- ઉત્સવ
શેરબજાર: પીળું એટલું સોનું નહીં
વિશેષ -નિલેશ વાઘેલા શેરબજારની તેજી એકધારી વધતી જઇ રહી છે અને તેની સાથે તેમાં ઝંપલાવવાની ઘેલછા પણ વધતી જાય છે. દરેક રોકાણકાર એક જ સપનું સેવે છે કે એક ઝાટકે કમાઇ જાઉં, પણ એનાથી વિપરીત થાય તો? સેબીના એક ચોંકાવનારા…
- ઉત્સવ
જ્ઞાન જોઈતું હોય તો અહંકાર કોરાણે મૂકવો પડે
સુખનો પાસવર્ડ -આશુ પટેલ સંપાદકે આ રવિવાર માટે કોઈ રસપ્રદ ઝેન કથા સાથેનો લેખ લખવાનું કહ્યું. આ તો મારો પણ પ્રિય વિષય છે. ઝેનકથાઓમાં બહુ ઓછા શબ્દોમાં ઠાંસીઠાંસીને ફિલોસોફી ભરી હોય છે. ઘણા ઝેનગુરુઓ તો એમના શિષ્યોને શબ્દોને બદલે મૌનથી…
- ઉત્સવ
કંઠી બાંધી છે તારા નામની
વલો કચ્છ -ડો પૂર્વી ગોસ્વામી કંઠી અથવા માળા; ગળામાં ધારણ કરવામાં આવતું કોઈ પણ પ્રકારનું ઘરેણું. ધાર્મિક અને શૃંગારિક આભૂષણ તરીકે પહેરાતી આ માળાઓ આસ્થા અને આત્મવિશ્ર્વાસને પણ રજૂ કરે છે. કંઠી એટલે શ્રદ્ધાનું બંધન. અશરફ ડબાવાલાની પંક્તિઓ છેને, કંઠી…
- ઉત્સવ
મહત્ત્વનું શું… લિગસી બ્રાન્ડ કે બ્રાન્ડ લવ ?
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી માણસને જયારે વર્ષોનાં વર્ષો સુધી સતત સફળતા મળતી હોય છે ત્યારે સહજ ભાવે એનામાં એક સમજ સ્થાઈ થાય છે કે ‘હું જે કરું છું તે બરોબર છે…’ વેપારમાં આ વાત વધુ જોવા મળે છે…
- ઉત્સવ
હવે દરેક ફૂલ સૂરજમુખી નહીં દિલ્લીમુખી!
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ તાનસેન, બિરબલ, ગાલિબ એ બધા એક વાર રાજધાની દિલ્હીમાં આવ્યા પછી નક્કી કરી લીધું હતું કે હવે તો દિલ્હીની ગલીઓમાં જ મરીશું. ત્યારથી દેશનો દરેક પ્રતિભાશાળી લેખક, કવિ, નેતા, તંત્રી, પત્રકાર, વિવેચક, કલાકાર, ચિત્રકાર…
- ઉત્સવ
૨૦ વર્ષમાં ૨૦ લાખ વૃક્ષો વાવીને આ યુગલે કમાલ કરી દીધી
જાણવા જેવું -નિધિ ભટ્ટ આજનું આજે જુઓ, કાલ કોણે દીઠી છે? આપણે આપણું જુઓ, બીજાની ચિંતા શું કામ કરવાની? આવુું માનનારા દુનિયામાં ઘણાં છે. પણ અમુક લોકો એવાય હોય છે જેમને આ બધું પસંદ નથી હોતું. તેઓ ભવિષ્યને ધ્યાનમાં રાખીને…
- ઉત્સવ
‘આજે જ્યાં પુસ્તકો બાળે છે, કાલે ત્યાં લોકોને પણ સળગાવશે !’
કેનવાસ -અભિમન્યુ મોદી ૨૦મી સદીના આધુનિક ઈતિહાસમાં સૌથી દુ:ખદ અને ગહન સાંસ્કૃતિક વિધ્વંસ જર્મનીમાં થયો હતો. નાઝી શાસન દ્વારા સાહિત્યનો વ્યવસ્થિત વિનાશ કરવામાં આવ્યો. સાંસ્કૃતિક વિનાશનું આ કૃત્ય ફક્ત લેખિત શબ્દ પર હુમલો નહોતો, પરંતુ તે ભયાનક હિંસાનુંઆશ્રયસ્થાન હતું,જેણે ક્યારેય…
- ઉત્સવ
લોન મિલના હી માંગતા પર ભરના ભી માંગતા?
મિજાજ મસ્તી -સંજય છેલ ટાઇટલ્સ:ઉધારીથી ઉત્સવ ના ઉજવાય. (છેલવાણી)એક લેખકની ધારાવાહિક નોવેલ, મેગેઝિનમાં દર અઠવાડિયે હપ્તે-હપ્તે આવતી. પેલો લેખક તો એ વાર્તાને મહિનાઓ સુધી દર અઠવાડિયે લંબાવે જ રાખે. આખરે મેગેઝિનના તંત્રીએ કંટાળીને પૂછયું, ‘આ નવલકથાનાં હપ્તા ક્યારે પતશે?’ ‘મારી…
- ઉત્સવ
અચાનક બધા મને પગે પડવા લાગ્યા…
મહેશ્ર્વરી શ્રી દેશી નાટક સમાજ પર પડદો પડી ગયો ત્યારે અભિનય કારકિર્દીમાં પણ પડદો પડી જશે કે શું એવી અસ્વસ્થતા મારી જેમ અનેક કલાકારોએ અનુભવી હશે. અસ્વસ્થતાનું કારણ માત્ર હવે કામ વિનાના થઈ ગયા એ નહોતું. નાટક કંપનીમાં અમે બધા…
- ઉત્સવ
કેવી રીતે નામ બની ગયાં બ્રાંડ…
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ ટૅક્નોલોજીની દુનિયામાં જ્યારે કોઈ ડિવાઈસ કે સર્વિસની વાત આવે ત્યારે અચૂક કોઈને કોઈ કંપનીનું નામ આપણને યાદ આવે. એ પછી કંઈ સર્ચ કરવાનું હોય તો ગૂગલ અને કોમ્પ્યુટરલક્ષી કંઈ હોય તો વિન્ડોઝ. માઈક્રોસોફ્ટમાં તો હમણાં એવડું…