- તરોતાઝા

ભેજવાળા ને ગરમી બફારાને કારણે ગળાના ઇન્ફેક્શનના કેસ
આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહ મંડળના રાજાદી-સૂર્ય-આરોગ્યદાતાસૂર્ય – કર્ક રાશિમાં પ્રવેશ (મિત્ર)મંગળ – વૃષભ રાશિ (અનુકૂળ રાશિ)બુધ – કર્ક રાશિ (શત્રુ રાશિ) તા.૧૯ સિંહ રાશિમાં પ્રવેશગુરુ – વૃષભ રાશિમાં (શત્રુ ધર)શુક્ર – મિથુન રાશિ(સમ મિત્ર ધર)તા.૩૧ સિંહ…
- તરોતાઝા

શાકભાજી-ફળોની છાલના વિશેષ ગુણ
આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા ભારતમાં ભોજન અનંત વ્યંજનોનું એક જીવંત વર્ગીકરણ છે. ભારતીય ભોજનની મોટામાં મોટી વિશેષતા એ છે કે ભોજનની વિવિધતા અગણિત છે. બહુજાતીય સંસ્કૃતિ હોવાને કારણે ભોજનની એક વિશાલ બૃહદ શૃંખલા છે. સ્વાદિષ્ટ ભોજન પ્રત્યે ભારતીયોની…
- તરોતાઝા

વેર- વિખેર પ્રકરણ ૨૩
કિરણ રાયવડેરા ગઈ કાલે સવારે એ પોતાના બેડરૂમના વરંડામાં આત્મહત્યાની જુદી જુદી પદ્ધતિઓ પર વિચારતો હતો અને આજે સવારે એ ગાયત્રીના ઘરે સૂતો હતો. ૨૪ કલાકમાં જિંદગી ખૂબ જ ઝડપથી દોડી હતી. જાણે એક દિવસમાં મહિનાઓ, વર્ષો દાયકાઓ ભરી દીધા…
પાયદસ્ત
રોશની રૂસ્તમ ભોટ તે મરહુમો મેહરૂ તથા રૂસ્તમ હોરમસજી ભોટના દીકરી. તે સોહરાબ રૂસ્તમ ભોટ તથા હોમી રૂસ્તમ ભોટના બહેન. તે સારાહ સોહરાબ ભોટ ને વિલીયમ સોરાબ ભોટના ફૂઇ. તે રીચેલ એન ભોટના સિસ્ટર ઇન લો. તે વિરા મહેતા, વિરાફ…
પારસી મરણ
માનેક નવરોજી પટેલ તે ફરીદા માનેક પટેલના ખાવીંદ. તે મરહુમો ખોરશેદબાનુ તથા નવરોજી નાદીરશાહ પટેલના દીકરા. તે શેરલી ને કૈઝાદ માનેક પટેલના પપ્પા. તે હુતોશ ને ભુપેશના સસરાજી. તે ફ્રેની, ફીરૂઝા તથા મરહુમ બોમી નવરોજી પટેલના ભાઇ. (ઉં. વ. ૭૯)…
હિન્દુ મરણ
ગામ ભચાઉના માતુશ્રી સ્વ. ભચીબેન જખુભાઇ રીણા ગડાના સુપુત્ર હરખચંદ (ઉં.વ. ૮૪) શનિવાર તા. ૨૭-૭-૨૪ના મુંબઇ મધે અવસાન પામેલ છે. સ્વ. ધનીબેનના પતિ. પ્રેમજી, વાડીલાલ, અનીલ, નરેન્દ્ર, જયશ્રીના પિતાશ્રી. ચારૂબેન, રમીલા, ગીતા, કંચન, પ્રેમજી ધનજી દેઢિયાના સસરા. રિદ્ધિ કૃણાલ ફરીયા,…
જૈન મરણ
ગામ ભચાઉના લક્ષ્મીબેન લખમશી મેઘજી ફુરીયાના સુપુત્ર સુરેશ (ઉં. વ. ૬૭) શુક્રવાર તા. ૨૬-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. અમૃતબેનના પતિ. ફાલ્ગુનીના પિતાશ્રી. તે સંજય જખુભાઇ ગાલાના સસરા. વંશના નાના. સ્વ. પુનશી, દામજી, સ્વ. પદમશી, સ્વ. અમૃતબેન, સ્વ. રૂક્ષ્મણીબેન, કાંતાબેનના ભાઇ. મોંઘીબેન…
- વેપાર

યુએસ, ઇંગ્લેન્ડ અને જાપાન પર નજર સાથે નિફટી 25,000 તરફ કૂચ કરે એવી સંભાવના
ફોરકાસ્ટ – નિલેશ વાઘેલા મુંબઈ: બજાર હાલ તેજી પર સવાર છે અને અંદાજપત્રના ઝટકાને પણ પચાવી લીધું હોય એવી ચાલ બતાવી રહ્યું છે. યુએસ, ઇંગ્લેન્ડ અને જાપાન પર નજર સાથે પોઝિટવિ ટોન સાથે કોન્સોલિડેશન મોડમાં રહી શકે છે. ટેક્નિકલ સંકેતો…
- એકસ્ટ્રા અફેર

દુકાનો પર નામ લખવામાં ડુંગળી-લસણ ક્યાંથી આવ્યાં?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ઉત્તર પ્રદેશમાં કાવડ ટ પર નામ લખવાનો મુદ્દો ચગ્યો છે અને યુપીની યોગી આદિત્યનાથ સરકાર બરાબરની ભેરવાઈ ગઈ છે. કાવડ યાત્રા ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાંથી પસાર થાય છે તેથી આ ત્રણેય રાજ્યોમાં કાવડ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), સોમવાર, તા. 29-7-2024 વિષ્ટિભારતીય દિનાંક 7, માહે શ્રાવણ, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1946, અષાઢ વદ-9જૈન વીર સંવત 2550, માહે અષાઢ, તિથિ વદ -9પારસી શહેનશાહી રોજ 19મો ફરવરદીન, માહે 12મો સ્પેન્દાર્મદ,સને 1393પારસી…




