- એકસ્ટ્રા અફેર
નવા વરસે વિચારજો, હિંદુ કેલેન્ડર કેમ લોકપ્રિય નથી?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ વિક્રમ સંવત ૨૦૮૦ સમાપ્ત થઈ ગયું. ગુરૂવારે દિવાળી હોવાથી વિક્રમ સંવતનો છેલ્લો દિવસ હતો, શુક્રવારે પડતર દિવસ હતો ને શનિવારથી વિક્રમ સંવતનું વર્ષ શરૂ થઈ રહ્યું છે.ગુજરાતીઓ નવા વર્ષની ઉજવણી ધામધૂમથી કરે છે પણ હિન્દુ…
- વેપાર
દિવાળીના તહેવારોમાં સોનાની માગમાં વધારો, અપેક્ષાનુસાર વૉલ્યુમ ઓછું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ધનતેરસ અને દિવાળીના તહેવારોમાં દેશભરમાં સોનાની માગમાં સળવળાટ જોવા મળ્યો છે, પરંતુ આ વર્ષે સોના-ચાંદીના ભાવ ઊંચી વિક્રમ સપાટીએ રહ્યા હોવાથી ખરીદીની માત્રા અથવા તો વૉલ્યુમમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું બજાર વર્તુળોએ જણાવ્યું છે. તહેવારોની મોસમમાં રિટેલ…
- શેર બજાર
સંવત ૨૦૮૧ના મુહૂર્તના સોદામાં તેજીનો ટોન નિફ્ટી ૨૪,૩૦૦ની ઉપર, સેન્સેક્સમાં ૩૩૫ પોઈન્ટ્નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ભારતીય શેરબજારે પહેલી નવેમ્બરના રોજ મૂહૂર્તના સોદાની શરૂઆત તેજી સાથે કરી હતી. નિફ્ટી ૨૪,૩૦૦ના સ્તરે પહોંચ્યો છે જ્યારે સેન્સેક્સે ૩૩૫ પોઇન્ટની આગેકૂચ નોંધાવી છે. સેન્સેક્સ ૩૩૫.૦૬ પોઈન્ટ અથવા ૦.૪૨ ટકા વધીને ૭૯,૭૨૪.૧૨ પોઇન્ટની સપાટી પર પહોંચ્યો છે…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા સૌર હેમંતૠતુ પ્રારંભ, શનિવાર, તા. ૨-૧૧-૨૦૨૪વિક્રમ સંવત ૨૦૮૧ નૂતન વર્ષ ‘અનલ’ નામ સંવત્સર , મહાવીર જૈન સંવત ૨૫૫૧ પ્રારંભભારતીય દિનાંક ૧૧, માહે કાર્તિક, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૧, શા. શકે ૧૯૪૬, કાર્તિક સુદ -૧જૈન વીર સંવત ૨૫૫૧,…
પારસી મરણ
ઝરીન સામ વલવદીયા તે મરહુમ સામના ધનિયાની. તે મરહુમો હીના ફરામરોઝ મુનશીના દીકરી. તે જેરસપરના માતાજી. તે નીના ના સાસુજી. તે મરહુમો આલુ હોમી વલવદીયાના વહુ. તે સરોશ, રાહુલ ને મરહુમ મેહરનોશના મામી. (ઉં. વ. ૮૧) રે. ઠે. વય-૨, મેરવાનજી…
જૈન મરણ
શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈનભારાપુરના લીલાવંતી ખીમજી ભારાપુરીયા (સાવલા) (ઉં. વ. ૮૪) તા. ૩૦-૧૦-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. ખીમજી હંસરાજના ધર્મપત્ની. મઠાબેન હંસરાજના પુત્રવધૂ. રવિ, વર્ષાના માતુશ્રી. કાંડાગરાના વેલબાઈ ગાંગજી ગાલાના સુપુત્રી. વસનજી, જયંતી, જવેર, ભાગ્યવંતી, નયનાના બેન. પ્રાર્થના: તા.…
હિન્દુ મરણ
હાલાઇ ભાટિયાગં. સ્વ. અનુરાધા અજીત કાપડિયા (ઉં. વ. ૮૮) તે સ્વ. ધરમશી રતનસીના પુત્રવધૂ સૌ. જયશ્રી, ધ્રુવના માતુશ્રી. શ્રેયસ શેઠ, સૌ. ભાવનાના સાસુ. સ્વ. હરિદાસ રતનશી ચીખલના પુત્રી. સ્વ. પદ્મિની પરષોતમ લાયજાવાલા, સ્વ. શાંતિકુમાર, સૌ. ભારતી રાજેન્દ્ર મર્ચંટ, સ્વ. પ્રદીપના…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (સૌર હેમંતૠતુ પ્રારંભ), શુક્રવાર, તા. ૧-૧૧-૨૦૨૪ દર્શઅમાસ, હરિયાણા પંજાબ દિન ભારતીય દિનાંક ૧૦, માહે કાર્તિક, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન વદ -૩૦જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ વદ-૩૦પારસી શહેનશાહી રોજ ૧૯મો ફરવરદીન,…
- વેપાર
સોનામાં ₹ ૨૪નો ઘટાડો, ચાંદી ₹ ૧૩૭૦ ગબડી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને ઔંસદીઠ ૨૭૯૦.૧૫ની નવી વિક્રમ સપાટી સુધી પહોંચીને પાછા ફર્યાના ઓવરનાઈટ અહેવાલ હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભમાં ઘટ્યા મથાળેથી ભાવમાં ધીમો ઘટાડો આગળ વધ્યો…
- વેપાર
દિવાળીના દિવસે હેવીવેઇટ શૅરનું સુરસુરિયું થઇ જતાં સેન્સેક્સમાં ૫૫૩ પોઇન્ટનો ભડાકો, નિફ્ટી ૨૪૨૦૦ની આસપાસ રહી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ : વિદેશી ફંડોની એકધારી વેચવાલી વચ્ચે શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. સત્રને અંતે, સેન્સેક્સ ૫૫૩.૧૨ પોઈન્ટ અથવા ૦.૬૯ ટકા ઘટીને ૭૯,૩૮૯.૦૬ની સપાટીએ અને નિફ્ટી ૧૩૫.૫૦ પોઈન્ટ્સ અથવા ૦.૫૬ ટકા ઘટીને ૨૪,૨૫૦.૩૫ની સપાટીએ સ્થિર થયો…