- લાડકી
સમાનતા – અસમાનતા
સ્પેશિયલ – નિધિ ભટ્ટ ‘તમે ખૂબ જ સિંગલ માઇન્ડેડ છો. બધી સ્ત્રીઓ સાથે ક્યાં આટલો અન્યાય થાય છે?’, ‘શું તમને પુરુષો સાથે અન્યાય દેખાતો નથી?’, ‘સ્ત્રીઓની જેમ જ પુરુષો પર પણ સામાજિક દબાણ હોય છે…’આ છે કેટલીક પ્રતિક્રિયાઓ છે જે…
- પુરુષ
હરફનમૌલા હરમનપ્રીત સિંહના હાથે હૉકીનો મેડલ હવે હાથવેંતમાં
સ્પોર્ટ્સમેન -અજય મોતીવાલા મંગળવારે હરમનપ્રીત કૌર ભારતની મહિલા ક્રિકેટ ટીમને એશિયા કપમાં શ્રીલંકા સામેની ફાઇનલમાં પરાજયથી નહોતી બચાવી શકી અને એના ૪૮ કલાક પછી મેન્સ હૉકી ટીમનો કૅપ્ટન હરમનપ્રીત સિંહ પૅરિસ ઑલિમ્પિક્સમાં ફરી એકવાર ભારતની વહારે આવ્યો અને આયરલૅન્ડ સામે…
- પુરુષ
તમારી માતા ને તમારાં સંતાનોનીમાતામાં તમે ભેદ રાખો છો?
મેલ મેટર્સ -અંકિત દેસાઈ થોડા દિવસો પહેલાં જાવેદ અખ્તરે એક ઈન્ટરવ્યૂમાં બહુ વિચારણીય વાત કહી. એમણે સમાજના બેવડા માપદંડોને લઈને એક મજાનું ઉદાહરણ આપ્યું હતું. એ કહે કે સમાજ પોતાની માતાને લઈને અત્યંત સંવેદનશીલ છે. પોતાની મા એટલે મા તે…
- લાડકી
તરુણાવસ્થાએ ટાળો બિનજરૂરી બેટલ્સ
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરતી સ્વાતિ શો-બિઝનેસ સાથે સંકળાયેલી હતી. અન્ય સ્ત્રી માફક એ માત્ર હોમ મેકર કે હાઉસવાઈફ હોવા ઉપરાંત સિંગલ પેરેન્ટ તરીકેની ફરજ પણ નિભાવતી. દીકરી વ્યોમા આમ તો સમજુ હતી, પણ સ્વાતિને…
- લાડકી
ઘરમાં ગરજતો ધીંગો વરસાદ
લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી ‘અલ્યા, ધીંગા વરસાદ! મોજીલા વરસાદ! સાવ આવો મેં નહોતો તને ધાર્યો!’મારાં આ વરસાદી ગીતમાં વરસાદને પ્રેમ પણ કર્યો છે અને એને પ્રેમથી થોડો ઠપકાર્યો પણ છે. વરસાદ સાથે તો પ્રેમ પણ થાય અને નફરત પણ થાય.…
- લાડકી
વેર- વિખેર-પ્રકરણ ૨૫
કિરણ રાયવડેરા સમજણો થયો ત્યારથી મા-બાપ વચ્ચેના ઝઘડાનો હંમેશાં સાક્ષી રહેલો વિક્રમ બંનેની દલીલો અને તર્કને સમજવાની કોશિશ કરતો નહીં. ઝઘડો કોઈ પણ નાની વાતથી શરૂ થાય અને પછી થોડી વારમાં જ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે. બંને ભૂલી જાય…
- લાડકી
મધ્યમ વયના પુરુષને પણ ગમે છે થોડી મોટી ઉંમરની સ્ત્રી
ફોકસ -નમ્રતા નદીમ તાજેતરના વર્ષોમાં, આ ટ્રેન્ડ પર ઘણું સંશોધન કરવામાં આવ્યું છે કે આખરે યુવાનોને પરિપક્વ મહિલાઓ શા માટે પસંદ આવે છે? પરંતુ હવે આ મુદ્દે ઘણાં સંશોધનો બહાર આવ્યા છે કે માત્ર યુવાનો જ નહીં પરંતુ આધેડ વયના…
- લાડકી
મારે આત્મહત્યા કરવી હતી
કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય (ભાગ: ૪)નામ: ટીના ટર્નરસ્થળ: ઝ્યુરિચ, સ્વિટ્ઝર્લેન્ડસમય: ૨૫ મે, ૨૦૨૩ઉંમર: ૮૩ વર્ષજે ઉંમરે મોટાભાગની સ્ત્રીઓ નિવૃત્ત થઈને જીવવાનું છોડી દેતી હોય છે એ ઉંમરે મેં જીવનની મજા લીધી છે. સફળતા જોઈ છે. સાથે સાથે મારા અંગત જીવનમાં…
- વેપાર
નિફ્ટી ૨૫,૦૦૦ સર કરવામાં ફરી નિષ્ફળ છતાં, સેન્સેક્સ સાથે ફરી નવા શિખરે પહોંચ્યો
મુંબઇ: નિફ્ટી ૨૫,૦૦૦ સર કરવામાં ફરી નિષ્ફળ રહ્યો છતાં, સેન્સેક્સ સાથે ફરી નવા શિખરે પહોંચવામાં સફળ રહ્યો હતો. સપ્તાહના પહેલા દિવસની જેમ મંગળવારે પણ સેન્સેક્સ અને નિફ્ટી નવી વિક્રમી ઊંચી સપાટી નજીક પહોંચ્યા હતા, જેમાં નિફ્ટી ફરી ૨૫,૦૦૦ની અત્યંત લગોલગ…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.