Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 149 of 930
  • એકસ્ટ્રા અફેર

    કારગિલ ભલે જીત્યા, પણ ભારત ત્રણ મોરચે નિષ્ફળ ગયું હતું

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ કારગિલ યુદ્ધમાં ભારતે મેળવેલા વિજયને ૨૫ વર્ષ પૂરાં થઈ ગયાં. ૩ મે ૧૯૯૯ના રોજ શરૂ થયેલા કારગિલ યુદ્ધમાં પાકિસ્તાને કારગિલ સહિતના વિસ્તારો પર કબજો કરી લીધેલો. પાકિસ્તાનને ભારતના વિસ્તારોમાંથી ખદેડવા ભારતીય લશ્કરે ઓપરેશન વિજય શરૂ…

  • વીક એન્ડ

    સદાબહાર કિશોર કુમારની આજીવન આપદા: ‘પીછે પડ ગયા ઇન્કમ ટેક્સમ !’

    ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક ભારતમાં બજેટ રજૂ થાય, એટલે ગલીએ ગલીએ ‘તજજ્ઞો’નો રાફડો ફાટે. કોઈક વાર તો શંકા જાય કે દુનિયાના સહુથી મોટા અર્થશાસ્ત્રીઓ ક્યાંક ભારતમાં આવેલા પાનના ગલ્લા પર વેડફાઈ તો નથી રહ્યા ને! ખેર, બજેટ…

  • વીક એન્ડ

    સોગિયા ડાચાવાળું દેડકું…

    નિસર્ગનો નિનાદ – ધર્મેન્દ્ર ત્રિવેદી શાહબુદ્દીન રાઠોડ સાહેબના એક જોકમાં બે પ્રકારની વ્યક્તિઓના વર્ણન છે. એક તો ગમે એવા ખુશીના મોકા હોય તો પણ જે લોકો રડતાં અને વિલાપ જ કરતાં હોય અને બીજા એવા હોય કે જેઓ કાયમ જુસ્સામાં…

  • વીક એન્ડ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • વીક એન્ડ

    બેટાનકુરિયા-કેનેરી ટાપુઓની પૌરાણિક રાજધાની…

    અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી હાલમાં એક વર્કશોપમાં યુરોપભરથી કોલિગ્સ આવેલાં. સાંજે સાથે બ્ોસીન્ો ગપ્પાં મારવામાં હાથની આંગળીઓન્ો ગણતરી કરવામાં વાપરવાનું બ્રિટન-અમેરિકા, ફ્રાન્સ, જાપાન અન્ો જર્મનીમાં સાવ અલગ છે ત્ો ચર્ચાતું હતું. આપણી જેમ બ્રિટન અન્ો અમેરિકામાં પણ ઇન્ડેક્સ…

  • વીક એન્ડ

    પોલીસ કે લીએ ‘ટમેટા રત્ન’ એવોર્ડ બનતા હૈ!

    વ્યંગ – ભરત વૈષ્ણવ ‘લાપશીના આંધણ મૂકો.’ મેં ઘરે પહોંચીને હરખાતા અવાજે રાધારાણીને મેં હાર્દિક અનુરોધ કર્યો. ઘરે કે બહાર રાધારાણીને ઓર્ડર આપવાની મારી હિંમત નથી એવું જાહેરમાં ખાનગી પદ્ધતિએ સ્વીકારું છું. આ જ કારણથી હું તો ચાની કિટલીએ બે…

  • વીક એન્ડ

    GSTનાં સાત વર્ષ: શું મળ્યું – શું ગુમાવ્યું?

    વિશેષ – નિધિ ભટ્ટ કેન્દ્ર અને વિવિધ રાજ્યોમાં પરોક્ષ વેરાનું એકીકરણ અને સરળીકરણ કરીને ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) એક જ વેરો એક જુલાઈ, ૨૦૧૭એ લાગુ પાડવામાં આવ્યો. જીીએસટીનાં સાત વર્ષ પૂરા થયા છે. આ જીએસટી ત્રણ પ્રકાર-સેન્ટ્રલ જીએસટી, સ્ટેટ…

  • વીક એન્ડ

    સ્વિમિંગ પૂલ્સ હવે આઉટડેટેડ… ખુલ્લામાં તરવાની હોડ લાગી છે!

    કવર સ્ટોરી – પ્રથમેશ મહેતા બરાબર ૧૦૦ વર્ષે ફ્રાન્સના પૅરિસમાં ફરી એક વાર ઑલિમ્પિક ગેમ્સનો મેગા રમતોત્સવ શરૂ થઈ ચૂક્યો છે. શાનદાર અને અદ્ભુત ઓપનિંગ સેરેમનીમાં પૅરિસની સેન નદી કેન્દ્રસ્થાને હતી. વિશ્ર્વના કરોડો લોકો એવા હશે જેમણે ક્યારેય સેન નદીનું…

  • વીક એન્ડ

    વેર-વિખેર – પ્રકરણ-૨૧

    કિરણ રાયવડેરા ‘શેઠ, અમે તમારી દોસ્તી સ્વીકારી છે, તમે અમારી દુશ્મનાવટને આમંત્રણ નહીં આપતા.’ બાબુ ધમકી ઉચ્ચારીને ગયો હતો. ઈરફાનની વાતને હસવામાં કાઢી શકાય, પણ બાબુ ગંભીર અને ઓછાબોલો હતો. જે માણસ ઓછું બોલે એનો ભરોસો નહીં. બાબુનું માથું ફરે…

  • હિન્દુ મરણ

    કોળી પટેલનર્મદાબેન નરોત્તમભાઈ પટેલ, ગામ ખરસાડ, હાલ ગામદેવીનું તા. ૧૬-૭-૨૪ના રોજ નિધન થયું છે. તે રાકેશ, યોગેશ, યામિની અને ભાવનાના મમ્મી. નેહલ, મનીષ, કોમલ અને આરતીના સાસુ. ધ્રુવી, ખુશલના દાદી-નાની. રમેશભાઈ, સ્વ. બળવંતભાઈ, રણજીતભાઈ, સ્વ. સુમનબેન, સ્વ. કમુબેનના બેન. પુચ્છપાણી…

Back to top button