- વેપાર
ડૉલર સામે રૂપિયામાં બે પૈસાનો સુધારો
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને ગઈકાલના બંધ સામે સાધારણ બે પૈસાના સુધારા સાથે ૮૩.૯૫ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
મેઘવાળગામ શામપરા હાલ મસ્જિદ બંદર મુંબઈ સ્વ. રૂપાબેન અને સ્વ. કેશવજી કરસન કુંઢડીયાના દીકરા. ઇન્દુબેનના પતિ સ્વ. હીરાલાલ કુંઢડીયા (ઉં.વ. ૭૨) સોમવાર, તા. ૧૨-૮-૨૪ના રામશરણ પામ્યા છે. તે સ્વ. પાલુબેન અને સ્વ. નથુભાઈ કણબીના ભાણેજ. સ્વ. જેઠીબેન અને સ્વ. માવજીભાઈ…
જૈન મરણ
જામનગર વીશા ઓસવાલ જૈનસ્વ. જયંતીભાઈ જેસીંગલાલ શાહના સુપુત્ર શૈલેષભાઇના ધર્મપત્ની ક્ધિનરીબેન (ઉં.વ. ૬૪), તે મંજુલાબેનના પુત્રવધૂ. ધ્વનિના માતુશ્રી. ઉદયભાઇના સાસુ. અતુલભાઇ તથા સ્વાતીના ભાભી. સ્વ. ઇન્દિરાબેન દિનેશભાઇ શાહની સુપુત્રી તા. ૧૨-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.દશા શ્રીમાળી સ્થાનક…
- વેપાર
આયાતી તેલમાં મિશ્ર વલણ, અંદાજે એક હજાર ટન આરબીડી પામોલિનના વેપાર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે ૧૩૮ સેન્ટનો કડાકો બોલાઈ ગયો હોવાના ઓવરનાઈટ અહેવાલ સાથે આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં સત્રના આરંભે નરમાઈનું વલણ રહેતાં લગભગ ૫૫ રિંગિટ સુધીનો ઘટાડો આવ્યા બાદ શિકાગો…