- આપણું ગુજરાત

ગુજરાતમાં ફરી વળ્યું ઠંડીનું મોજું, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન…
અમદાવાદઃ રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનો પારો ગગડી રહ્યો છે. ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં નવેમ્બર મહિનામાંથી કાતિલ ઠંડી પડવાનું શરુ થઈ ગયું છે. જેની અસર પડોશી રાજ્ય ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાત સહિત રાજ્યના…
- અમદાવાદ

ઈસ્કોન બ્રિજ કેસના આરોપી તથ્ય પટેલ સામે ચાર્જ ફ્રેમ, 1684 પેજની ચાર્જશીટ
અમદાવાદઃ શહેરમાં જુલાઈ 2023માં ઈસ્કોન બ્રિજ પર બેફામ સ્પીડે કાર દોડાવી 9 લોકોનાં મોત નિપજાવવા બદલ આરોપી તથ્ય પટેલ સામે ચાર્જ ફ્રેમ થયા હતા. 1684 પાનાંની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. તથ્યની સાથે સાથે પિતા પ્રગ્નેશ પટેલ ઉપર પણ ચાર્જ…
- સુરત

સુરતમાં RFO સોનલ સોલંકી પર થયેલા ફાયરિંગ કેસમાં ચોંકાવનારો ખુલાસો, પતિએ જ બનાવી હતી આવી યોજના…
સુરતઃ શહેરમાં દસ દિવસ પહેલા એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર તેમની કારમાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવ્યા હતા. કારમાં તેમની સાથે તેમનો પુત્ર પણ હતો. આરએફઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સીટી સ્કેન…
- અમદાવાદ

ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના દવા વેચી તો ભારે પડશે: અમદાવાદમાં પોલીસની મેગા ડ્રાઇવ, મેડિકલ સ્ટોર્સ પાડ્યા દરોડા
અમદાવાદ: શહેરમાં નશીલી દવાઓના દુરુપયોગ અને તેના ગેરકાયદેસર વેચાણને જડમૂળમાંથી ડામવા માટે પોલીસ કમિશનર જી.એસ. મલિકના કડક આદેશાનુસાર મંગળવારે શહેર પોલીસે એક મેગા ઇન્સ્પેક્શન ડ્રાઇવ હાથ ધરી હતી. સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા મણિનગર, ખોખરા, ઇસનપુર, વટવા, નરોલ, દાણીલીમડા સહિત…
- સુરત

સુરતમાં શિક્ષકોને રાહત, હવે BLOની કામગીરી સિવાય અન્ય કોઈ કામ નહીં સોપવામાં આવે
સુરતઃ રાજ્યમાં હાલ મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં શિક્ષકો-પાલિકા કર્મચારી અને સરકારી કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ દરમિયાન સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષકોની ઘટ વચ્ચે આ કામગીરી સોંપવામાં આવી હતી તો કેટલાક આચાર્ય…
- અમરેલી

અમરેલીમાં લોકોએ 11 મહિનામાં સાયબર ફ્રોડમાં ગુમાવેલા 8 કરોડ પૈકી પોલીસે કેટલા પરત અપાવ્યા?
અમરેલીઃ સમગ્ર રાજ્યમાં સાયબર ફ્રોડની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. અમરેલી જિલ્લામાં પણ સમયાંતરે સાયબર ફ્રોડની ઘટના સામે આવતી રહે છે. જિલ્લામાં 11 મહિનામાં નાગરિકોએ 8 કરોડ જેટલી રકમ સાયબર ફ્રોડમાં ગુમાવી હતી. જોકે પોલીસે 70 લાખ જેટલી રકમ…
- અમદાવાદ

અમદાવાદમાં સર્પદંશની સંખ્યામાં વધારો, આ વર્ષે નોંધાયા અધધ કેસ
અમદાવાદઃ સામાન્ય રીતે શહેરમાં સર્પદંશની ઘટના બહુ ઓછી બનતી હોય છે. જોકે આ વર્ષે અમદાવાદમાં સર્પદંશ કેસોમાં તીવ્ર વધારો થયો છે, ઓક્ટોબર મહિના સુધીમાં શહેરમાં 272 કેસ નોંધાયા હતા. જે છેલ્લા છ વર્ષમાં સૌથી વધુ કેસ હતા. 108 EMRIના ડેટા…









