઓ કાયમ જુસ્સામાં…

  • પારસી મરણ

    ઓસતી રોશન દાલી કુપર તે મરહુમ ઓસતા દાલી રુસ્તમજી કુપરના ધનિયાની. તે મરહુમો રતી નરીમાન પટેલના દીકરી. તે ઓસતી પરીઝદ અરદાફરવશ ઝરોલીયાના માતાજી. તે એરવદ અરદાફરવશના જમઇ. તે કેશમીરા તથા મરહુમ ફ્રેનીના બહેન. તે ઓસતી સનાયાના મામીજી. (ઉં. વ. ૭૩)…

  • હિન્દુ મરણ

    કોળી પટેલનર્મદાબેન નરોત્તમભાઈ પટેલ, ગામ ખરસાડ, હાલ ગામદેવીનું તા. ૧૬-૭-૨૪ના રોજ નિધન થયું છે. તે રાકેશ, યોગેશ, યામિની અને ભાવનાના મમ્મી. નેહલ, મનીષ, કોમલ અને આરતીના સાસુ. ધ્રુવી, ખુશલના દાદી-નાની. રમેશભાઈ, સ્વ. બળવંતભાઈ, રણજીતભાઈ, સ્વ. સુમનબેન, સ્વ. કમુબેનના બેન. પુચ્છપાણી…

  • જૈન મરણ

    પાટણ જૈનપાટણ કોકાનાપાડાના હાલ ઘાટકોપર નિવાસી કંચનલાલ પોપટલાલ શાહના પુત્ર ઉમેશભાઇ (ઉં. વ. ૬૭) તે મીતાબેનના પતિ. કુણાલ અને નિશિતના પિતા. શ્રદ્ધાના સસરા. રેયાંશ અને ઘૃષાના દાદા. શાંતિનાથની પોળના સ્વ. ચંપકલાલ ભીખાચંદના જમાઇ સદ્ગતિ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.…

  • શેર બજાર

    શૅરબજારમાં સતત પાંચમા સત્રમાં પીછેહઠ, સેન્સેક્સે ૮૦,૦૦૦ની સપાટી માંડ ટકાવી

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સરકારે બજેટમાં આપેલા ફટકાથી ડહોળાયેલા માનસ વચ્ચે વૈશ્ર્વિક બજારોમાં નબળા વલણ સાથે રોકાણકારોએ મેટલ, બેન્કિંગ અને ફાઇનાન્સ શેરોમાં જોરદાર વેચવાલીનો મારો ચલાવ્યો હોવાથી ઇક્વિટી બજારના બેન્ચમાર્ક શેરઆંકો સેન્સેક્સ અને નિફ્ટી ગુરુવારે સતત પાંચમા સત્રમાં નેગેટિવ ઝોનમાં ગબડ્યા…

Back to top button