- સુરત
સુરતમાં 10 હની ટ્રેપ ગેંગ સક્રિયઃ 20 ટકા કમિશનથી મહિલાઓ કરતી હતી કામ
સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં એક કે બે નહીં 10 જેટલી હનીટ્રેપ ગેંગ સક્રિય હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. એસઓજીને મળેલી બાતમી અનુસાર આ ગેંગની ખાસ મોડસ ઓપરેન્ડી હતી. ધનાઢ્ય યુવકોને ફસાવવા માટે સુંદર મહિલાઓનો ઉપયોગ કરવામાં આવે છે અને…
- અમદાવાદ
અમદાવાદમાં ટાઉન પ્લાનિંગ સ્કીમમાં હવેથી 5 ટકા વનીકરણ ફરજિયાત કરવું પડશે
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેસન શહેરનું વનીકરણ (ગ્રીન કવર) વધારવા નવી પોલીસી લાવશે. જે મુજબ નવી ટાઉન પ્લાનિંગ (ટીપી) સ્કીમમાં ગ્રીન કવર માટે પાંચ ટકા જમીન ફરજિયાત ફાળવવી પડશે. આ ફાળવણીમાંથી 1 ટકા વિસ્તારને મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને શહેરી જંગલો માટે…
- રાજકોટ
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જનરલ બોર્ડની બેઠક તોફાની બનવાની શક્યતા…
રાજકોટઃ આજે રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે જનરલ બોર્ડની બેઠક યોજાશે. જેમાં વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરો વશરામ સાગઠિયા, કોમલ ભારાઈ, મકબુલ દાઉદાણી અને ભાનુબેન સોરાણી દ્વારા વિવિધ પ્રશ્નો મુકવામાં આવ્યા છે. ખાસ કરીને શહેરના રોડ-રસ્તાની બિસ્માર હાલત, સફાઈ કામદારોની ભરતી પ્રક્રિયા અને…
- ઇન્ટરનેશનલ
ભારતીય વિદ્યાર્થીઓનો અમેરિકાથી થયો મોહ ભંગ, જાણો શું છે કારણ…
ન્યૂ યોર્કઃ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિઝા નિયમો કડક કર્યા બાદ ભારતીય વિદ્યાર્થીઓનો અમેરિકાથી મોહ ભંગ થયો છે. અમેરિકા અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, અમેરિકા જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં લગભગ 70 ટકાનો…
- આપણું ગુજરાત
રાજ્યમાં નવી 9 મહાનગરપાલિકામાં 10 દિવસમાં અનામત મુજબ બેઠક ફાળવણીના આદેશ…
અમદાવાદઃ ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ તીવ્ર કરી છે. જેમાં જૂની 6 મહાનગરપાલિકા સાથે નવી 9 નવરચિત મહાનગરપાલિકા સહિત કુલ 15 મહાનગરપાલિકાઓ માટે આગામી ચૂંટણી યોજવાની દિશામાં કામગીરી શરૂ થઈ ગઈ છે. આ પ્રક્રિયાનું મહત્વપૂર્ણ પગલું તરીકે…
- અમરેલી
અમરેલીઃ વડિયાના ઢૂંઢિયા પીપળીયા ગામમાં પતિ-પત્નીની કરપીણ હત્યાથી ચકચાર…
અમરેલીઃ વડિયા તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામમાં ડબલ મર્ડરનો કેસ સામે આવ્યો હતો. વૃદ્ધ ખેડૂત દંપતીની હત્યા કરાઈ હતી. મૃતક દંપતી એકલું રહેતું હતું. મૃતકનું નામ ચકુભાઈ રાખોલિયા અને તેમના પત્ની કુવરબેન રાખોલિયા હોવાનું સામે આવ્યું છે હતું. લૂંટના ઇરાદે હત્યા…
- સુરત
સુરતમાં મહિલાએ મિત્રતા કેળવી યુવકને ફ્લેટ પર મળવા બોલાવ્યો ને પછી…
સુરતઃ શહેરમાં ભોળા લોકોને હનીટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવતી કુખ્યાત ‘મશરૂમ ગેંગ’નો પર્દાફાશ થયો હતો. SOGએ આ ગેંગના મુખ્ય સૂત્રધાર, બે સગા ભાઈઓ અમિત મશરૂ અને સુમિત મશરૂ, તેમજ તેમની મહિલા સાથી અસ્મિતા ભરડવાને ઝડપી પાડ્યા હતા. આ ગેંગ મહિલાઓ…
- અમરેલી
અમરેલીઃ ખાંભાના ભાડ ગામની યુવતીના આપઘાત કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો, સ્યુસાઈડ નોટ વાંચીને રડી પડશો…
અમરેલીઃ ખાંભામાં દેવું થઈ જતાં યુવતીએ દવાની ટીકડીઓ ખાઈને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. યુવતીએ આત્મહત્યા પહેલાં પોતાનાં માતા-પિતાને સંબોધીને સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં તેણે પોતાના પર 28 લાખનું દેવું થઇ ગયું હોવાનું જણાવ્યું હતું. પોલીસ તપાસમાં…