Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 11 of 928
  • જૈન મરણ

    ઘોઘારી વિશા શ્રીમાળી જૈનમોટા સુરકા નિવાસી હાલ બોરીવલી સ્વ. ધનવંતરાય હરિચંદ દોશીના ધર્મપત્ની કૈલાશબેન (ઉં. વ. ૭૫) ૧/૧૧/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે કાર્તિક, નેહા નીરવ શાહ, વૈશાલી અલ્પેશ સંઘવી, કોમલ, મમતા કુણાલ દોશીના માતુશ્રી. કેનાલીના સાસુ. દિલીપભાઈ હરિચંદ દોશી તથા…

  • વેપાર

    નવી સંવતના પહેલા દિવસે રીંછડો હાવી: સેન્સેક્સને સાત કારણોએ પછાડ્યો, નિફ્ટી માટે ૨૪,૧૦૦ની સપાટી નિર્ણાયક

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: સંવત ૨૦૮૦માં રોકાણકારોને બખ્ખાં કરાવ્યા બાદ નવી સંવતના મુહૂર્તના સોદામાં તેજીનો ચમકારો બતાવ્યા બાદ વર્ષના સત્તાવાર પહેલા જ સત્રમાં મંદીના ભડાકા બોલાવીને શેરબજારે રોકાણકારોની દિવાળીની મજા બગાડી નાંખી હતી. નિષ્ણાતો અનુસાર આ માટે સાત કારણો જવાબદાર છે…

  • વેપાર

    ખાંડમાં નરમાઈ

    નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તેમ જ દેશાવરોની ખપપૂરતી માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડમાં ટેન્ડરોનાં વેપાર મિશ્ર વલણે થયા હતા, જેમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. પાંચના ઘટાડા અને ઉપલા મથાળેથી રૂ. પાંચના સુધારા સાથે રૂ. ૩૫૩૦થી ૩૫૮૦માં…

  • વેપાર

    સોનામાં ₹ ૯૩નો અને ચાંદીમાં ₹ ૯૮૧નો સુધારો, વેપાર પાંખાં

    મુંબઈ: આવતીકાલની અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી અને ત્યાર બાદ અમેરિકી ફેડરલ રિઝર્વની ૬-૭ નવેમ્બરની બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી ઉછાળો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયો ચાર પૈસા ઘટીને નવા તળિયે

    મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં અવિરત વેચવાલીનું દબાણ અને વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં તેજીનું વલણ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સત્રના અંતે ડૉલર સામે રૂપિયો ચાર પૈસા તૂટીને ૮૪.૧૧ના નવાં તળિયે બંધ રહ્યો હતો. જોકે,…

  • ધર્મતેજ

    વરદાન તમારે ભોગવ્યે જ છૂટકો છે પણ હું તમને એટલું જરૂર કહીશ કે ભગવાન શિવે તમારા કલ્યાણ માટે જ આ વરદાન આપ્યું છે

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)માતા પાર્વતીના પૂછવા પર ભગવાન શિવ જણાવે છે કે ‘દેવી મેં એમને વરદાન નથી આપ્યું એમણે જ લીધું જ છે. તપસ્યા દરમિયાન દેવર્ષિ નારદે મનમાં ઉત્પન્ન કરેલા વિચાર અને વિકારે વરદાન મેળવ્યું છે. બ્રહ્મદેવ પણ…

  • એકસ્ટ્રા અફેર

    ન્યુઝીલેન્ડ સામે નાલેશીભરી હાર, આપણા ક્રિકેટરોમાં શરમ જ નથી

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ન્યુઝીલેન્ડે ત્રીજી ટેસ્ટમાં ભારતને ૨૫ રને હરાવ્યું એ સાથે જ ભારતીય ક્રિકેટ ટીમના નામે વધુ એક નાલેશી લખાઈ ગઈ. ભારતીય ટીમ આ શ્રેણીમાં પહેલાં જ બે ટેસ્ટ મેચ હારી ચૂકી હતી. ભારતને બેંગલુરુ ટેસ્ટ મેચમાં આઠ…

  • હિન્દુ મરણ

    કચ્છી લોહાણાગામ મુરુના સ્વ. તુલસીદાસ ગોકલદાસ તન્ના હાલે નાશિકના પુત્ર રવજીભાઈ તુલસીદાસ તન્ના (ઉં. વ. ૭૬) ૨-૧૧-૨૪ના રામશરણ પામેલ છે. તે વિમળાબેનના પતિ. તે સ્વ. દામજીભાઈ લક્ષમીદાસ બારુના જમાઈ. ભાવેશ, મનીષ, વનિતાબેન, મમતાબેનના પિતાશ્રી. મહેશકુમાર, દીપકકુમાર, અલ્પાબેન, દિપાલીબેનના સસરાજી. દયારામ,…

  • જૈન મરણ

    દિગંબર જૈનલાખણકા નિવાસી (ભાવનગર) હાલ મલાડ-મુંબઈ આરીન સંજય અજમેરા (ઉં. વ. ૨૦)નું તા. ૧-૧૧-૨૦૨૪, શુક્રવારે દેહપરિવર્તન થયેલ છે. તે નગીનદાસ હરગોવિંદદાસ અજમેરા અને સ્વ. સરોજબેન અજમેરાના પૌત્ર, સંજય અને અમીના પુત્ર. સ્વ. અનુપમભાઇ અને ઉષાબેન પારેખનો દોહિત્ર. હિના શેઠ, જયશ્રી…

  • વેપાર

    સેન્સેક્સમાં ૧૮૨૨ પોઈન્ટ્સનો કડાકો, માર્કેટ કેપમાં રૂ. ૨૧.૧૭ લાખ કરોડનું ગાબડું

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: મૂહૂર્તના સોદામાં તેજીની ઝલક જોવા મળી હતી પરંતુ શુક્રવારે પૂરા થયેલા સપ્તાહના ધોરણે બીએસઇના બધાં સેક્ટર ઘટવા સાથે સેન્સેક્સમાં ૧૮૨૨ પોઈન્ટ્સનો ઘટાડો નોંધાયો હતો અને માર્કેટ કેપમાં રૂ. ૨૧.૧૭ લાખ કરોડનું ગાબડું જોવા મળ્યું હતું. સમીક્ષા હેઠળના…

Back to top button