- વેપાર
સ્થાનિક સોનામાં ₹ ૩૪૯નો ઉછાળો ચાંદી ₹ ૨૧૯ વધી
મુંબઈ: આજે મોડી સાંજે અમેરિકાના ગત જુલાઈ મહિનાના ફુગાવાની થનારી જાહેરાત પૂર્વે લંડન ખાતે સોના-ચાંદીના ભાવમાં સુધારો આવ્યો હતો, જેમાં ખાસ કરીને સોનાના ભાવ સર્વોચ્ચ સપાટીની નજીક ક્વૉટ થઈ રહ્યા હોવાથી આજે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં…
- વેપાર
આયાતી તેલમાં મિશ્ર વલણ, અંદાજે એક હજાર ટન આરબીડી પામોલિનના વેપાર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે ૧૩૮ સેન્ટનો કડાકો બોલાઈ ગયો હોવાના ઓવરનાઈટ અહેવાલ સાથે આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં સત્રના આરંભે નરમાઈનું વલણ રહેતાં લગભગ ૫૫ રિંગિટ સુધીનો ઘટાડો આવ્યા બાદ શિકાગો…
અલ્લાહ ભિતરના ભેદને બખૂબી જાણે છે
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી પવિત્ર કુરાનની સુરા ‘બલદ’ આયત પાંચમાં પ્રશ્ર્ન પુછાય છે કે, ‘શું માનવી એવું સમજે છે કે તેની પર કદાપી કોઈ કાબૂ મેળવી શકશે નહીં?’ આપણે ગયા અંકમાં આયત ચારમાં વાંચી ગયા કે ‘બેશક અમે માનવીને કષ્ટમાં…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), ગુરુવાર, તા. ૧૫-૮-૨૦૨૪ પારસી નૂતન વર્ષારંભભારતીય દિનાંક ૨૪, માહે શ્રાવણ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ સુદ-૧૦જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ સુદ -૧૦પારસી શહેનશાહી રોજ ૧લો હોરમજદ, માહે ૧લો…
- એકસ્ટ્રા અફેર
ભાજપ માટે હવે મદરેસાઓ આતંકવાદ ઉછેર કેન્દ્રો કેમ નથી?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભાજપના દાંત ચાવવાના અને બતાવવાના જુદા જુદા છે એ વાત વારંવાર સાબિત થઈ છે. ભાજપના આમ તો કોઈ સિદ્ધાંતો જ નથી પણ રાજકીય ફાયદા માટે ભાજપને પોતાના કહેવાતા સિદ્ધાંતોને અભરાઈ પર ચડાવી દેતાં જરાય શરમ નથી…
- સ્પેશિયલ ફિચર્સ
શંકર ભગવાનની જેમ પલાંઠી વાળીને બેસો, તન-મનથી સ્વસ્થ રહો
શિવવિજ્ઞાન -મુકેશ પંડ્યા અત્યારે સમય એવો આવ્યો છે કે માણસ શંકર ભગવાનની જેમ પલાંઠી વાળીને ધ્યાનસ્થ મુદ્રામાં બેસવાનું ભૂલી ગયો હોય એવું લાગે છે. સવારે ઊઠીને ડાઇનિંગ ટેબલ પર ચા-નાસ્તો, કિચનની અંદર ઊભા રસોડા, પ્રવાસ વખતે કાર, બસ, કે ટ્રેનમાં…
- લાડકી
‘લિવ ઈન’ રિલેશનશિપની શરૂઆત મેં કરી
કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય (ભાગ: ૨)નામ: પ્રોતિમા બેદીસ્થળ: માલ્પા (કૈલાસ માનસરોવર)સમય: ૧૭ ઓગસ્ટ, ૧૯૯૮ઉંમર: ૪૯ વર્ષહિમાચલના આ અદ્ભુત પ્રદેશમાં બેઠી છું ત્યારે આખી જિંદગી યાદ આવી રહી છે. કોઈ ફિલ્મની જેમ બધું ૭૦ એમએમમાં મારી નજર સામે ભજવાઈ રહ્યું છે…
- લાડકી
તરુણાવસ્થાએ આ તે કેવું સ્નેહનું સમાધાન?
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી ગર્લ્સ હોસ્ટેલના ગેસ્ટરૂમમાં મૂકેલા બંન્ને ફોન સવારથી સતત રણકતા રહેલા. રવિવારનો દિવસ એટલે પેરેન્ટ્સ સાથે વાત કરવાનો અઠવાડિયે મળતો એક મીઠો મોકો. સાક્ષી સિવાય બધા રવિવારની કાગડોળે રાહ જોઈ બેસી રહેતા. સાક્ષીને ખ્યાલ રહેતો…
- લાડકી
એડ સમ ફ્રિલ
ફેશન -ખુશ્બુ મૃણાલી ઠક્કર ફ્રિલ એટલે ગાર્મેન્ટમાં મૂકવામાં આવતું એક એક્સ્ટ્રા એલિમેન્ટ. ફ્રિલ એટલે કોઈ પણ ફેબ્રિકને અમુક માપમાં કાપીને તેને ગેધર કરવામાં આવે અથવા તો નાની નાની પ્લીટ લઈને તેને એક સાથે સ્ટીચ કરવામાં આવે તેને ફ્રિલ કેહવાય. ફ્રિલની…
- લાડકી
વેર- વિખેર -પ્રકરણ ૩૭
કિરણ રાયવડેરા ‘જમાઈબાબુ, તમે ‘ગોડફાધર’ વાંચી છે? ખેર, તમને વાંચવાનો શોખ નથી એ હું જાણું છું પણ આ નવલકથા જરૂર વાંચજો. એમાં ગોડફાધરનો દીકરો પોતાના નપાવટ સગા બનેવીને કેવો કૂટી નાખે છે. એનુંસચોટ વર્ણન છે’ કરણના હાસ્યમાં કડવાશ હતી. ‘સાળાબાબુ,…