• હિન્દુ મરણ

    નથુ તુલસી ઔદિચ્ય બ્રાહ્મણમૂળ ગામ પીઠડ, હાલ મુંબઇ તિલકનગર નિવાસી ગં. સ્વ. જનકબેન રમણિકલાલ જોષી (ઉં. વ. ૮૫) તે સ્વ.શ્રી રમણિકલાલ લાભશંકર જોષીના પત્ની. દિપક, હિરેન, મનિષ તથા મમતા ભટ્ટના માતુશ્રી. અલકા, પ્રતિભા, મનિષા તથા અશ્ર્વીન ભટ્ટના સાસુ. સ્વ. શ્રી.…

  • જૈન મરણ

    ઘોઘારી વિશા શ્રીમાળી જૈનદાઠા નિવાસી, હાલ મુલુંડ સ્વ. ચંપકલાલ હરગોવિંદદાસ સલોતના ધર્મપત્ની રસીલાબેન (ઉં.વ.૮૫) શુક્રવાર, તા. ૨-૮-૨૪ના સ્વર્ગવાસ પામેલ છે. તે સુરેશ, અશ્ર્વિન, ભાવના નિલેશકુમાર (દેપલાવાળા), ચેતના રાજેશકુમાર દોશી (રાજપરાવાળા)ના માતુશ્રી. દિપીકા, કાજલના સાસુ. શ્રદ્ધાના મોટા સાસુ. વૃજલાલ ચત્રભુજ દોશી…

  • એકસ્ટ્રા અફેર

    બાંગ્લાદેશની રાજકીય અસ્થિરતા ભારત માટે નુકસાનકારક

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ બાંગ્લાદેશમાં છેલ્લા બે મહિનાથી ચાલતા અનામત વિરોધી આંદોલનના કારણે અંતે વડા પ્રધાન શેખ હસીનાએ વડા પ્રધાનપદેથી રાજીનામું આપવું પડ્યું છે અને દેશ છોડીને ભાગવું પણ પડ્યું છે. બહેન રેહાના સાથે બાંગ્લાદેશના લશ્કરી વિમાન દ્વારા રાજધાની ઢાકાથી…

  • વેપાર

    ફેડરલના રેટ કટના સંકેતે વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૬૫નો અને ચાંદીમાં ₹ ૨૦૮નો સુધારો

    મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી બાઉન્સબૅક જોવા મળતાં લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધ્યા બાદ ફેડરલના નીતિઘડવૈયાઓએ વ્યાજદરમાં કપાતનો સંકેત આપતા ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. વધુમાં મધ્યપૂર્વના દેશો વચ્ચે તણાવ…

  • શેર બજાર

    સેન્સેક્સ ૧૧૦૦ની હાઇ જમ્પ બાદ નેગેટીવ ઝોનમાં લપસ્યો, નિફ્ટી ૨૪,૦૦૦ની નીચે સરક્યો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિશ્ર્વબજારમાં આવેલા સુધારા પાછળ સ્થાનિક બજારમાં ખૂલતા સત્રમાં સેન્સેક્સે લગભગ એક હજાર પોઇન્ટની ઊંચી છલાંગ લગાવી હતી, જોકે પાછળથી સત્રના પાછલા ભાગમાં લેવાલીના પર્યાપ્ત ટેકાના અભાવ સાથે બેન્કિંગ અને ટેલિકોમ શેરોની આગેવાનીએ નવેસરની વેચવાલી નીકળતા સેન્સેક્સ ૧૬૬.૩૩…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયો ઐતિહાસિક નીચી સપાટીએથી ૧૮ પૈસા ઊંચકાયો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને યેન કેરી ટ્રેડને કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું દબાણ જળવાઈ રહેવાની ભીતિ છતાં આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં નરમાઈ અને સંભવિતપણે રિઝર્વ બૅન્ક ઑફ…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), બુધવાર, તા. ૭-૮-૨૦૨૪, મધુશ્રવા ત્રીજ, બુધ પૂજનભારતીય દિનાંક ૧૬, માહે શ્રાવણ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ સુદ-૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ સુદ -૩પારસી શહેનશાહી રોજ ૨૮મો જમીઆદ, માહે…

  • ઈન્ટરવલ

    એક હસીના થી… બાંગ્લાદેશનો બળવો બિઝનેસને બાળશે!

    કવર સ્ટોરી -નિલેશ વાઘેલા આપણાં પાડોશી બાંગ્લાદેશમાં ફાટી નીકળેલો બળવો અને તેને પરિણામ થયેલા સત્તાપલ્ટાને કારણે આપણે વ્યૂહાત્મક દૃષ્ટિએ ચિંતા કરાવે એવાં અનેક કારણો ઊભા થયા છે. સૌથી મોટી ચિંતા સંરક્ષણને લગતી છે અને બીજી ચિંતા ઊભયપક્ષી વેપારને લગતી છે.…

  • ઈન્ટરવલ

    સીઈઓની સૂચનાથી ૬૬ લાખ ટ્રાન્સફર કર્યા પણ…

    સાયબર સાવધાની -પ્રફુલ શાહ ડિજિટલ વર્લ્ડ ખરેખર તો સાયબર શૈતાનોનું રાજ છે એમ કહેવામાં અતિશયોક્તિ ન ગણાય. આ નરી આંખે ન દેખાતા બદમાશો અત્ર, તત્ર ને સર્વસ્વ છે. કંઈ ઘડીએ કોના પર ત્રાટકીને કેવડો ફટકો મારી જાય એની કલ્પના ન…

  • ઈન્ટરવલ

    લઘુતમ વસ્તુઓ સાથે જીવન જીવવું એનું નામ શ્રેષ્ઠ જીવન…

    મગજ મંથનન -વિઠ્ઠલ વઘાસિયા જો તમે તમારા જીવનને સરળ બનાવવાનો માર્ગ શોધી રહ્યા હો તો કદાચ ઓછી જરૂરિયાતવાળું જીવન તમારા માટે યોગ્ય હોઈ શકે છે.લઘુતમ વસ્તુઓ સાથેનું જીવન જીવવું એ ઉત્તમ જીવન ગણાય. તમારી ખરેખર જરૂરિયાતવાળી જ ચીજ વસ્તુઓ ખરીદવી.આમ…

Back to top button