- મહીસાગર

મોડાસામાં એમ્બ્યુલન્સમાં આગ લાગતાં 4નાં મોત, બે ગંભીર રીતે દાઝ્યા
અરવલ્લીઃ જિલ્લાના મોડાસા ખાતે રાણા સૈયદ વિસ્તાર નજીક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મોડાસાની એક ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં ભીષણ આગ લાગતાં તેમાં સવાર એક બાળક સહિત ચાર વ્યક્તિઓના મોત નિપજ્યાં હતા. જ્યારે એમ્બ્યુલન્સમાં સવાર અન્ય બે વ્યક્તિઓ પણ ગંભીર રીતે દાઝી…
- અમદાવાદ

અમેરિકામાં ગુજરાતી વિદ્યાર્થીને 8 વર્ષની જેલ, જાણો શું છે મામલો
અમદાવાદ/ટેક્સાસઃ અમેરિકામાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં રહે છે. આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ મેળવતાં ગુજરાતી વિદ્યાર્થીઓની સંખ્યા વિશેષ છે. ટ્રમ્પે વિઝા સહિતના અનેક નિયમો કડક કરતાં હાલ ગુજરાતીઓનો અમેરિકા જવાનો મોહ ઘટ્યો છે. આ દરમિયાન અમેરિકામાં એક ગુજરાતી વિદ્યાર્થીને 8 વર્ષની જેલની…
- સુરત

સુરતમાં પાટીદારોની મોડી રાત્રે કેમ યોજાઈ સભા?
સુરતઃ શહેરમાં સૌરાષ્ટ્રવાસીઓની મોટી સંખ્યા છે. સુરતને કર્મભૂમિ બનાવીને રહેતા પાટીદારો વતનને ભૂલતા નથી. તાજેતરમાં ભાવનગરના દેવળીયા ગામમાં ખેડૂત વૃદ્ધ દંપતી પર પ્લોટ પચાવી પાડવા માટે હુમલો થયો હતો તેમજ જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. આ ઘટનાને લઈ પાટીદારો…
- આપણું ગુજરાત

‘’આપ’ આવે કે ઝાપ આવે, પાટીદારો કોઇના ઝાંસામાં નહીં આવે’: નીતિન પટેલે આક્રમક અંદાજમાં કરી નવી વાત…
કડીમાં પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કોંગ્રેસ અને AAP પર કર્યા આકરા પ્રહારો મહેસાણા: કડી મુકામે સરદાર પટેલ ગ્રુપનું સ્નેહમિલન યોજાયું હતું. અવસર પાર્ટી પ્લોટમાં આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ફરી તેમના આક્રમક અંદાજમાં જોવા…
- ઇન્ટરનેશનલ

બાંગ્લાદેશના પૂર્વ વડાં પ્રધાન શેખ હસીના દોષી જાહેર, પ્રદર્શનકર્તાઓને આપ્યો હતો આવો આદેશ
ઢાકાઃ બાંગ્લાદેશના પૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાને દોષી જાહેર કરવામાં આવ્યા હતા. ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. શેખ હસીનાના મામલામાં પાનાનો નિર્ણય છ ભાગમાં આવી રહ્યો છે. ન્યાયાધીશ ગુલામ મુર્તઝાની આગેવાની હેઠળની ત્રણ જજની ટ્રિબ્યુનલ આ નિર્ણય…
- ગાંધીનગર

મિશન મંગલમનો કમાલ: મેટ્રો કેન્ટીન થકી મહિલાઓએ વાર્ષિક રૂ. ૬ લાખથી વધુની આવક મેળવી
ગાંધીનગરઃ ‘મિશન મંગલમ’ યોજના લાખો ગ્રામીણ અને શહેરી ગરીબ મહિલાઓના જીવનમાં આર્થિક આત્મનિર્ભરતા અને મહિલા સશક્તીકરણ પ્રત્યેના ગુજરાત સરકારના મજબૂત સંકલ્પનું જીવંત ઉદાહરણ છે. આ યોજના થકી અનેક મહિલાઓ આત્મનિર્ભર બનીને ‘આત્મનિર્ભર ગુજરાત અને હર ઘર સ્વદેશી’નો સંકલ્પ સાકાર કરી…
- વડોદરા

ગુજરાતમાં આ શું થવા બેઠું છે? વડોદરામાં પતિએ પત્નીની ગળું દબાવી હત્યા કરતાં ખળભળાટ
વડોદરાઃ રાજ્યમાં એક બાદ એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. વડોદરામાં એક પતિએ નજીવી વાતમાં પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી હતી. જેના કારણે છ મહિનાની બાળકી નિરાધાર બની હતી. પતિ કોઈ કામ ધંધો કરતો ન હોવાથી પત્નીએ ટકોર…
- અમદાવાદ

અમદાવાદમાં હુમલા માટે રેકી કરનારા આતંકી સુલેહના ઘરમાંથી ગુજરાત ATSને શું મળ્યું?
અમદાવાદઃ ગુજરાત એટીએસે થોડા દિવસ પહેલા ત્રણ આતંકીને ઝડપી પાડ્યા હતા. હાલ આતંકીઓની પૂછપરછ થઈ રહી છે. ગુજરાત એટીએસે રાજ્યમાં આઈએસઆઈએસ મૉડ્યૂલ મામલે ઉત્તર પ્રદેશના લખીમપુરમાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન આતંકી મોહમ્મદ સુહૈલ ખાનના ઘરેથી આઈએસઆઈએસનો ઝંડો મળ્યો…
- ભાવનગર

ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીએ જ પત્ની અને સંતાનોની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ, ઘરથી 20 ફૂટ દૂર ખાડામાંથી મળ્યા હતા મૃતદેહ
ભાવનગરઃ શહેરમાં ચકચાર જગાવનારી અને હૃદય કંપાવી દેનારી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી હતી. દસ દિવસથી ગુમ થયેલા એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ ફોરેસ્ટ કોલોની નજીક આવેલા કાચના મંદિરની જગ્યામાંથી દટાયેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી…









