Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 101 of 930
  • ઉત્સવ

    સેબી-અદાણી-હિન્ડનબર્ગ:સવાલ-શંકા-આક્ષેપો-સ્પષ્ટતામાંસત્ય કયાં ને કેટલું?

    ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા હિન્ડનબર્ગ કંપની પોતે અમેરિકામાં અનરેગ્યુલેટેડ હસ્તી છે અને ભારતીય રેગ્યુલેટર સામે જે સવાલો અને આક્ષેપો કરી રહી છે, ત્યારે તેની સામે પણ ઘણાં સવાલ થઈ શકે છે અને સરકાર સમક્ષ પણ ચોકકસ મુદા મુકી શકાય છે.…

  • ઉત્સવ

    ૨૦૨૪ની મોર્ડન મેઘદૂતની પ્રેમકથા

    શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ મેઘદૂત- મહાકાવ્યના પેલા ફેમસ રામગિરિ પર્વત ઉપરથી દર વર્ષની જેમ આ વર્ષે ય ચોમાસામાં વાદળો પસાર થયાં હશે. અષાઢના પહેલા દિવસે- ભગવાન જાણે ત્યારે કઈ તારીખ હશે, પણ ત્યાં કોઈક નોકરિયાત લાચાર યક્ષ, ડયૂટી…

  • ઈન્ટરવલ

    કમાણી સારી છે, બચત કેમ ઘટી રહી છે?

    નાણાંકીય -લોકમિત્ર ગૌતમ ભારતમાં ભલે ગમે તેટલી બેરોજગારી હોય, પરંતુ તાજેતરના વર્ષોમાં માથાદીઠ આવકમાં કોઈ ઘટાડો થયો નથી? સવાલ એ છે કે દેશની ગ્રોસ ડોમેસ્ટિક ફાઇનાન્શિયલ સેવિંગ્સ કેમ દિવસેને દિવસે ઘટી રહી છે? આનું એક કારણ યુવા વર્ગ છે, હા.…

  • ઉત્સવ

    ‘પ્રતિક્રમણ’ નાટક અને જૈન વેપારીઓની ખાનદાની

    મહેશ્ર્વરી લંડનમાં બે નાટકના શો કરી સારી સફળતા મેળવી અને વિદેશની ભૂમિ પર ફરવાનો લ્હાવો પણ લીધો. જોકે, મુંબઈમાં નાટક કરવાની તેમજ પ્રેક્ષકોના પ્રતિસાદની જે મજા હતી એ લંડનમાં ન જોવા મળી. મુંબઈ પાછા ફરી સૌ પોતાની રોજિંદી ઘટમાળમાં ગોઠવાઈ…

  • ઉત્સવ

    ઇચ્છામૃત્યુ અર્થાત યુથેનેશિયા

    જાણવા જેવું -દેવેશ પ્રકાશ જ્યારથી યુપીએસસી એ સિવિલ સર્વિસીસની પ્રારંભિક પરીક્ષામાં સી-સેટના ફોર્મેટનો સમાવેશ કર્યો છે, ત્યારથી જનરલ સ્ટડીઝનો વ્યાપ ઘણો વધી ગયો છે. હવે માત્ર આઇએએસ પરીક્ષામાં જ નહીં, પરંતુ લગભગ તમામ પ્રકારની પરીક્ષાઓમાં જનરલ સ્ટડીઝના પ્રશ્ર્નો પૂછવામાં આવે…

  • ઉત્સવ

    ડ્રીમ સિનેમાસ્કોપ -પ્રકરણ-૨

    અનિલ રાવલ છેલ્લાં થોડાં વરસોથી બસ્તા શેઠે નવો ધંધો ડેવલપ કર્યો હતો. બીજા રાજ્યમાંથી ગુનો કરનારા ભાગેડુને આશ્રય આપવાનો ધંધો. આ ધંધો અલગ અલગ રાજ્યોના ગુંડાઓની સિન્ડીકેટ ચલાવતી. સિન્ડીકેટ ગુંડાટોળકીનો કોઇ ગુંડો ગુનો આચરે તો એ રાજ્યનો ડોન એને છૂપાવવા…

  • ઉત્સવ

    આવો, જીવી લઈએ આપણી રીતે આપણી જિંદગી !

    સુખનો પાસવર્ડ -આશુ પટેલ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેં’ ફિલ્મમાં પિતાનું પાત્ર અમરિશ પુરી દીકરીનું પાત્ર ભજવતી કાજોલના શાહરુખ સાથેના પ્રેમસંબંધનો વિરોધ કરતા રહે છે, પણ છેવટે રેલવે સ્ટેશન પર એ કાજોલનો હાથ પોતાના હાથમાંથી છોડીને કહે છે: ‘જા સિમરન, જી…

  • ઉત્સવ

    સદી પુરાણા સ્ક્રોલ્સ કચ્છના શોક અનેઉજવણીને જીવંતતા પ્રદાન કરનારા દસ્તાવેજ છે

    વલો કચ્છ -ડો પૂર્વી ગોસ્વામી ‘કુમાર’ના કોઈ જૂના અંકમાં વાંચ્યું હતું કે, ‘કલા અને રસસાહિત્યના ક્ષેત્રમાં સર્જક મનુષ્યના સ્વભાવની સાથે એ જ મનુષ્યના સૃજનનો સંબંધ, મને તો લાગે છે કે, એથીયે વધારે ઘનિષ્ઠ હોય છે. આવો ઉભય તત્ત્વોને એકત્ર કરી…

  • ઉત્સવ

    ડિસ્ટ્રિબ્યુટર – મેન્યુફેક્ચરર ને કન્ઝુમરને જોડતી કડી

    બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી પ્રોડક્ટ સારું હશે, યુનિક હશે, લોકોને તેની જરૂર છે તે ધ્યાનમાં રાખી બનાવ્યું હશે, ડિઝાઇન સારી હશે, પેકેજિંગ લાજવાબ હશે, પબ્લિસિટી જબરદસ્ત થઈ હશે, પણ કસ્ટમર જ્યારે દુકાનમાં માલ લેવા જાય અને પ્રોડક્ટ મળે…

  • ઉત્સવ

    વાહ રે ભગવાન અબઆર્ટિફિશિઅલ ઇન્સાન?!

    મિજાજ મસ્તી -સંજય છેલ ટાઇટલ્સ:સંવેદનાનું સોફ્ટવેર નથી હોતું. (છેલવાણી)એક ગરીબે એનાં અમીર મિત્રને ઘેર અજીબ મશીન જોયું.એમાં તમે લોટ અને પાણી નાખો કે આપોઆપ લોટ બંધાઇ જાય.પછી નાના-નાના લુંવા બને. ત્યાર બાદ આપોઆપ રોટલી ગોળાકારમાં વણાઇ જાય. પછી ધીમે ધીમે…

Back to top button