- બનાસકાંઠા

પશુપાલકો માટે દિવાળી પહેલાં દિવાળી! બનાસ ડેરી ચૂકવશે ₹2909 કરોડનો ભાવ ફેર
બનાસકાંઠાઃ ગુજરાતની અગ્રણી બનાસ ડેરી દ્વારા 57મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકો માટે મોટી જાહેરાત કરવામાં આવી હતી. ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જાહેરાત કરતાં જણાવ્યું કે, બનાસ ડેરી તેના પશુપાલક સભ્યોને કુલ ₹2909.09 કરોડનો ઐતિહાસિક ભાવફેર ચૂકવશે. આ જાહેરાતથી બનાસ ડેરીના…
- આપણું ગુજરાત

વડા પ્રધાનના હસ્તે અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત 1,449 આવાસો તથા 130 દુકાનોનું લોકાર્પણ કરાશે
ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદના નિકોલ ખાતેથી તેઓ ₹133.42 કરોડના ખર્ચે બનેલા 1,449 આવાસો તથા 130 દુકાનોનું લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ અમલમાં આવેલા આ પ્રોજેક્ટથી…
- અમદાવાદ

અમદાવાદના વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજને તોડવાની શરૂઆત થઈ
અમદાવાદઃ શહેરમાં સૌથી વિવાદાસ્પદ બનેલા હાટકેશ્વર બ્રિજને તોડવાની શરૂઆત થઈ હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 4 કરોડન ખર્ચે આ બ્રિજે તોડવા માટે મંજૂરી આપવામાં આવી હતી. ખોખરા છેડા તરફથી બ્રિજને તોડવાની શરૂઆત થઈ હતી. આ બ્રિજને તબક્કાવાર તોડી પાડવામાં આવશે.…
- આપણું ગુજરાત

રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ ૭૫ ટકાથી વધુ વરસાદ: દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ
ગાંધીનગરઃ રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરેરાશ ૭૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ૭૮.૯૯ ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં ૭૮.૮૧ ટકા, સૌરાષ્ટ્રમાં ૭૬.૩૬ ટકા, ઉત્તર ગુજરાતમાં ૭૪.૬૭ ટકા જ્યારે પૂર્વ-મધ્યમાં ૭૧.૯૭ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.…
- ગાંધીનગર

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને ગુજરાત વહીવટી સુધારણા પંચનો ચોથો અહેવાલ સોંપવામાં આવ્યો
ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા વિકસિત ભારત @ ૨૦૪૭ના સંકલ્પમાં વિકસિત ગુજરાત @ ૨૦૪૭ને અગ્રેસર રાખવાના ધ્યેયથી રાજ્ય શાસનના વહીવટી માળખા અને કાર્ય પદ્ધતિમાં જરૂરી ફેરફાર માટે મુખ્ય પ્રધાનના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢીયાના અધ્યક્ષ…
- ગાંધીનગર

ગુજરાત બન્યું ઓટોમોબાઇલ હબ: ૨૦૨૨-૨૩માં ₹૨૯,૭૦૦ કરોડનું રેકોર્ડ બ્રેક રોકાણ
ગાંધીનગર: ભારતમાં ઓટોમોટિવ ક્ષેત્રે ક્રાંતિ આવી છે તેમાં ગુજરાતનો મોટો ફાળો છે. ગુજરાત તેના વ્યૂહાત્મક સ્થાન, મજબૂત માળખાકીય સુવિધાઓ અને રોકાણને અનુકૂળ નીતિઓને પગલે અન્ય રાજ્યોની સરખામણીમાં ઓટો કંપનીઓની પહેલી પસંદ બન્યું છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સુઝુકી મોટર્સ…
- સુરત

સુરત પોલીસમાં વીમેન પાવરઃ 15 ડીસીપીમાંથી 9 મહિલા
સુરતઃ ગુજરાતમાં તાજેતરમાં 115 આઈપીએસની બદલી થઈ હતી. ડાયમંડ સિટી સુરતમાં દિવસેને દિવસે ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. ગુનાખોરીને કાબુમાં લેવા સુરતમાં 15 ડીસીપીમાંથી 9 મહિલાને જવાબદારી સોંપવામાં આવી છે. શહેરના સૌથી સંવેદનશીલ અને ગુનાખોરીનું પ્રમાણ વધુ હોય તેવા વિસ્તારો…
- જૂનાગઢ

મેંદરડામાં આભ ફાટ્યું, 4 કલાકમાં 10 ઇંચ વરસાદથી જળબંબાકાર
જૂનાગઢઃ સૌરાષ્ટ્ર પર મેઘરાજા આજે સવારથી જ મહેરબાન થયા છે. સવારે 6 થી 10ના ચાર કલાકમાં 90 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જૂનાગઢના મેંદરડામાં આભ ફાટ્યું હોય તેમ ચાર કલાકમાં 9.84 ઇંચ વરસાદ વરસતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વંથલીમાં 5.31 ઇંચ,…
- નેશનલ

રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાતની મુલાકાતે, જાણો શું છે કોંગ્રેસનો પ્લાન
સુરતઃ ગુજરાતમાં ફરી એક વખત રાજકીય સળવળાટ શરૂ થયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અમદાવાદના નિકોલમાં જાહેર સભાને સંબોધશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ ગુજરાત આવશે.…
- જૂનાગઢ

જૂનાગઢમાં પિતાએ સગીર પુત્રીને 5 વર્ષ સુધી પીંખી, પાડોશીએ પણ આચર્યું દુષ્કર્મ
જૂનાગઢઃ શહેરમાં ઘોર કળિયુગની સાબિતી આપતો કિસ્સો સામે આવ્યો હતો. પિતાએ તેની જ સગી પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું. જેથી તેણે હિંમત કરી પાડોશીને વાત કરતાં પાડોશી પણ તેને પીંખી હતી. આ મામલો સામે આવતાં જૂનાગઢમાં ચકચાર મચી ગઈ હતી.…









