- ઉત્સવ
આવો, જીવી લઈએ આપણી રીતે આપણી જિંદગી !
સુખનો પાસવર્ડ -આશુ પટેલ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેં’ ફિલ્મમાં પિતાનું પાત્ર અમરિશ પુરી દીકરીનું પાત્ર ભજવતી કાજોલના શાહરુખ સાથેના પ્રેમસંબંધનો વિરોધ કરતા રહે છે, પણ છેવટે રેલવે સ્ટેશન પર એ કાજોલનો હાથ પોતાના હાથમાંથી છોડીને કહે છે: ‘જા સિમરન, જી…
- ઉત્સવ
દિમાગનો કબજો લઇ લેતા ટેકનોગુરુઓથી સાવધાન
જોખમ -રાકેશ ભટ્ટ -અપરાજિતાઆજે ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી સગવડો વધી છે. આપણે એક વસ્તુ ગૂગલ પર પૂછીએ ને સેંંકડો જવાબ હાજર થઇ જાય છે અને સાચું પૂછો તો આ જવાબ ખરેખર તમને કામ લાગે એ તો પછીની વાત છે, પણ આ…
- ઉત્સવ
ક્યાં ગઈ વિશ્ર્વ વેપાર પર ગુજરાતીઓની ઇજારાશાહી?
કેનવાસ -અભિમન્યુ મોદી હિમાલયમાં બરફ વેચી શકે એવા ગુજરાતીને તમે છેલ્લે ક્યારે મળ્યા? યુરોપમાં ફેરનેસ ક્રીમ અને સહારાના રણમાં રેતીની ગુણો વેચી શકે એવા ગુજરાતીઓ છેલ્લે તમને ક્યારે દેખાયા? ગુજરાતીઓ વિશે એવું કહેવાતું કે વિશ્ર્વની માત્ર બે પ્રજા વેપારી છે…
- ઉત્સવ
દિલ દિયા હૈ, જાઁ ભી દેંગે
આકાશ મારી પાંખમાં -કલ્પના દવે ૧૫ ઑગસ્ટ ૨૦૨૪ ને રોજ ગયા ગુરૂવારે આપણે ૭૭મો સ્વાતંત્ર્યદિન ઉજવ્યો. ત્યારે આપણા મનમાં રાષ્ટ્રપ્રેમની સરવાણી જાગે તે સ્વાભાવિક છે. સ્વાતંત્ર્ય સંગ્રામના એ રાષ્ટ્રીય નેતાઓને યાદ કરતાં તથા વીર શહીદોની અમર ગાથાનું સ્મરણ કરતાં આજે…
- ઉત્સવ
બનો વીડિયો એડિટર દિવસે દિવસે વધી રહી માંગ
ફોકસ -નરેન્દ્ર કુમાર વિડિયો એડિટિંગનું ક્ષેત્ર કારકિર્દીના વિકલ્પ તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે, જેની દરેક ક્ષેત્રમાં ખૂબ જ માંગ છે. કારણ કે આજની લાઇફસ્ટાઇલમાં એવું કોઈ ક્ષેત્ર નથી કે જ્યાં વીડિયોગ્રાફી મહત્ત્વની ભૂમિકા ભજવતી ન હોય. વિડિયો એડિટર માત્ર મીડિયા…
- ઉત્સવ
નીટ: ચક્રવ્યૂહ અને વાસ્તવિકતા
વાસ્તવિકતા -રશ્મી પટેલ મેડીકલ પ્રવેશ માટે લેવાતી ‘નીટ’ પરીક્ષા બાબતે હાલ ગરમાગરમ ચર્ચાઓ થઇ રહી છે. પેપર લીક થવાના મુદ્દે વિદ્યાર્થીઓના મોરચા, પ્રધાનોના નિવેદનો અને રાજ્યસભા તેમ જ લોકસભામાં વિરોધ પક્ષોના આરોપો,ફરી પરીક્ષા લેવા અંગે સુપ્રીમ કૉર્ટનો નિર્ણય આ બધા…
- ઉત્સવ
શહેરોને વરસાદ આકરો લાગે છે
વિશેષ -અનંત મામતોરા મહારાષ્ટ્રના અનેક શહેરોમાં ગયા અઠવાડિયે થયેલા ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ જોવા મળી હતી અને તેને માટે આ શહેરોનો અંધાધૂંધ વિકાસ, નદી અને નાળાના પ્રવાહ સાથે કરવામાં આવેલા ચેડાં, નગરોમાં વિકાસને નામે આડેધડ બંધાઈ રહેલા મકાનો અને…
- ઉત્સવ
અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું અમે બાગમાં
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી સુભાષિતની જેમ મુક્તકની ખાસિયત રહી છે કે જીવન અને જગતનાં અનુભવસિદ્ધ સત્યો સરળ શબ્દોમાં વ્યક્ત થાય છે. ભાષામાં લાઘવ (ટૂંકમાં ઘણું કહેવાની ક્ષમતા) આજના સમયની આવશ્યકતા છે. મુક્તકમાં ભાવ, વિચાર કે કલ્પના શક્ય હોય તો…
- ઉત્સવ
હાઇલા, આ દરેક લોકોના ખાતામાં ૫૮ લાખ રૂપિયા?
ઊડતી વાત -ભરત વૈષ્ણવ કોઇને નાણાં ઉછીના આપીને ભૂલી જવાના હોય છે. કોઇને ઉછીની આપેલી રકમ તમે યાદ રાખો તો આધિ-વ્યાધિ -ઉપાધિને કંકોતરી લખ્યા વગર સામે ચાલીને નોતરું આપવા જેવું છે.કોઇને નાણાં ઉછીના આપ્યા છે તે ભૂલી જવા સાથે તમારે…
- ઉત્સવ
સદી પુરાણા સ્ક્રોલ્સ કચ્છના શોક અનેઉજવણીને જીવંતતા પ્રદાન કરનારા દસ્તાવેજ છે
વલો કચ્છ -ડો પૂર્વી ગોસ્વામી ‘કુમાર’ના કોઈ જૂના અંકમાં વાંચ્યું હતું કે, ‘કલા અને રસસાહિત્યના ક્ષેત્રમાં સર્જક મનુષ્યના સ્વભાવની સાથે એ જ મનુષ્યના સૃજનનો સંબંધ, મને તો લાગે છે કે, એથીયે વધારે ઘનિષ્ઠ હોય છે. આવો ઉભય તત્ત્વોને એકત્ર કરી…