Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 137 of 930
  • મેટિની

    રણબીર કપૂર: નિખાલસ એકરાર કે પછી સ્વચ્છતા ઝુંબેશ?!

    કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી રણબીર કપૂરનું નામ છેલ્લા કેટલાક દિવસોમાં મીડિયામાં અને સોશિયલ મીડિયામાં ખૂબ ઊછળી રહ્યુંછે. નામ ઉછાળવામાં આવી રહ્યું છે એવું કોઈ કહે તો એ સ્વાભાવિક કહેવાય.તાજેતરમાં એક પોડકાસ્ટ ઈન્ટરવ્યૂમાં ‘એનિમલ’ એક્ટરે પ્રેમ સંબંધો, વ્યવસાયિક જીવન, અંગત જીવન…

  • મેટિની

    રેસ્ટોરાંમાં સીધા રસ્તે જવાને બદલે શાહરુખ ખાને કિચનમાંથી લીધી એન્ટ્રી

    શાહરૂખ ખાને બુધવારે મુંબઈમાં આયોજિત ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની બર્થડે પાર્ટીમાં હાજરી આપી હતી. સિદ્ધાર્થ આનંદના જન્મદિવસના અવસર પર શાહરૂખ ખાન સંપૂર્ણપણે અલગ અંદાજમાં પ્રવેશ કરતો જોવા મળ્યો હતો. સિદ્ધાર્થ આનંદના જન્મદિવસની ઉજવણી બુધવારે મધ્યરાત્રિની આસપાસ બીકેસીની એક રેસ્ટોરાંમાં થઈ હતી,…

  • મેટિની

    રાયન રેનોલ્ડ્સ ને ડેડપૂલ મેરે નસીબ મેં તુ હૈ કિ નહીં!

    શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા રાયનનો ડેડપૂલ સાથેનો નાતો ગજબનાક છે. ૨૦૦૪માં એક જૂની કોમિક બુક વાંચતી વખતે રાયને તેમાં ડેડપૂલ માટે રાયન રેનોલ્ડ્સના નામનો ઉલ્લેખ જોયો. પોતાનું નામ વાંચીને એને થયું કે આ તો સાચે જ બિલકુલ નિયતિની વાત છે. એ…

  • મેટિની

    ફ્લોપ હીરો, હિટ વિલન

    હેન્રી શાસ્ત્રી હીરોના દિવસો (ડાબે) અને ‘પાકીઝા’ના નવાબ ‘પાકીઝા’ એટલે મીના કુમારી અને મીના કુમારી એટલે ‘પાકીઝા’ એ નિર્વિવાદ સત્ય હોવા છતાં દિગ્દર્શક કમાલ અમરોહીનીકમાલ છે કે આંખો મટકું મારવાનું ભૂલી જાય એવી એની છબીકલા, એના કર્ણમધુર – હૃદયસ્પર્શી ગીત-…

  • ’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં હવે ગોલીનું પાત્ર ધર્મિત તુરખિયા ભજવશે

    આજકાલ -રશ્મિ ત્રિવેદી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ ટેલિવિઝન પર આવતો સૌથી લોકપ્રિય શો છે. હાલમાં જ આ શો ચર્ચામાં આવ્યો હતો અને એનું કારણ હતું કે આ શોમાં ટપ્પુ સેનાના ગોલીનો રોલ કરનારા કુશ શાહએ ૧૬ વર્ષ બાદ આ…

  • મેટિની

    સોફ્ટવેર એન્જિનિયરિંગથી અભિનય સુધીની આ બર્થ-ડે ગર્લની સફર માણવા જેવી છે

    વિશેષ -પ્રથમેશ મહેતા બૉલીવૂડમાં આમ તો કેટલીયે અભિનેત્રીઓની એન્ટ્રી થતી રહેતી હોય છે, પણ દરેક અભિનેત્રી પોતાની આગવી છાપ છોડી નથી શકતી, પણ હા કેટલીક અભિનેત્રીઓ હોય છે જે પોતાનું ટેલેન્ટ ઉજાગર કરીને દમદાર કલાકાર તરીકે ઊભરે છે. આજે આપણે…

  • મેટિની

    અનેક રૂપે રજૂ થયેલા કયા ‘નટસમ્રાટ’ ચઢે..?

    ફિલ્મનામા -નરેશ શાહ તમને ૨સ નહીં પડે ગજાનન ૨ંગનાથ શિ૨વાડક૨ નામમાં. કાકાએ દત્તક લીધા પછી એ બન્યા વિષ્ણુ વામન શિ૨વાડક૨ આટલું જાણ્યા પછી ય એમના વિષ્ો જાણવાની બહુ જિજ્ઞાસા નહીં જાગે. એમનું ઉપનામ કુૃસુમાગ્રજ હતું .ને એમને ૧૯૮૮માં જ્ઞાનપીઠ એવોર્ડ…

  • મેટિની

    પડદા પર કોમેડી કરતી અદાકારાની પડદા પાછળની ટ્રેજેડી

    ફોકસ -રાજેશ યાજ્ઞિક સિનેમાનું કામ શું? ચોક્કસ, લોકોનું મનોરંજન કરવાનું જ વળી. અને મનોરંજનની વાત આવે ત્યારે ફિલ્મોમાં કોમેડીની વાત ન આવે તેમ કેમ બને? એક સમય હતો જ્યારે હિન્દી ફિલ્મોમાં કોમેડિયનોનો દબદબો હતો. પણ મોટેભાગે બધાજ કોમેડિયન પુરુષો હતા.…

  • મેટિની

    વેર- વિખેર -પ્રકરણ ૨૬

    કિરણ રાયવડેરા ‘ના.. હવે હું તારી કોઈ જીદ ચલાવી નહીં લઉં. હવે તું મારી સાથે જ રહીશ. નો આર્ગ્યુમેન્ટ… ઓકે?.’-અને ત્યારે જ બારીનો કાચ તૂટ્યો હતો અને એક મોટો પથ્થર ગાયત્રીના પગ પાસે પડ્યો હતો. ગાયત્રીએ એ પત્થરને ઊંચકીને એની…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી જૈનભાવનગર નિવાસી હાલ ખાર-મુંબઈ નિર્મળાબેન (ઉં. વ. ૮૪) તે સ્વ. રમેશચંદ્ર જગમોહનદાસ શાહના ધર્મપત્ની. તે સ્વ. જયાબેન જગમોહનદાસ શાહના પુત્રવધૂ. તે ગૌતમ, ચેતનના માતુશ્રી. પારૂ ચેતન શાહના સાસુ-પૂજાના દાદી. તે સ્વ. પ્રભાબેન વસંતરાય દલાલના પુત્રી. તે સ્વ. અશ્ર્વિનભાઈ,…

Back to top button