જૈન મરણ
દિગંબર જૈનલાખણકા નિવાસી (ભાવનગર) હાલ મલાડ-મુંબઈ આરીન સંજય અજમેરા (ઉં. વ. ૨૦)નું તા. ૧-૧૧-૨૦૨૪, શુક્રવારે દેહપરિવર્તન થયેલ છે. તે નગીનદાસ હરગોવિંદદાસ અજમેરા અને સ્વ. સરોજબેન અજમેરાના પૌત્ર, સંજય અને અમીના પુત્ર. સ્વ. અનુપમભાઇ અને ઉષાબેન પારેખનો દોહિત્ર. હિના શેઠ, જયશ્રી…
- વેપાર
સેન્સેક્સમાં ૧૮૨૨ પોઈન્ટ્સનો કડાકો, માર્કેટ કેપમાં રૂ. ૨૧.૧૭ લાખ કરોડનું ગાબડું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: મૂહૂર્તના સોદામાં તેજીની ઝલક જોવા મળી હતી પરંતુ શુક્રવારે પૂરા થયેલા સપ્તાહના ધોરણે બીએસઇના બધાં સેક્ટર ઘટવા સાથે સેન્સેક્સમાં ૧૮૨૨ પોઈન્ટ્સનો ઘટાડો નોંધાયો હતો અને માર્કેટ કેપમાં રૂ. ૨૧.૧૭ લાખ કરોડનું ગાબડું જોવા મળ્યું હતું. સમીક્ષા હેઠળના…
- વેપાર
રોકાણકારો માલામાલ: ચાંદીમાં ૩૭ ટકા, સોનામાં ૩૩ ટકા, બિટકોઇનમાં ૭૨ ટકા અને ઇક્વિટીમાં ૨૫ ટકાનું વળતર
ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઈ : સવંત ૨૦૮૦માં રોકાણકારોને બખ્ખાં થઇ ગયા છે, રોકાણકારોએ પાછલા હિંન્દુ વર્ષમાં ચાંદીમાં ૩૭ ટકા, સોનામાં ૩૩ ટકા, બિટકોઇનમાં ૭૨ ટકા અને ઇક્વિટીમાં ૨૫ ટકા સુધીનું વળતર મેળવ્યું છે. ખાસ કરીને શેરબજારના પ્રાથમિક મૂડી બજારમાં રોકાણકારોને…
- વેપાર
એફઆઇઆઇની અધધધ એક લાખ કરોડની વેચવાલી
મુંબઈ : ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ (એફપીઆઈઝ) ભારતને અલવિદા કહીને પલાયન થવાનું ચાલુ રાખીને શેરોમાં ઓકટોબર મહિનાના ૨૫ દિવસમાં જ રૂ. ૧,૦૦,૨૫૩ કરોડનું જંગી વિક્રમી વેચાણ કર્યું છે. આ મુજબ ઓકટોબર મહિનામાં વિદેશી ફંડોએ અત્યાર સુધીમાં માત્ર ૨૫ દિવસમાં જ ૧૦…
- વીક એન્ડ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- વીક એન્ડ
વેર-વિખેર – પ્રકરણ-૧૦૩
જતીનકુમારનું નામ આપીને એમણે ગુનો કર્યો છે એ પુરવાર કરવું બહુ જ સરળ હતું… પણ ના, હું અહીં મારા જિગરી મિત્રના દુશ્મનને શોધવા આવ્યો છું… કિરણ રાયવડેરા ‘પૂજા, તને ખૂનીનો ચહેરો દેખાયો હતો…?’ પૂજા મૌન રહી. ‘તને ચહેરો દેખાયો એટલે…
- એકસ્ટ્રા અફેર
નવા વરસે વિચારજો, હિંદુ કેલેન્ડર કેમ લોકપ્રિય નથી?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ વિક્રમ સંવત ૨૦૮૦ સમાપ્ત થઈ ગયું. ગુરૂવારે દિવાળી હોવાથી વિક્રમ સંવતનો છેલ્લો દિવસ હતો, શુક્રવારે પડતર દિવસ હતો ને શનિવારથી વિક્રમ સંવતનું વર્ષ શરૂ થઈ રહ્યું છે.ગુજરાતીઓ નવા વર્ષની ઉજવણી ધામધૂમથી કરે છે પણ હિન્દુ…
- વેપાર
દિવાળીના તહેવારોમાં સોનાની માગમાં વધારો, અપેક્ષાનુસાર વૉલ્યુમ ઓછું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ધનતેરસ અને દિવાળીના તહેવારોમાં દેશભરમાં સોનાની માગમાં સળવળાટ જોવા મળ્યો છે, પરંતુ આ વર્ષે સોના-ચાંદીના ભાવ ઊંચી વિક્રમ સપાટીએ રહ્યા હોવાથી ખરીદીની માત્રા અથવા તો વૉલ્યુમમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું બજાર વર્તુળોએ જણાવ્યું છે. તહેવારોની મોસમમાં રિટેલ…
- શેર બજાર
સંવત ૨૦૮૧ના મુહૂર્તના સોદામાં તેજીનો ટોન નિફ્ટી ૨૪,૩૦૦ની ઉપર, સેન્સેક્સમાં ૩૩૫ પોઈન્ટ્નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ભારતીય શેરબજારે પહેલી નવેમ્બરના રોજ મૂહૂર્તના સોદાની શરૂઆત તેજી સાથે કરી હતી. નિફ્ટી ૨૪,૩૦૦ના સ્તરે પહોંચ્યો છે જ્યારે સેન્સેક્સે ૩૩૫ પોઇન્ટની આગેકૂચ નોંધાવી છે. સેન્સેક્સ ૩૩૫.૦૬ પોઈન્ટ અથવા ૦.૪૨ ટકા વધીને ૭૯,૭૨૪.૧૨ પોઇન્ટની સપાટી પર પહોંચ્યો છે…
જૈન મરણ
શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈનભારાપુરના લીલાવંતી ખીમજી ભારાપુરીયા (સાવલા) (ઉં. વ. ૮૪) તા. ૩૦-૧૦-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. ખીમજી હંસરાજના ધર્મપત્ની. મઠાબેન હંસરાજના પુત્રવધૂ. રવિ, વર્ષાના માતુશ્રી. કાંડાગરાના વેલબાઈ ગાંગજી ગાલાના સુપુત્રી. વસનજી, જયંતી, જવેર, ભાગ્યવંતી, નયનાના બેન. પ્રાર્થના: તા.…