- વેપાર
ડૉલર સામે રૂપિયો ચાર પૈસા નરમ
મુંબઈ: સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે માસાન્તને કારણે તેલ આયાતકારો સહિત અન્ય આયાતકારોની ડૉલરમાં લેવાલી, બ્રેન્ટ ક્રૂડતેલના ભાવમાં વધારો, ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીનું દબાણ રહેતાં આજે ડૉલર સામે રૂપિયો ચાર પૈસાના ઘટાડા સાથે ૮૪.૦૯ના મથાળે રહ્યો…
- વેપાર
ધનતેરસે પણ ધનવર્ષા ચાલુ: સેન્સેક્સે ૩૬૪ પૉઇન્ટની જમ્પ લગાવી, નિફ્ટી ૨૪,૫૦૦ની સપાટી નજીક પહોંચ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ : ધનતેરસના દિવસે અફડાતફડીમાંથી પસાર થવા છતાં ખાસ કરીને સત્રના પાછલા ભાગમાં નીકળેલી લેવાલીના ટેકાએ બેન્ચમાર્કને ઊંચી સપાટીએ મોકલ્યો હતો અને માર્કેટ કેપમાં ઉમેરો કરીને ધનવર્ષા ચાલુ રાખી હતી. વિશ્ર્વબજારના સુધારાની પણ સેન્ટિમેન્ટને સકારાત્મક અસર થઇ હતી.…
- એકસ્ટ્રા અફેર
ભારતીયો માટે કૅનેડાના દરવાજા સાવ બંધ થઈ જશે
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારત અને કૅનેડાના તંગ સંબંધોના કારણે ભારતીયો કૅનેડા જવું કે ન જવું તેની અવઢવમાં છે ત્યાં કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારતીયોની મુશ્કેલી વધારી છે. ટ્રુડોએ ૨૦૨૫થી વિદેશી ટેમ્પરરી કર્મચારીઓની ભારત માટે નિયમ કડક કરી દીધા…
- વેપાર
વૈશ્ર્વિક સોનું વિક્રમ સપાટીની નજીક પહોંચતા સ્થાનિકમાં ₹ ૫૦૦ની તેજી, ચાંદી ₹ ૧૭૮૭ ઉછળી
મુંબઈ: ઈઝરાયલે લેબેનોન પર કરેલા હુમલામાં અંદાજે ૬૦ વ્યક્તિઓની જાનહાનિ થઈ હોવાના અહેવાલ ઉપરાંત અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીના પરિણામોની અનિશ્ર્ચિતતાઓ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ વિક્રમ સપાટીની નજીક પહોંચ્યાના અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં આજે ધનતેરસના…
જૈન મરણ
દેરાવાસી જૈનરોહિંડા સમાજના, મુંબઈ નિવાસી રાહુલ શાહ (સ્વ. છોટાલાલ કપૂરચંદ શાહ અને સ્વ. અશ્રુમતી છોટાલાલ શાહના પુત્ર) (ઉં. વ. ૭૨) ૨૮-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. દક્ષા શાહના પતિ. અમિત શાહના પિતા. લૌકિક વ્યવહાર બંધ છે. રાધનપુર તીર્થ જૈનહાલ ગોરેગામ નિવાસી સ્વ.…
પારસી મરણ
સાહયર રશીદ શીરમરદ તે બીનાઈફરના ધની. તે મરહુમો ફ્રેની રશીદ શીરમરદના દીકરા. તે મરહુમ નેકઝાદના પપા. તે હોમાય ને આબાનના બહેન. તે પીનાઝ, બેહરામ ને દીનાઝના મામા. (ઉં. વ. ૬૬) રે.ઠે. ૧૫૮ ફકરુદીન મંઝીલ, પહેલે માળે, રૂમ નં. ૬, અલીભાઈ…
- વેપાર
ધાતુમાં મિશ્ર વલણ
મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે સ્ટોકિસ્ટો, ઔદ્યોગિક વપરાશકારો તેમ જ સ્થાનિક ડીલરો સહિત સાર્વત્રિક સ્તરેથી કામકાજો પાંખાં રહ્યા હોવાથી માગ અનુસાર વિવિધ ધાતુઓના ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. સૂત્રોના જણાવ્યાનુસાર આજે મુખ્યત્વે કોપરની અમુક વેરાઈટીઓ એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને…
- વેપાર
મિડિયમ ગ્રેડની ખાંડમાં સુધારો
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગ્રેડની ખાંડમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગ મર્યાદિત રહેતાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૧૫ના ઘટાડા સાથે રૂ. ૩૫૨૫થી ૩૫૬૫માં થયાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં ખાસ કરીને સ્મોલ ગ્રેડની…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં ટકેલું વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો અને વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને અંતે ગઈકાલની જ ૮૪.૦૭ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય…
હિન્દુ મરણ
હાલાઈ લોહાણાઅ.સૌ. દક્ષા પરેશ ઉનડકટ ગામ મોરબી હાલે મુલુંડના સુપુત્ર ચિ. હર્ષિત (ઉં. વ. ૩૧) તે ગં.સ્વ. ભાનુમતી હસમુખરાય ઉનડકટના પૌત્ર. તે સ્વ. મંજુલાબેન ભગવાનદાસ તન્નાના દોહિત્ર. તે છાયા કમલેશ, વૈશાલી મેહુલ, ડોલી દિપક, દૈયા અને સુનિતા રોહિતના ભત્રીજા. તે…