- વડોદરા

વડોદરામાંથી રેલવે કર્મચારી 5 લાખના બીયરના જથ્થા સાથે ઝડપાયો
વડોદરાઃ શહેરમાંથી એલસીબી ટીમે 5 લાખના બીયરના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. આરોપી રેલવે કર્મચારી હોવાનું સામે આવ્યું હતું. રેલવે પોલીસે મેમુ યાર્ડ વિસ્તારમાંથી 2304 ટીન બીયર ઝડપાયા હતા. આ કેસમાં રેલવે કર્મચારી રૂબીન ઉર્ફે કટ્ટે યુસુફમિયા બાપુમિયા…
- Top News

સુરતમાં યુવકની નિર્મમ હત્યાઃ કપાયેલું માથું અને ધડ મળ્યાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો
સુરતઃ શહેરના લસકાણા વિસ્તારના વિપુલનગરમાંથી પાંચ દિવસ પહેલા એક યુવકનું કપાયેલું માથું મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરતા માથું મળ્યાના ઘટનાસ્થળથી થોડે દૂર એક રૂમમાંથી…
- વડોદરા

વાહ રે તંત્ર: વડોદરામાં એક ખાડો પૂરવાનો ₹ 13,000 ખર્ચ, 5,529 ખાડા પર પૂર્યાંનો દાવો
વડોદરા: ચોમાસામાં પડેલા વરસાદના કારણે શહેરના અનેક રોડ રસ્તા બિસ્માર થઈ ગયા હતા. જોકે તંત્ર દ્વારા છેલ્લા થોડા દિવસથી સમારકામ ચાલુ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં નાના-મોટા 5,529 ખાડા પૂરવામાં આવ્યા છે. મળતી વિગત પ્રમાણે કોર્પોરેશન દ્વારા આ કામગીરી પાછળ…
- Top News

રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસને આપ્યું હોમવર્ક, 18 સપ્ટેમ્બરે આપશે રિપોર્ટ કાર્ડ
અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીના ગઢ ગણાતા ગુજરાતમાં સતત વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી વારંવાર ગુજરાતની મુલાકાતે આવે છે, જેમાં રાહુલ ગાંધી એક વાર ગુજરાત આવ્યા ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓનો ક્લાસ…
- નેશનલ

હિમાલય પર્વતમાળા પર્યાવરણીય સંકટનો સામનો કરી રહી છેઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હીઃ ઇકોલોજી અને પર્યાવરણીય પરિસ્થિતિઓ સંબંધિત મુદ્દો માત્ર હિમાચલ પ્રદેશ પૂરતો મર્યાદિત નથી, પરંતુ સમગ્ર હિમાલય પ્રદેશ તેનો સામનો કરી રહ્યો છે. જે હાલમાં ‘ખૂબ જ હિંસક’ છે, એમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું. ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ સંદીપ…
- નેશનલ

યુક્રેન 1 ઓક્ટોબરથી ભારત પાસેથી નહીં ખરીદે ડીઝલ, જાણો શું છે કારણ
કીવઃ હાલ અમેરિકા સહિત નાટો દેશ રશિયા પાસેથી ડીઝસ ખરીદવા અંગે ભારત સાથે વાત કરી રહ્યા છે. મિડલ ઈસ્ટની તુલનાએ રશિયા પાસેથી ડીઝલ સસ્તું પડે છે. બંને જગ્યાએ કિંમતમાં મોટું અંતર છે. રશિયા પાસેથી ઓઇલ ખરીદવા માટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ…
- ભરુચ

દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ મેન્ડેટ સામે બળવો કરનાર 9 ઉમેદવારોને સસ્પેન્ડ કર્યા
ભરૂચ: દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ વર્સિસ ભાજપનો ઘાટ સર્જાયો છે. દુધધારા ડેરીની ચૂંટણી મુદ્દે ભાજપમાં આંતરિક ઘમાસાણ ચરમસીમાએ પહોંચ્યું છે. ભરૂચની દૂધધારા ડેરીમાં પક્ષના મેરિટ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવનાર 9 લોકોને ભાજપે સસ્પેન્ડ કરી દેતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો હતો.…
- વલસાડ

કચ્છ, મુંબઈ પછી હવે તિથલના દરિયા કિનારે જોવા મળ્યું કન્ટેનર, સુરક્ષા એજન્સીની ઊંઘ હરામ
વલસાડઃ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં કન્ટેનર તણાઈ આવવાનો સિલસિલો યથાવત છે. મંગળવારે વલસાડ જિલ્લાના તિથલ બીચ પર એક શંકાસ્પદ કન્ટેનર તણાઈ આવ્યું હતું. જેનાથી સ્થાનિકોમાં ભયનું વાતાવરણ ઊભું થયું હતું. આ કન્ટેનરને જોઈને સ્થાનિક રહીશોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.…
- અમદાવાદ

સોમનાથના ધારાસભ્યએ ગેરકાનૂની ખનન અટકાવવા માટે ગુજરાત હાઈ કોર્ટમાં અરજી કરી
અમદાવાદઃ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જૂનાગઢ અને ગીર સોમનાથમાં ગેરકાનૂની ખનનના મુદ્દે ગુજરાત હાઇ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. વિમલ ચુડાસમાએ હાઇકોર્ટમાં અરજી કરીને આ ગેરકાનૂની ખનન રોકવાની માગ કરી હતી. જો કે, આ અરજી કોર્ટ સમક્ષ રજૂ થતા જ સરકારી…
- અમરેલી

અમરેલીના સાવરકુંડલામાં નાના ઈશ્વરીયા ગામના બે યુવાનો પર સિંહણે હુમલો કર્યો
અમરેલી: જિલ્લામાં વન્યપ્રાણીઓની સંખ્યામાં વધારો થતાની સાથે જ માનવ જીવન પર હુમલાના બનાવ પણ વધવા પામ્યા છે. જેમાં ખાસ કરીને માલઢોર ચરાવતા માલધારીઓ ઉપર વન્યપ્રાણીઓના હુમલા યથાવત રહેવા પામ્યા છે. આવા જ એક બનાવમાં સાવરકુંડલા તાલુકાના જેજાદ ગામ નજીક આવેલા…









