- વેપાર
સ્મોલ ગ્રેડની ખાંડમાં ₹ ૧૦નો ઘસરકો
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગત શનિવારે દેશાવરોની માગ મર્યાદિત રહેતાં ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં ખાસ કરીને સ્મોલ ગ્રેડની ખાંડમાં ઉપલા મથાળેથી ભાવમાં ક્વિન્ટલે રૂ. ૧૦નો ઘસરકો આવ્યો હતો, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં…
હિન્દુ મરણ
ગામ રામાણીયાના રૂપલ દિનેશ દેઢિયા (ઉં. વ. ૫૫) તા. ૧૦-૮-૨૪ના અવસાન પામેલ છે. પુનડીના પાનબાઇ મેઘજીના દૌહિત્રાવહુ ગં.સ્વ. હરખવંતી ગાંગજી પૂંજા દેઢિયાની પુત્રવધૂ. દિનેશની પત્ની. લાયજાના હેમા જયંત નાનજી છેડા. સાડાઉના આશા શૈલેષ ગાલાના ભાભી. સાગર, પ્રતિક, નિકુંજ, પ્રિયાના મામી.…
- શેર બજાર
હિંડનબર્ગના આક્ષેપોને પગલે બજાર તૂટ્યા બાદ ખાનગી બૅન્કોના શૅરોમાં લેવાલી નીકળતાં સેન્સેક્સમાં ૫૭ પૉઈન્ટનો ઘસરકો
મુંબઈ: શોર્ટસેલર હિંડનબર્ગે અદાણીના મુદ્દે સેબીનાં ચીફ માધવી પુરી બૂચ અને તેમનાં પતિ પર મૂકેલા આક્ષેપોને પગલે આજે અપેક્ષાનુસાર સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સત્રના આરંભે નરમાઈનું વલણ જોવા મળ્યું હતું અને સત્ર દરમિયાન એક તબક્કે બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરના બૅન્ચમાર્ક…
- વેપાર
સલામતી માટેની માગ અને રેટ કટના આશાવાદે સોનામાં ₹ ૨૨૭નો અને ચાંદીમાં ₹ ૮૬૧નો ઉછાળો
મુંબઈ: આગામી બુધવારે જાહેર થનારા અમેરિકાના ફુગાવાના ડેટા ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાત અંગેનાં નિર્ણય પર વધુ અસર થશે તેવી શક્યતા અને ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બરથી વ્યાજદરમાં કાપ મૂકે તેવા આશાવાદ ઉપરાંત મધ્ય પૂર્વનાં દેશોમાં તણાવ વધવાની ભીતિ સાથે સલામતી…
- એકસ્ટ્રા અફેર
માધવી બૂચને દૂર કરી નૈતિકતાનાં ઉચ્ચ ધોરણો જાળવવાં જોઈએ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ અમેરિકાની કંપની હિંડનબર્ગ રિસર્ચના અદાણી ગ્રૂપની કંપનીઓમાં સેબીનાં ચેરપર્સન માધવી પુરી બૂચ અને તેમના પતિ ધવલ બૂચની ભાગીદારી હોવાના દાવાની શૅરબજારમાં ઝાઝી અસર ના થઈ પણ અદાણી ગ્રૂપની મોટા ભાગની કંપનીઓના શૅરમાં ઘટાડો થયો. અદાણી ગ્રૂપ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), મંગળવાર, તા. ૧૩-૮-૨૦૨૪, દુર્ગાષ્ટમી, ધરો આઠમ, દુર્વાષ્ટમીભારતીય દિનાંક ૨૨, માહે શ્રાવણ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ સુદ-૮જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ સુદ -૮પારસી શહેનશાહી ગાથા-૪ વોહુક્ષથ્ર, સને ૧૩૯૩પારસી…
- સ્પેશિયલ ફિચર્સ
અંતે તો ‘રાખ’, બસ એટલું યાદ રાખ!
શિવવિજ્ઞાન -મુકેશ પંડ્યા ગઇ કાલે આપણે જોયું કે મહાદેવ જેટલા પ્રેમથી દૂધ-ઘી ગ્રહણ કરે છે એટલા જ ભાવથી ભસ્મ(રાખ)ને પણ માથે ચઢાવે છે.જેમ દૂધ-ઘી શિવ અને જીવ બન્ને માટે ઉપયોગી છે. તેમ ભસ્મ અર્થાત્ રાખ પણ ઘણી બન્ને માટે ઉપયોગી…
- તરોતાઝા
કોરોનાના ચેપને કારણેડાયાબિટીસ થવાનું જોખમ વધુ
હેલ્થ વેલ્થ -નિધિ ભટ્ટ ડાયાબિટીસ એક એવી બીમારી છે જે એકવાર થઈ જાય પછી પીછો છોડતી નથી. વિશ્ર્વભરના લાખો લોકો આ બીમારીનો ભોગ બન્યા છે અને આવનારા ભવિષ્યમાં આ આંકડો વધવાની શક્યતા છે. આ રોગ વિશે હજુ પણ જાગૃતતાનો અભાવ…
- તરોતાઝા
વેર- વિખેર -પ્રકરણ ૩૫
કિરણ રાયવડેરા ‘પરણીશ તો રુપાને ..અમારી વચ્ચે આવનારને હું કદી માફ નહીં કરઉં!’ એમ કહીને કરણ મમ્મીના રુમમાંથી સડસડાટ બહાર નીકળી ગયો હતો. પોતે રુપાને ચાહતો હતો,પણ મમ્મી કહેતી હતી:‘મારી વાત જવા દે,ખુદ તારા પપ્પા આ સંબંથ નહીં સ્વિકારે…’ એ…
- તરોતાઝા
ગૃહિણીઓમાં તાવ, શરદી, કફ, જેવી બીમારીઓ વધશે
આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળના રાજાદી-સૂર્ય-આરોગ્યદાતાસૂર્ય કર્ક રાશિ સિંહ રાશિમાં પ્રવેશ સાંજે ૭.૪૫મંગળ વૃષભ રાશિબુધ સિંહ રાશિમાં વક્રીભ્રમણગુરુ વૃષભ રાશિશુક્ર સિંહ રાશિશનિ – કુંભ રાશિ (સ્વગૃહી) વક્રીભ્રમણરાહુ મીન રાશિ વક્રીભ્રમણકેતુ- ક્ધયા રાશિ વક્રીભ્રમણઆ સપ્તાહમાં ગોચર ગ્રહોમાંઆયુ આરોગ્યના…