- આપણું ગુજરાત
ગુજરાત હાઈ કોર્ટનો આદેશ: ‘VIP’ ગાડીઓ પણ ટ્રાફિક નિયમો તોડે તો છોડશો નહીં!
અમદાવાદઃ ગુજરાત હાઇ કોર્ટમાં ખરાબ રસ્તા, ટ્રાફિક સમસ્યા અને રખડતા ઢોરની સમસ્યાઓ અંગે કન્ટેમ્પ્ટ અરજી (કોર્ટના તિરસ્કાર કરવા અંગે) ઉપર સુનાવણી ચાલી રહી છે, જેમાં ગત સુનાવણીમાં હાઇ કોર્ટે ઓથોરિટીને રોંગ સાઇડ આવતા વાહનચાલકો ઉપર પગલા લેવા હુકમ કર્યો હતો.…
- આપણું ગુજરાત
અંબાજી મંદિરને મળ્યું ‘ઈટ રાઈટ પ્રસાદ’ સર્ટિફિકેટ: મોહનથાળની ગુણવત્તા પર મહોર…
પાલનપુરઃ ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે. જ્યાં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવી વેચાણ કરવામાં આવે છે. વર્ષ દરમિયાન લગભગ 1 કરોડ 25 લાખ જેટલા મોહનથાળ પ્રસાદનું વેચાણ કરવામાં આવે છે. ખાસ આ પ્રસાદની…
- આપણું ગુજરાત
દક્ષિણ ગુજરાત પર ફરી મેઘરાજા મહેરબાનઃ ધરમપુરમાં 2.09 ઈંચ વરસાદ…
અમદાવાદઃ દક્ષિણ ગુજરાત પર ફરી મેઘરાજા મહેરબાન થયા હતા. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 72 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. ધરમપુરમાં 2.09 ઈંચ, પારડીમાં 1.85 ઈંચ, વ્યારામાં 1.81 ઈંચ,…
- અમદાવાદ
અમદાવાદ હવા પ્રદૂષણ છુપાવવા નિર્માણાધીન બિલ્ડિંગો પર કોન્ટ્રાકટર્સ અજમાવી છે ‘આ’ યુક્તિ…
અમદાવાદઃ શહેરમાં હવા પ્રદૂષણ વધી રહ્યું છે. ખાસ કરીને નવી બિલ્ડિંગો બનતી હોય તેની આસપાસ પ્રદૂષણની માત્રા વધારે જોવા મળે છે. અમુક ડેવલપર્સ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેસનની આંખમાં ધૂળ નાંખી રહ્યા છે. અનેક સાઇટ્સ પર હવા પ્રદૂષણ વ્યવસ્થાપન ધોરણોના નિયમોનું ઉલ્લંઘન…
- બનાસકાંઠા
સરહદી ગામ સુઈગામથી આવતીકાલે બનાસકાંઠાને રૂ. ૩૫૮ કરોડના વિકાસ કામોની ભેટ આપશે
પાલનપુરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉત્તર ગુજરાતના સરહદી ગામ સુઈગામથી ગુરૂવાર, ૨૪મી જુલાઈએ એક જ દિવસમાં ૩૫૮.૩૭ કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ કામોની ભેટ બનાસકાંઠાને આપશે. મુખ્ય પ્રધાન આજે સવારે 10:00 કલાકે સુઈગામ પહોંચશે અને ત્યાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર…
- અમદાવાદ
અમદાવાદમાં હોનારત ટળીઃ ઈન્ડિગોની ફ્લાઈટમાં આગ લાગી, પાઈલટે ‘મેડે’ કોલે આપ્યો?
અમદાવાદથી દીવ જતી ઈન્ડિગોની ફ્લાઈટ ઉડાન ભરતા પહેલાં જ ટેકનિકલ ખામી નિર્માણ થઈ હોવાનું ઈન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું હતું. ફ્લાઈટમાં ખામી અંગે પાઇલટોએ તરત જ અધિકારીઓને માહિતગાર કર્યા હતા અને ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી. ફ્લાઈટ રદ્દ કરવામાં આવી હતી, જેમાં…
- અમદાવાદ
અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં ‘બર્ડ હીટ’ના જોખમમાં વધારો: સરકારનો ઘટસ્ફોટ…
અમદાવાદ/નવી દિલ્હીઃ ગુજરાતના અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના પછી એરપોર્ટ પણ ચર્ચામાં છે, ત્યારે શહેરસ્થિત એરપોર્ટ બર્ડહીટનો પડકાર ચિંતાજનક છે. શહેરનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે, ત્યારે અહીંના એરપોર્ટ મુદ્દે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું…
- અમદાવાદ
અમદાવાદમાં ટ્રાફિકની ‘મંથર’ ગતિ: દેશનું સાતમું ‘ધીમું’ શહેર, 10 કિમીનું અંતર કાપવામાં લાગે છે ’29’ મિનિટ…
અમદાવાદ: શહેરમાં વાહનોની સંખ્યા વધવાની સાથે ટ્રાફિક જામની પણ સમસ્યા પણ વકરી છે. ટ્રાફિક પોલીસ દ્વારા અડચણરૂપ વાહનો સામે કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં સમસ્યા ઠેરના ઠેર રહે છે. શહેરના હાર્દસમા એસ. જી. રોડ, સી. જી. રોડ અને આશ્રમ રોડ…
- ટોપ ન્યૂઝ
ધનખડનું રાજીનામું સ્વીકાર્યુંઃ નોટિફિકેશન જાહેર કરાશે, અનુગામીની શોધમાં સરકાર
નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોમવારે રાજીનામું આપીને ચોંકાવી દીધા હતા. સંસદના ચોમાસું સત્રના પ્રથમ દિવસે જ તેમણે આ જાહેરાત કરી હતી. દિવસભર ગૃહનું સંચાલન કર્યા બાદ રાત્રે તેમણે રાજીનામું આપ્યું હતું. આજે તેમના રાજીનામાનો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સ્વીકાર…