Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 103 of 930
  • ઉત્સવ

    અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું અમે બાગમાં

    ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી સુભાષિતની જેમ મુક્તકની ખાસિયત રહી છે કે જીવન અને જગતનાં અનુભવસિદ્ધ સત્યો સરળ શબ્દોમાં વ્યક્ત થાય છે. ભાષામાં લાઘવ (ટૂંકમાં ઘણું કહેવાની ક્ષમતા) આજના સમયની આવશ્યકતા છે. મુક્તકમાં ભાવ, વિચાર કે કલ્પના શક્ય હોય તો…

  • હિન્દુ મરણ

    કચ્છી લોહાણાદિનેશચંદ્ર મુલજી હંસરાજ કારિયા તેઓ સ્વ. અ. સૌ. સાકરબાઇ મુલજીના જેષ્ઠ પુત્ર (ઉં. વ. ૮૫) તા. ૧૫-૮-૨૪ ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.કચ્છી લોહાણાગામ મુરુ હાલ વડોદરા ગં. સ્વ. ગાયત્રીબેન (ગીતાબેન) (ઉં. વ.…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી જૈનજૂનાગઢ નિવાસી હાલ ઘાટકોપર અનિલકુમાર બળવંતરાય કોઠારીના ધર્મપત્ની શિલ્પાબેન (ઉં. વ. ૭૪) તે અમિષ, બીના અને નિમિષના માતુશ્રી. સીમાબેન, અતુલકુમાર અજમેરા, ભૈરવીના સાસુ. તે રિયા, શિવમ, માનવ અને અન્વીના દાદી. સ્વ. વિજયકાંત, સ્વ. મુકેશકુમાર, ગં. સ્વ. જયોત્સનાબેન દિનેશકુમાર…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • એકસ્ટ્રા અફેર

    બાંગ્લાદેશના હિંદુઓની વહારે ભાજપ કેમ જતો નથી ?

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ભારતમાં રાજકારણીઓ બોલવા બેસે ત્યારે પોતે શું ભરડી રહ્યા છે તેનું ભાન રાખતા નથી. પોતાની મતિ પ્રમાણે જે જીભે ચડે એ ભરડી નાખે છે અને તેનું તાજુ ઉદાહરણ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પાકિસ્તાન વિશે…

  • શેર બજાર

    અમેરિકાની મંદીનો ભય ટળતા સેન્સેક્સ જબ્બર ઉછાળા સાથે બે સપ્તાહની ઊંચી સપાટીએ, નિફ્ટી ૨૪,૫૦૦ની ઉપર

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: અમેરિકામાં મંદીની આશંકા હળવી થવાથીં ગ્લોબલ ઇક્વિટી માર્કેટની તીવ્ર તેજી વચ્ચે સ્થાનિક બજારમાં આઈટી શેરોની આગેવાનીએ જોરદાર લાવલાવનો માહોલ સર્જાતા સપ્તાહના અંતિમ સત્રમાં શેરબજારમાં જોરદાર સુધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ ૧,૩૩૦ પોઈન્ટ ઉછળીને બે સપ્તાહની ઊંચી સપાટીએ…

  • વેપાર

    સૌરાષ્ટ્રના મથકો પાછળ સિંગતેલમાં ₹ ૨૦ની તેજી, આયાતી તેલમાં મિશ્ર વલણ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સૌરાષ્ટ્રનાં મથકો પર આજે ખાસ કરીને સિંગતેલમાં આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં લેતા સ્ટોકિસ્ટોની અને દેશાવરોની માગને ટેકે તેલિયા ટીનના ભાવમાં ૧૫ કિલોદીઠ રૂ. ૨૦ અને લૂઝમાં ૧૦ કિલોદીઠ રૂ. ૧૫ વધી આવ્યાના અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ…

  • વેપાર

    નિકલ સિવાયની ધાતુઓમાં જળવાતી આગેકૂચ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે ખાસ કરીને કોપરમાં વધ્યા મથાળેથી સાધારણ ઘટાડો આવ્યો હોવાના અહેવાલ છતાં ઓવરનાઈટ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં કોપરની આગેવાની હેઠળ વિવિધ ધાતુઓના ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ૧૨ની આગેકૂચ…

  • વેપાર

    સાંકડી વધઘટે ડૉલર સામે રૂપિયામાં ટકેલું વલણ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં મજબૂત વલણ અને વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં નરમાઈનું વલણ રહ્યું હોવા છતાં મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધવાની ભીતિ હેઠળ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં સ્થાનિક…

  • વેપાર

    ખાંડમાં ₹ ૧૦થી ૧૪નો ઘટાડો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તથા દેશાવરોની માગ જળવાઈ રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૨૦થી ૩૬૭૦ આસપાસના મથાળે ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં ખાસ કરીને…

Back to top button