- વેપાર
સાંકડી વધઘટે ડૉલર સામે રૂપિયામાં ટકેલું વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં મજબૂત વલણ અને વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં નરમાઈનું વલણ રહ્યું હોવા છતાં મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધવાની ભીતિ હેઠળ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં સ્થાનિક…
- વેપાર
સૌરાષ્ટ્રના મથકો પાછળ સિંગતેલમાં ₹ ૨૦ની તેજી, આયાતી તેલમાં મિશ્ર વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સૌરાષ્ટ્રનાં મથકો પર આજે ખાસ કરીને સિંગતેલમાં આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં લેતા સ્ટોકિસ્ટોની અને દેશાવરોની માગને ટેકે તેલિયા ટીનના ભાવમાં ૧૫ કિલોદીઠ રૂ. ૨૦ અને લૂઝમાં ૧૦ કિલોદીઠ રૂ. ૧૫ વધી આવ્યાના અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ…
મહા‘રાષ્ટ્ર’માંથી ‘રાષ્ટ્રીય પ્રાણી’નું નિકંદન નીકળી રહ્યું છે, બોલો!
ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે, પણ મહારાષ્ટ્રના વિદર્ભમાં આ પ્રાણીની હાલત દયનીય બનતી જાય છે. સ્થાનિક માણસો અને વાઘ વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો છે. માનવના વાઘના વિસ્તારમાં પગપેસારો થવાથી વાઘના અસ્તિત્વ પર જોખમ ઊભું થયું છે તો વાઘના હુમલાથી માણસો…
- વીક એન્ડ
છૂટા ન આપ્યા એટલે નોકરીમાંથી છૂટ્ટા?!
વ્યંગ – ભરત વૈષ્ણવ દુનિયામાં એક પણ વ્યક્તિ એવી નહીં હોય કે જેણે એકથી વધુવાર છૂટા લેવાની કે આપવાની તકલીફ ભોગવી ન હોય. આપ મુઆ વિના સ્વર્ગ કે ઇવન નર્ક પણ જઇ શકાતું નથી. ગરીબી, બેકારી, ભૂખમરો, ફુગાવો, મંદી જેવી…
- વીક એન્ડ
ગુજરાતનો દરિયા કિનારો, હજી ઘણાં સ્થાપત્યો માટે અવકાશ છે!
કાન્હોજી આંગ્રે દીવાદાંડી, અગોડા ફોર્ટ-દીવાદાંડી ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રીપદેથી ઉખાડી ફેંકાયેલાં શેખ હસીનાએ એક બહુ મોટો જીઓપોલિટિકલ વિવાદ છેડી દીધો છે. એમણે આક્ષેપ કર્યો છે કે જો પ્રધાનમંત્રી તરીકે એમણે ‘સેન્ટ માર્ટિન આઈલેન્ડ’ તરીકે ઓળખાતો…
- વીક એન્ડ
ડ્યુન્સ – ફુઅર્ટેેવેન્ટુરામાં રણ ખૂંદવાની મજા…
અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી મોન્ટાના રોહા ઉપરથી જે વ્યૂ જોવા મળેલા, ત્યાં નજીકમાં જ એક દિશામાં રણ શરૂ થતું હોય ત્ોવું લાગતું હતું. અહીં પહેલા આવી ચૂકેલાં મિત્રોએ ફુઅર્ટેવેન્ટુરામાં ડ્યુન્સ જરૂર જજો એવું રેકમેન્ડ પણ કરેલું. થોડાં વર્ષો…
- વીક એન્ડ
જ્યારે જંગ-એ-આઝાદીમાં પેન્ટબ્રશે કર્યો અંગ્રેજ તોપનો મુકાબલો
વિશેષ – ધીરજ બસાક હિન્દુસ્તાનની આઝાદીની લડાઈમાં દરેક કોમ અને દરેક વ્યવસાયના લોકોએ પોતાની ભૂમિકા ભજાવી. કલાકારો અને આર્ટિસ્ટોનો જ દાખલો લો. પોતાની નાજુક આંગળીઓથી કેનવાસમાં પ્યાર અને સૌદર્યના રંગ ભરનારા કલાકાર અંગ્રેજી સરકારના વિરુદ્ધ જંગ-એ-આઝાદીના મેદાનમાં ઉતર્યા. તેમણે પોતાના…
આઝાદીના જંગમાં જ્યારે આગ્રા જેલમાં થયા હતા ઐતિહાસિક મુશાયરા
પ્રાસંગિક – શાહિદ એ. ચૌધરી અસહકાર આંદોલન મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ ચલાવવામાં આવેલું પહેલું જનઆંદોલન હતું. તેનો એક વ્યાપક આધાર હતો અને તેની એક વિશેષ વાત એ પણ હતી કે તેમાં દેશના શાયરો એ પણ આગળ પડતો ભાગ લીધો હતો…
- વીક એન્ડ
શ્રીમંત અધિક શ્રીમંત થઈ રહ્યા છે
‘ધનવાન વધુ અમીર થઈ રહ્યા છે અને ગરીબ વધુ ગરીબ થઈ રહ્યા છે’ એવાં નિવેદનો છેલ્લાં બે-બે વર્ષથી અલગ અહેવાલોમાં બહાર આવી રહ્યું છે. દેશમાં વધી રહેલી આ વિષમતા અંગે સત્તાધારીઓને સામાન્ય નાગરિકોએ સવાલ ઉઠાવવા જોઈએ. કવર સ્ટોરી – પ્રથમેશ…
- વીક એન્ડ
તોફાન, વડીલોની માર અને તમરા…
નિસર્ગનો નિનાદ – ધર્મેન્દ્ર ત્રિવેદી પ્રાથમિક શાળાના પ્રાંગણમાં તોફાની બાળકો વચ્ચેના સંવાદોમાં વારે વારે ‘તમરા બોલવા અથવા ‘તમરા બોલી’ ગયા શબ્દ પ્રયોગ જરૂર સાંભળવા મળશે. વડવાગોળ જેવા તોફાની બારકસો માં-બાપની સહનશક્તિની મર્યાદા બહારના તોફાન અને કરતૂત કરી નાખે ત્યારે શું…