- ધર્મતેજ
દુ:ખડાં છે મેરૂ સમાન
અલખનો ઓટલો – ડૉ. નિરંજન રાજ્યગુરુ લખુડી લખ લખ કરમાં રે , ભજી લે ભાવે તું ભગવાન,ઠીક આવી છે તક આ તુજને, મેલ સલૂણી માન..લખુડી લખ લખ કરમાં રે,જી લે ભાવે તું ભગવાન..૦ વિવિધ વિષ્ાયના વર્ણન વખતે, ભૂલ નહીં ભોળી…
- ધર્મતેજ
પોતે સામાન્ય નથી, સામાન્ય કરતાં કાંઈક ભિન્ન છે, અસામાન્ય છે, અલૌકિક છે
અલૌકિક દર્શન – ભાણદેવ અલૌકિકતા એક મોટા સરોવરના કિનારે એક નાનો આશ્રમ છે. આશ્રમમાં એક સાધુ રહે. એક વાર તે આશ્રમમાં જવાનું થયું. સાધુમહારાજના દર્શન પણ થયા. સાધુમહારાજ યુવાન હતા. તેમની પાસ બે-ત્રણ ભક્તો પણ બેઠા હતા. સાધુમહારાજ સાથે થોડી…
- ધર્મતેજ
ઉદાસીનતાનું મહત્ત્વ
ચિંતન – હેમંત વાળા ઉદાસીનતા અને અવગણના બે ભિન્ન પરિસ્થિતિ છે. પ્રથમ નજરે બંને જણાય પરંતુ ભેદ એ છે કે ઉદાસીનતા એ હકારાત્મક વલણ છે જ્યારે અવગણના નકારાત્મક. ગીતામાં ભગવાન સ્વયં કહે છે કે તેઓ જે કંઈ કરે છે તે…
- ધર્મતેજ
મુક્તાનંદ સ્વામી : મહત્તા અને મૂલ્યવત્તા
ભજનનો પ્રસાદ – ડૉ. બળવંત જાની (ભાગ-૯) (૫) ‘હનુમત્ પંચકમ્’ હનુમાનજી પરત્વે અપાર શ્રદ્ધા એ ભક્તિ સંપ્રદાયનું એક ઘટક છે. મુક્તાનંદ સ્વામીની ભક્તિવિભાવનાના મૂલક સાહિત્યમાં હનુમાનજી વિશે પાંચ રચનાઓ સંસ્કૃતમાં રચેલી છે. એમાં કેન્દ્રસ્થાન્ો શાસ્ત્રોક્ત વિધિવિધાન હનુમાનજી પ્ાૂજા-ભક્તિ સંદર્ભે નિરૂપાયેલ…
- ધર્મતેજ
દેવી કૌશિકીની શરતો પ્રમાણે ભાઈ શુંભ તેમને પરાજિત કરી તેમની વરણી કરશે
શિવ રહસ્ય – ભરત પટેલ (ગતાંકથી ચાલુ)બ્રહ્મલોક પહોંચી બ્રહ્માજી વિશ્ર્વકર્માજીનું આવાહન કરે છે અને આદેશ આપે છે કે, ‘તપોવનના શિખર પર બેસેલી દેવી કૌશિકીને એક સુંદર મહેલ બનાવી આપો.’ વિશ્ર્વકર્માજી તુરંત તપોવનના શિખર પર પહોંચે છે દેવી કૌશિકીને એક સુંદર…
માફીની કથા-વ્યથા: સંતો-દિવ્યપુરુષોની વાણીમાં સુખી થવાની સોનેરી કૂંચી
આચમન – એ. વલિયાણી વિમાનમાં પ્રવેશ દ્વાર પર હાથ જોડી મુખ પર સ્મિત સાથે આવકાર અને વિદાય ઍરહોસ્ટેસ આપે તેને ‘લીપસ્માઈલ’ કહેવામાં આવે છે. તેવી જ રીતે સૌજન્યશીલતા, એટિકેટ, રિવાજ, ચલણ, રિચ્યુઅલ્સ, મહોરારૂપે ડગલે ને પગલે ‘સૉરી’ બોલવું, માફી માગવી…
- ધર્મતેજ
વેર-વિખેર – પ્રકરણ-૨૨
કિરણ રાયવડેરા ‘…બેવકૂફો, કોઈ દી તમે બે કરોડ રુપિયા જો્યાં છે? તો પણ એ લોકોએ તમારું કામ પળભરમાં કરી આપશે.’ ગાયત્રીની આ વાત સાંભળીને જગમોહન ખડખડાટ હસી પડ્યો, પણ પછી પોતાનું મોઢું દબાવતાં બોલ્યો: ‘સોરી, હું પણ તારી જેમ ભૂલી…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
ઓળખાણ પડી?ઈન્દ્રદમનેશ્વર મંદિર તરીકે પણ ઓળખાતું અશોકધામ મંદિર કયા રાજ્યમાં છે એની ઓળખાણ પડી? ભગવાન રામે અહીં શંકરની પૂજા કરી હોવાની માન્યતા છે.અ) ઉત્તર પ્રદેશ બ) મધ્ય પ્રદેશ ક) બિહાર ડ) ઓડિશા ભાષા વૈભવ…દૈવી સ્વરૂપ અને આયુધની જોડી જમાવોA Bઅણીદાર…
પારસી મરણ
પરવેઝ રુસ્તમજી બલસારા તે મરહુમો ફ્રેની રુસ્તમજી બલસારાના દીકરા. તે દેઝી ને વીરાના ભાઈ. તે મરહુમ નાનાભાઈના બપાવા. તે મરહુમ કુમીના બપઈજી. તે મરહુમ બાનુબઈના મમઈજી. તે મરહુમ ફીરોઝના મમાવા. (ઉં. વ. ૬૮) રે.ઠે. એ/૨ બિલ્ડીંગ, રૂમ નં. ૧૨, નવી…
હિન્દુ મરણ
કોળી પટેલગામ સોનવાડી, હાલ મલાડ, સ્વ. ઠાકોરભાઈ નારણભાઈ તથા સ્વ. શાંતિબેનના પુત્ર દિલીપભાઈના ધર્મપત્ની મનિષાબેન (ઉં. વ. ૪૭) ગુરુવાર, ૨૫-૭-૨૪ના દેવલોક પામ્યા છે. તે દિવ્યેશ અને આશિષના માતુશ્રી. તે સ્વ. મોહનભાઈ તથા સ્વ. સવિતાબેનની સુપુત્રી. તે રાજેશભાઈ-કલ્પનાબેનના ભાભી. તે અદિતી,…