Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 106 of 928
  • આઝાદીના જંગમાં જ્યારે આગ્રા જેલમાં થયા હતા ઐતિહાસિક મુશાયરા

    પ્રાસંગિક – શાહિદ એ. ચૌધરી અસહકાર આંદોલન મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ ચલાવવામાં આવેલું પહેલું જનઆંદોલન હતું. તેનો એક વ્યાપક આધાર હતો અને તેની એક વિશેષ વાત એ પણ હતી કે તેમાં દેશના શાયરો એ પણ આગળ પડતો ભાગ લીધો હતો…

  • મહા‘રાષ્ટ્ર’માંથી ‘રાષ્ટ્રીય પ્રાણી’નું નિકંદન નીકળી રહ્યું છે, બોલો!

    ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે, પણ મહારાષ્ટ્રના વિદર્ભમાં આ પ્રાણીની હાલત દયનીય બનતી જાય છે. સ્થાનિક માણસો અને વાઘ વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો છે. માનવના વાઘના વિસ્તારમાં પગપેસારો થવાથી વાઘના અસ્તિત્વ પર જોખમ ઊભું થયું છે તો વાઘના હુમલાથી માણસો…

  • પારસી મરણ

    રૂસ્તમ હીરજી થાનાવાલા તે જેનીફર થાનાવાલાના ખાવીંદ. તે મરહુમો પેટીન તથા હીરજી થાનાવાલાના દીકરા. તે અનીતા, આયસા ને રેશ્નેના પપ્પા. તે અમોલ ને શાન્તનુના સસરાજી. તે દીના એન્જિનીયર તથા મરહુમ પરવીન શેઠના ભાઈ. તે નીશા, જેહાન, રેહ ને નેવીલના મામા.…

  • હિન્દુ મરણ

    પ્રકાશ સુરતવાલા તે સ્વ. મણીબેન અને સ્વ. શ્રી રતિલાલ સુરતવાલાના પુત્ર. સરલાના પતિ. સ્વ. સુરેશ અને સ્વ. નરેન્દ્રના ભાઈ. સ્વ. મયુરીના દિયર. કિંજલ, અંકુર, હીના અને નિકિતાના પિતા. સિદ્ધાર્થના દાદા. બુધવાર, ૧૪મી ઓગસ્ટ, ૨૦૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શનિવાર, ૧૭…

  • જૈન મરણ

    ઘોઘારી વિશા શ્રીમાળી જૈનપાલીતાણાના હાલ ઘાટકોપર સ્વ. રમેશચંદ્ર શાંતિલાલ શાહના પુત્ર ભાવેશ (રાજુ) (ઉં. વ. ૫૯) તે સીમાબેનના પતિ. હર્ષ, વિધિના પિતાશ્રી. સ્વ. મીતા બંકીમ તથા દિપેશના ભાઈ. પરમાણંદદાસ પોપટલાલ શાહ (મેથળાવાળા)ના જમાઈ ૧૫-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. સાદડી ૧૬-૮-૨૪ના ૨…

  • વેપાર

    શૅરબજારમાં અફડાતફડી અને ઊંચા વેલ્યુએશનને કારણે રોકાણકારોનું ધ્યાન મૂડીબજાર તરફ

    મુંબઇ : પ્રાથમિક મૂડીબજારમાં આગામી દિવસોમાં ૨૫ જેટલી કંપની બજારમાંથી અંદાજે રૂ. ૨૨,૦૦૦ કરોડ એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. આગામી દિવસોમાં બજાજ હાઉસિંગ ફાઈનાન્સ, આશીર્વાદ માઈક્રો ફાઈનાન્સ, પ્રીમિયર એનર્જી, આર્કેડ ડેવલપર્સ અને નોર્ધન આર્ક કેપિટલ કંપનીઓના આઈપીઓ મૂડી બજારમાં…

  • વેપાર

    અમેરિકાના ફુગાવાના ડેટા પ્રોત્સાહક આવતા વૈશ્ર્વિક સોનામાં બાઉન્સબૅક

    મુંબઈ: ગઈકાલે અમેરિકાનાં જુલાઈ મહિનાના ફુગાવાના ડેટા ત્રણ ટકાની નીચી સપાટીએ રહ્યાના અહેવાલો સાથે ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા પ્રબળ બનતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાચાંદીના ભાવમાં બાઉન્સબૅક જોવા મળ્યું હતું, જેમાં સોનાના ભાવ…

  • વેપારglobal gold rebound interest rate cuts local price update

    એપ્રિલથી જુલાઈમાં સોનાની આયાતમાં ૪.૨૩ ટકાનો ઘટાડો

    નવી દિલ્હી: વર્તમાન નાણાકીય વર્ષમાં ગત એપ્રિલથી જુલાઈ સુધીનાં ચાર મહિનાના સમયગાળામાં ખાસ કરીને વૈશ્ર્વિક આર્થિક અનિશ્ર્ચિતતાઓને કારણે દેશની ચાલુ ખાતાની ખાધ પર નોંધપાત્ર અસર કરતી સોનાની આયાત ગત સાલના સમાનગાળાના ૧૨.૨ અબજ ડૉલર સામે ૪.૨૩ ટકાના ઘટાડા સાથે ૧૨.૬૪…

  • એકસ્ટ્રા અફેર

    વિનેશને જરૂર હતી ત્યારે કોઈ તેના પડખે નહોતું

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ પેરિસ ઓલિમ્પિક્સમાં ૫૦ કિલોગ્રામ ફ્રીસ્ટાઈલ કુસ્તીની ફાઈનલ પહેલાં જ ભારતની કુશ્તીબાજ વિનેશ ફોગાટ ગેરલાયક ઠરી એ કેસમાં અંતે ચુકાદો આવી ગયો. વિનેશ ફોગાટે સિલ્વર મેડલ માટે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (ઈઅજ)માં કેસ દાખલ કર્યો હતો…

  • પંચાંગdaily panchang mumbai smachar

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), શુક્રવાર, તા. ૧૬-૮-૨૦૨૪, પુત્રદા એકાદશી (શિંગોડા)ભારતીય દિનાંક ૨૫, માહે શ્રાવણ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ સુદ-૧૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ સુદ -૧૧પારસી શહેનશાહી રોજ ૨જો બેહમન, માહે ૧લો…

Back to top button