પારસી મરણ
મની અસ્પી દાદાચાનજી તે મરહૂમ અસ્પીના ધન્યાની. તે મરહૂમો જર મનચેરશા ભંદારીના દીકરી. તે કેશમીરાના માતાજી. તે મરહૂમો ખોરશેદ, અરનાવાઝ, નોશીર, કેતી અને દીનયારના બહેન. તે આબાન, રુબી, ખુશરુના ફુઈ. તે ફીરદોશ, થ્રીતી, નરગીશ, સનાયા, આરીશ તથા મરહૂમો હોશંગ ને…
હિન્દુ મરણ
કોળી પટેલગામ ખરસાડ, કોદગરા ફળીયું, હાલ મલાડના ભગવાનદાસ કેશવલાલ પટેલ, તે જસુબેન પટેલના પતિ, નીલેશ અને મીનાના પિતા. નિમિષા, કિશોરના સસરા. પૂર્વી અને કાર્તિકના દાદા. જીનલ અને દિશાના નાના. તા. ૨૯-૭-૨૪ના દેવલોક પામ્યા છે. બેસણું: શુક્રવાર, તા. ૨-૮-૨૪ના ૩.૦૦થી ૫.૦૦…
જૈન મરણ
દશા શ્રીમાળી જૈનભાવનગર નિવાસી હાલ ખાર-મુંબઈ નિર્મળાબેન (ઉં. વ. ૮૪) તે સ્વ. રમેશચંદ્ર જગમોહનદાસ શાહના ધર્મપત્ની. તે સ્વ. જયાબેન જગમોહનદાસ શાહના પુત્રવધૂ. તે ગૌતમ, ચેતનના માતુશ્રી. પારૂ ચેતન શાહના સાસુ-પૂજાના દાદી. તે સ્વ. પ્રભાબેન વસંતરાય દલાલના પુત્રી. તે સ્વ. અશ્ર્વિનભાઈ,…
- વેપાર
શૅરબજાર સતત ચોથા દિવસે નવા શિખરે, નિફ્ટી હજુ ૨૫,૦૦૦થી છેટો
મુંબઇ: નિફ્ટી ૨૫,૦૦૦ સર કરવામાં સતત ત્રીજી વખત નિષ્ફળ રહ્યો છતાં, વિશ્ર્વબજારના સારા સંકેતે સેન્સેક્સ સાથે ફરી નવા શિખરે પહોંચવામાં સફળ રહ્યો હતો. સેન્સેક્સ ૨૮૫.૯૪ પોઇન્ટ વધીને ૮૧,૭૪૧.૩૪ પોઇન્ટની અને નિફ્ટી ૯૩.૮૫ પોઇન્ટના સુધારા સાથે ૨૪,૯૫૧.૧૫ની નવી ઓલટાઇમ હાઇ સપાટીએ…