- લાડકી
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- લાડકી
‘લિવ ઈન’ રિલેશનશિપની શરૂઆત મેં કરી
કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય (ભાગ: ૨)નામ: પ્રોતિમા બેદીસ્થળ: માલ્પા (કૈલાસ માનસરોવર)સમય: ૧૭ ઓગસ્ટ, ૧૯૯૮ઉંમર: ૪૯ વર્ષહિમાચલના આ અદ્ભુત પ્રદેશમાં બેઠી છું ત્યારે આખી જિંદગી યાદ આવી રહી છે. કોઈ ફિલ્મની જેમ બધું ૭૦ એમએમમાં મારી નજર સામે ભજવાઈ રહ્યું છે…
- લાડકી
ઓસ્કાર એવૉર્ડથી પુરસ્કૃત પ્રથમ ભારતીય મહિલા: ભાનુ અથૈયા
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી રિચર્ડ એટનબરોની ‘ગાંધી’ ફિલ્મ યાદ છે ?વર્ષ ૧૯૮૨માં પ્રદર્શિત થયેલી ગાંધી ફિલ્મને આઠ ઓસ્કાર એવૉર્ડથી પુરસ્કૃત કરવામાં આવેલી. શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ નિર્દેશન માટે રિચર્ડ એટનબરોને, શ્રેષ્ઠ કથાનક માટે જોન બ્રિલેને, શ્રેષ્ઠ એડિટિંગ માટે જોન બ્લૂમને, શ્રેષ્ઠ…
- લાડકી
તરુણાવસ્થાએ આ તે કેવું સ્નેહનું સમાધાન?
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી ગર્લ્સ હોસ્ટેલના ગેસ્ટરૂમમાં મૂકેલા બંન્ને ફોન સવારથી સતત રણકતા રહેલા. રવિવારનો દિવસ એટલે પેરેન્ટ્સ સાથે વાત કરવાનો અઠવાડિયે મળતો એક મીઠો મોકો. સાક્ષી સિવાય બધા રવિવારની કાગડોળે રાહ જોઈ બેસી રહેતા. સાક્ષીને ખ્યાલ રહેતો…
- લાડકી
એડ સમ ફ્રિલ
ફેશન -ખુશ્બુ મૃણાલી ઠક્કર ફ્રિલ એટલે ગાર્મેન્ટમાં મૂકવામાં આવતું એક એક્સ્ટ્રા એલિમેન્ટ. ફ્રિલ એટલે કોઈ પણ ફેબ્રિકને અમુક માપમાં કાપીને તેને ગેધર કરવામાં આવે અથવા તો નાની નાની પ્લીટ લઈને તેને એક સાથે સ્ટીચ કરવામાં આવે તેને ફ્રિલ કેહવાય. ફ્રિલની…
- લાડકી
તમારા પડોશી કેવા છે?
લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી સરલાબેન, જરા છત્રી આપશો? હું જરા બજારથી શાક લઈ આવું’નેહાબહેને પડોશણસરલાબહેન પાસે છત્રી માંગી ને સરલાબહેને તરત જ છત્રી આપી. છત્રી જોતાંવેંત નેહાબહેનનીઆંખો પહોળી થઈ ગઈ. એમને એમની આવી જ ગત વર્ષે ખોવાયેલી છત્રી યાદ આવી.…
- પુરુષ
ધારો કે તમને અચાનક KBC શૉમાંકરોડો રૂપિયાનું ઈનામ મળી જાય તો…?!
ક્લોઝ અપ -ભરત ઘેલાણી *‘ઝિંદગી હૈ, હર મોડ પર સવાલ પૂછેગી …જવાબ તો દેના હોગા!’*પાંચ કરોડનો વિજેતા સુશીલ કુમાર: કયા સે કયા હો ગયા…! એક જાણીતી હિંદી કહેવત છે: ‘ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ..’ અચાનક દલ્લો…
- પુરુષ
તમારી સ્વતંત્રતા: તમે કેટલા સજાગ?
મેલ મેટર્સ -અંકિત દેસાઈ બંધારણીય સ્વતંત્રતા અને વ્યક્તિગત સ્વતંત્રતામાં આમ ઘણો ભેદ છે. દેશનું બંધારણ આપણને વ્યક્તિ તરીકે સ્વતંત્ર રહેવા માટે પણ અનેક અધિકારો આપે જ છે એટલે એ રીતે વ્યક્તિગત સ્વતંત્રતાના મૂળ છેવટે બંધારણીય સ્વતંત્રતામાં ભળે ખરા. આમ છતાં,…
- પુરુષ
આપણે ઑલિમ્પિક્સમાં જ કેમ પાણીમાં બેસી જઈએ છીએ?
સ્પોર્ટ્સમેન -અજય મોતીવાલા રૅન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી, અર્જુન બબુટા, લક્ષ્ય સેન પુરુષોની બૅડમિન્ટનમાં ભારતના સાત્વિકસાઇરાજ રૅન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ચાર મહિના પહેલાં દસ અઠવાડિયાં સુધી મેન્સ ડબલ્સ બૅડમિન્ટનમાં નંબર-વનના સ્થાને રહીને નવો વિશ્ર્વવિક્રમ રચ્યો હતો. ત્રણ મહિના પહેલાં ભારતના શૂટર…
- લાડકી
વેર- વિખેર -પ્રકરણ ૩૭
કિરણ રાયવડેરા ‘જમાઈબાબુ, તમે ‘ગોડફાધર’ વાંચી છે? ખેર, તમને વાંચવાનો શોખ નથી એ હું જાણું છું પણ આ નવલકથા જરૂર વાંચજો. એમાં ગોડફાધરનો દીકરો પોતાના નપાવટ સગા બનેવીને કેવો કૂટી નાખે છે. એનુંસચોટ વર્ણન છે’ કરણના હાસ્યમાં કડવાશ હતી. ‘સાળાબાબુ,…