- ઉત્સવ
શું ટાળી શકાઈ હોત સિસ્ટમ ક્રેશ?
ટૅકનોલોજી -પ્રથમેશ મહેતા માઈક્રોસોફ્ટને કારણે થોડા દિવસ પહેલાં આખી દુનિયામાં જે હાહાકાર થયો હતો તે ખરેખર થવો જોઈતો હતો? ખરેખર શું બન્યું હતું તેના પર જરા વિચાર કરવામાં આવે તો ધ્યાનમાં આવે છે કે માઈક્રોસોફ્ટ અને તેની સાથે સંલગ્ન સોફ્ટવેરમાં…
- ઉત્સવ
ઘરથી દૂર ઘર હમ તો સફર કરતે હૈં…
મિજાજ મસ્તી -સંજય છેલ ટાઇટલ્સ:ડ્રેસ ને એડ્રેસ વારેવારે ના બદલાય. (છેલવાણી )ઘર એટલે માણસની દિશાઓનો સરવાળો. ચાર દીવાલો, બે બારી, એક બારણું ને એક છત. ભીંતની ભેંકાર ભાષા, બારીઓનાં બોખાં હાસ્ય અને આંખો પર ઊપસેલા ઊજાગરા જેવો ઉંબરો.ઘર અમીરનું વર્ચસ્વ…
- ઉત્સવ
આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી ‘સંતુ રંગીલી’ એટલે સરિતા જોશી અને સરિતા જોશી એટલે ‘સંતુ રંગલી’ રંગભૂમિની સર્વકાલીન સ્મૃતિ ઘરેણું છે. નાટકની અનેક લાક્ષણિકતાઓમાં એક હતી નાટકમાં રજૂ થતી કાવ્ય પંક્તિઓ. કવિ કાન્તની ‘સાગર અને શશી’ની ‘જલધિજલદલ ઉપર દામિની દમકતી,…
- ઉત્સવ
ક્રાંતિની જ્વાળાઓ પ્રગટી ને શમી ઓગસ્ટ મહિને
વલો કચ્છ -પુર્વી ગોસ્વામી ઓગસ્ટ મહિનો અનેક રીતે ખાસ હોય છે. ‘સ્વાતંત્ર્ય’ ને પૂર્વ શરત ગણીને ખપી જનારાઓને યાદ કરવાનો મહિનો છે ઓગષ્ટ, કેટલાય મુક્તિ સંગ્રામોના બીજ આ માહિનામાં રોપાયા હતા. અધ્યાત્મિક અંતરદશા વિકસાવતો શ્રાવણ પણ ઓગષ્ટે દસ્તક આપે છે…
- ઉત્સવ
વિજ્ઞાન ક્ષેત્રે હજુ પણ મહિલાઓને અન્યાય?
સંશોધન -નિધી ભટ્ટ ભૂતકાળમાં ડોકિયું કરીને જોઇએ તો સ્ત્રીઓની પરિસ્થિતિ ઘણી સુધરી છે. દરેક ક્ષેત્રમાં સ્ત્રી સશક્તિકરણ થવા લાગ્યું છે. ઘર અને કુટુંબને સાચવીને પણ સ્ત્રીઓએ શિક્ષણ તેમ જ નોકરી-વ્યવસાય ક્ષેત્રે હરણફાળ ભરી છે એ સારી વાત કહેવાય, પરંતુ વિજ્ઞાન…
- ઉત્સવ
લંડનના પ્રખ્યાત રોયલ આલ્બર્ટ હોલનીબહાર ગુજરાતી નાટકની પબ્લિસિટી
મહેશ્ર્વરી શ્રીનાથજી બાવાના દર્શન અને એ પાવન ભૂમિના પવિત્ર વાતાવરણથી મારું મન પ્રફુલ્લિત થઈ ગયું હતું. ઈશ્ર્વરના અસ્તિત્વમાં શ્રદ્ધા હોવી ન હોવી એ અંગત બાબત છે, પણ એક વાત ચોક્કસ છે કે પ્રભુની પ્રતિષ્ઠા કરવામાં આવી હોય એ ધામની વાત…
- ઉત્સવ
મેઘાલયથી લદાખ સુધી મોન્સુનના મનમોહક ઉત્સવ
ઉત્સવ -નિકહત કુંવર ભારતની સાંસ્કૃતિક વિવિધતા એવી છે કે તહેવારો પર ક્યારેય વિરામ ચિહ્ન લાગતું જ નથી, આખું વર્ષ ચાલુ રહે છે. ચોમાસાનો પોતાનો એક મિજાજ છે, તેના પોતાના અનોખા તહેવારો છે, તે બધાનો અહીં ઉલ્લેખ કરવો શક્ય નથી. આથી…
- ઉત્સવ
મનુષ્યનું નવું ભવિષ્ય: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ
ટૅક્નોલોજી -પ્રભાકાંત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ) મનુષ્યનું ભવિષ્ય બનવા જઈ રહ્યું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. થોડા સમય પહેલા આપણે જેના વિશે પેપરમાં વાંચતા હતા અને ચર્ચાઓ દ્વારા શીખતા હતા એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજી ધીમે ધીમે આગળ વધવા લાગી છે.…
- ઉત્સવ
ધીમે-ધીમે મરવાને બદલે જીવવાનું શીખવું જોઈએ…
સુખનો પાસવર્ડ -આશુ પટેલ થોડા દિવસો અગાઉ એક મિત્રએ વોટ્સએપ પર એક કવિતા મોકલાવી. એ કવિતાનો અનુવાદ કરનારાએ અર્થનો અનર્થ કર્યો હતો. એ કાવ્યસર્જક કદાચ એ અનુવાદ વાંચે તો આઘાત પામે એટલી ખરાબ રીતે એ કવિતાનો અર્થ મારીમચડીને મુકાયો હતો…
- ઉત્સવ
મુસાફરોની જિંદગી જેના હાથમાં હોય છે એ પાઇલટના જીવ જોખમાઇ રહ્યા છે?
ફોકસ -આરોહી પંડિત ગયા વર્ષે ૪૦ વર્ષના એક પાઇલટને નાગપુર એરપોર્ટ પર જ હાર્ટએટેક આવ્યો અને તેનું તત્કાળ મૃત્યું થયું. થોડી મિનિટ બાદ તો એ ફલાઇટ લઇને પુણે પહોંચવાનો હતો. સેફટી મેટર્સ ફાઉન્ડેશનના કૅપ્ટન અમિતસિંઘના કહેવા પ્રમાણે છેલ્લા થોડા વર્ષોમાં…