- ધર્મતેજ

મુક્તાનંદ સ્વામી: મહત્તા અને મૂલ્યવત્તા – ભાગ-૧૨
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની (૩) ‘પંચરત્ન’:‘ગુણવિભાગમાં ત્રણ ગુણની મીમાંસા કરી એ રીત્ો ‘પંચરત્ન’ ગ્રંથમાં મુક્તાનંદજીએ વૈરાગ્ય, વિવેક, જ્ઞાન, ધ્યાન, અન્ો વિજ્ઞાન જેવા રત્ન સમાન પાંચ ગુણનું તાત્ત્વિક અર્થઘટન સમજાવીન્ો તત્ત્વદર્શન-ભક્તિ સાથે એનો અનુબંધ જોડ્યો છે. દરેક ગુણની તાત્ત્વિક સમજ…
- ધર્મતેજ

કુન્દુકેશ્ર્વર લિંગ દુષ્ટોનું વિનાશક, ભોગ-મોક્ષનું પ્રદાન અનેસર્વદા સત્પુરૂષોની સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારું છે
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)શુંભ-નિશુંભ અને દુન્દુભિનિર્હાદના વધ બાદ સમગ્ર સૃષ્ટિમાં દેવગણોનું સામ્રાજ્ય થતાં સુખ સમૃદ્ધિ વધવા લાગી. ત્રિદેવ પોતપોતાના લોકોમાં નિવાસ કરી રહ્યા હતા. અચાનક બ્રહ્મલોક ખાતે ‘ૐ બ્રહ્મણે નમ:’નો નાદ ગૂંજવા લાગ્યો. માતા સરસ્વતી દ્વારા પુછાતા બ્રહ્માજીએ…
- ધર્મતેજ

ભગવાન શિવ સાથે અનોખી રીતે જોડાયેલો ત્રણનો અંક
વિશેષ -રાજેશ યાજ્ઞિક આમ તો આપણે અંક ૧૩ની જેમ અંક ત્રણને પણ બહુ શુભ માનતા નથી. એટલે તો આપણે ત્યાં કહેવત પડી છે કે ‘તીન તીગાડા કામ બીગાડા’. પણ ભગવાન શિવ સાથે ત્રણના અંકનો ગહન સંબંધ જણાઈ આવે છે. જાણીએ…
- ધર્મતેજ

ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- ધર્મતેજ

વેર- વિખેર -પ્રકરણ ૪૦
કિરણ રાયવડેરા જતીનકુમારના હાથમાંથી પપ્પાની ડાયરી ઝૂંટવી લીધા બાદ કરણના જીવમાં જીવ આવ્યો. એ તો ડાયરી વિશે ભૂલી જ ગયો હતો.નરાઇટિંગ ટેબલ પરથી લીધા બાદ એણે પેકેટમાં સંતાડી દીધી હતી. પણ પછી ડાયરીની વાત જ વીસરાઈ ગઈ હતી. સારું થયું…
- વેપાર

સપ્ટેમ્બરમાં ફેડરલ દ્વારા રેટ કટની શક્યતા ઉજળી: સપ્તાહના અંતે વૈશ્ર્વિક સોનું ૨૫૦૦ ડૉલરની લગોલગની ઊંચી સપાટીએ
કોમોડિટી -રમેશ ગોહિલ અમેરિકાના તાજેતરનાં આર્થિક આંકડાઓને ધ્યાનમાં લેતા અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ૧૭-૧૮ સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા ઉજળી બનવાની સાથે મધ્ય પૂર્વનાં દેશોમાં તણાવ વધવાની ભીતિ તેમ જ ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં સપ્તાહના અંતે…
- વેપાર

નિકલ-ટીનની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં મુખ્યત્વે નિકલ અને ટીનમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૨૦ અને રૂ. ૧૪નો સુધારો આવ્યો હોવાના નિર્દેશો સાથે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ સિવાયની કોપરની અન્ય વેરાઈટીઓ, બ્રાસ…
પારસી મરણ
દારા કેખશરૂ પોચખાનાવાલા (માજી મુંબઇ સમાચારના સ્પોર્ટસ જરનાલીસ્ટ) તે મણી દિનશાહ અમરોલીયાના ભાઇ. તે દિનશાહ એરચશાહ અમરોલીયાના સાળા. તે મરહુમ ધનમાય કેખશરૂ હોરમસજી પોચખાનાવાલાંના દીકરા. તે હુતોક્ષી જરસીસ બોનસેટર, દિલનવાઝ ડેરીક કાવારાના, કેશમીરા હોરમઝ પસ્તાકીયાના મામા. તે માઝરીન, ઝીનાત્રા અને…
હિન્દુ મરણ
દશા શ્રીમાળી વૈષ્ણવ વણિકગં. સ્વ. ધનલક્ષ્મીબેન પ્રવીણચંદ્ર મહેતા (ઉં. વ. ૮૬) ગામ વાવ હાલ ભિવંડી તા. ૧૬-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રવીણચંદ્ર દામોદર મહેતાના ધર્મપત્ની. જયાબેન, કિરણબેન લાલચંદ મહેતાના દેરાણી. પ્રતિભા પ્રફુલ દોશી, રેખાબેન કમલેશ શાહ, સ્મિતા અશ્ર્વીન તેજાણી, મુકેશ અને…
જૈન મરણ
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનલીંબડી નિવાસી (હાલ બોરીવલી) સ્વ. મરઘાબેન ગિરધરલાલ ઉજમશી ગાંધીના સુપુત્ર પ્રવીણચંદ્ર ગાંધી (ઉં. વ. ૮૧) ગુરુવાર, તા. ૧૫-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે જસવંતીબેનના પતિ. કલ્પેશ તથા ભાવિનના પપ્પા. અમીસીબેનના સસરા. તે સ્વ. અમૃતલાલભાઇ, સ્વ. મનહરલાલભાઇ અને…






