- વડોદરા

વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે પર અંકલેશ્વાર પાસે એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટને મંજૂરી
વડોદરાઃ અંકલેશ્વરમાં રહેતા અને દક્ષિણ ગુજરાતથી વડોદરા તરફ મુસાફરી કરતાં લોકો માટે સારા સમાચાર છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેને નેશનલ હાઇવે 64 દાંડી પથને પુનાગામ સાથે જોડતાં એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટને મંજૂરી આપી હતી. ગઈકાલે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ…
- અમદાવાદ

ગુજરાતમાં વધી રહી છે આ જીવલેણ બીમારી, દરરોજ આવી રહ્યા છે 200થી વધુ કેસ
અમદાવાદઃ 7 નવેમ્બરને ‘રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ’તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં કેન્સરના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં કેન્સરના 2.25 લાખ નવા દર્દી નોંધાયા છે. એટલે કે રાજ્યમાં કેન્સરના દરરોજ 212 નવા કેસ નોંધાઈ રહ્યા છે.…
- સ્પોર્ટસ

2026 T20 વર્લ્ડ કપની ફાઇનલ અમદાવાદમાં રમાશે!
અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં આઈસીસી ટી20 વર્લ્ડકપ 2026ની ફાઇનલ રમાશે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ સતત બીજો મોટો કાર્યક્રમ બની રહેશે. બીસીસીઆઈ દ્વારા આ ટૂર્નામેન્ટ માટે ભારતના પાંચ સ્થળો અમદાવાદ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ અને મુંબઈ…
- સુરત

સુરતઃ કારમાંથી મહિલા આરઆફઓ લોહીલુહાણ હાલતમાં મળ્યા, સીટી સ્કેનમાં સામે આવી ચોંકાવનારી વિગત
સુરતઃ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર તેમની કારમાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવ્યા હતા. કારમાં તેમની સાથે તેમનો પુત્ર પણ હતો. આરએફઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સીટી સ્કેન કરતાં તેમના માથામાં…
- અમદાવાદ

રાજ્યમાં PMJAY-મા યોજનામાં ગેરરીતિ આચરતી 4 હોસ્પિટલો સામે કડક કાર્યવાહી, જુઓ લિસ્ટ
અમદાવાદઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ અને આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયાના સુચન મુજબ, સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્ય સ્તરે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આકસ્મિક નિરીક્ષણ દરમ્યાન યોજનાની માર્ગદર્શિકાનું પાલન…
- અમદાવાદ

AMCને 2026-27ના બજેટ માટે નાગરિકો તરફથી કેટલા સૂચન મળ્યા? જાણો વિગત
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચૂંટણીના વર્ષ 2026-27ના બજેટમાં નાગરિકોને પોતાના વિસ્તારમાં પ્રાથમિક સુવિધા જોઈએ છે, તેના માટે સૂચન મંગાવવામાં આવ્યા હતા. શહેરીજનોને પુરી પાડવામાં આવતી વિવિધ પ્રજાલક્ષી સુવિધાઓ જેવી કે રોડ, ગટર, પાણી, લાઈટ, બાગ બગીચા, સફાઈ અને વિકાસનાં…
- ગાંધીનગર

દારૂના અડ્ડા ચાલતા હોય તો મને જાણ કરો, હું તમારી સાથે ઊભો રહીશ, જાણો ગુજરાત ભાજપના કયા ધારાસભ્યએ આપ્યું નિવેદન
ગાંધીનગરઃ ગુજરાતમાં કહેવા પૂરતી જ દારૂબંધી હોય તેમ સમયાંતરે દારૂનો જથ્થો ઝડપાયો રહે છે. આ દરમિયાન ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મોટું નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું- દારૂના અડ્ડા ચાલતા હોય તો મને જાણ કરો, હું તમારી સાથે ઊભો રહીશ. અલ્પેશ…
- નેશનલ

બિહારમાં પ્રથમ તબક્કામાં ઐતિહાસિક મતદાન, જાણો કોને થઈ શકે છે ફાયદો
નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણીનું ગઈકાલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું. મતદાન એકદંરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું. 121 સીટ પર થયેલા મતદાનમાં મતદારોનો જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથમ તબક્કામાં સરારે 64.69 ટકા મતદાન થયું હતું. જે 2020ની તુલનાએ…
- વલસાડ

વલસાડમાં ડીઆરઆઈએ કરી મોટી કાર્યવાહી, 22 કરોડ રૂપિયાનું ડ્રગ્સ કર્યું જપ્ત
વલસાડઃ ડીઆરઆઈએ વલસાડમાં મોટી કાર્યવાહી કરી હતી. ફેકટરી પર દરોડો પાડીને 22 કરોડ રૂપિયાની અલ્પ્રાઝોલમ નામની દવા જપ્ત કરી હતી. આ કાર્યવાહી દરમિયાન ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં આ કાળા કારોબારનો મુખ્ય સૂત્રધાર, ફાયનાન્સર અને નિર્માતા સામેલ છે.…









