- વડોદરા

વડોદરામાં જગદીશ પંચાલે કરી બાઈક સવારી, કહ્યું – હું પણ તમારી જેમ એક કાર્યકર્તા હતો અને આજે…
વડોદરાઃ ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ હાલ રાજ્યના વિવિધ શહેરોનો પ્રવાસ કરી રહ્યા છે. જે અંતર્ગત તેઓ વડોદરાની મુલાકાતે આવ્યા હતા. તેઓ બાઈક પર સવારી કરીને સભા સ્થળે પહોંચ્યા હતા. સંબોધન દરમિયાન તેમણે કહ્યું, હું તમારી જેમ સામાન્ય…
- રાજકોટ

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ આવતીકાલે રાજકોટમાં: જૂના જોગીઓ પર કેમ રહેશે ખાસ નજર?
રાજકોટઃ ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ હાલ રાજ્યના વિવિધ શહેરોનો પ્રવાસ કરી રહ્યા છે, જે અંતર્ગત તેઓ આવતીકાલે રાજકોટની મુલાકાત લેશે. શહેરના રેસકોર્સ મેદાનમાં તેમની જનસભા યોજાશે. જેમાં મોટી સંખ્યામાં શહેર-જિલ્લાના કાર્યકરો, નેતાઓ ઉપસ્થિત રહેશે. શહેરમાં તેમને આવકારવા…
- રાજકોટ

રાજકોટ ભાજપમાં ઉકળતો ચરૂઃ મેયર-ધારાસભ્ય બાદ સાંસદનો વિવાદ સામે આવ્યો
રાજકોટઃ સામાન્ય રીતે ભાજપની ઓળખ શિસ્તબદ્ધ પાર્ટી તરીકેની છે પરંતુ ઘણા બનાવોમાં ભાજપના આંતરિક ડખાના બનાવોમાં આ શિસ્ત નો ભંગ થયાના અનેક બનાવો પ્રકાશમાં આવી ચૂક્યા છે. ત્યારે હવે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં ભાજપનો આંતરિક ડખો વધુ એક વખત બહાર આવ્યો…
- રાજકોટ

રાજકોટ ગેમ ઝોન કેસ: મનસુખ સાગઠિયાને તમામ કેસમાં જામીન મળ્યા, 16 મહિના બાદ જેલમુક્ત થશે
રાજકોટઃ શહેરના ટીઆરપી ગેમ ઝોન કાંડમાં તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયાને ખોટી મિનિટ્સ બુક ઉભી કરવાના કેસમાં જામીન મળ્યા હતા. રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. મનસુખ સાગઠિયા વિરુદ્ધ કુલ ત્રણ જેટલા કેસ દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી…
- રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસામાં પણ નહીં જાય વીજળી, 90 હજાર કિ.મી. ખુલ્લી વીજલાઇનો કવર કરવામાં આવશે
રાજકોટઃ સૌરાષ્ટ્ર અને કચ્છના વીજ ગ્રાહકોને હવે ચોમાસામાં પવનના કારણે વીજતાર અથડાવાથી થતા સ્પાર્ક, વીજળી ગુલ થવા, કે વૃક્ષની ડાળી તૂટવાથી લાઈન ભંગાવાના બનાવોમાંથી મુક્તિ મળશે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડદ્વારા એક ‘ભગીરથ વિકાસ પ્રોજેક્ટ’ હાથ ધરવામાં આવ્યો છે, જે…
- આપણું ગુજરાત

Video: ગુજરાતમાં પ્રધાનમંડળ વિસ્તરણની અટકળો વચ્ચે મોહન ભાગવત બે દિવસના પ્રવાસે પહોંચતા અનેક તર્ક વિતર્ક…
અમદાવાદઃ ગુજરાતમાં પ્રધાનમંડળ વિસ્તરણની અટકળો વચ્ચે આરએસએસના વડા મોહન ભાગવત બે દિવસના પ્રવાસે પહોંચ્યા હતા. જેને લઈ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ભાજપે આ વખતે સંગઠન પર્વમાં સંઘના બેકગ્રાઉન્ડથી આવતા ઘણા સ્વયંસેવકોને જિલ્લાની જલાબદારો સોંપી છે. સંઘ પ્રમુખ મોહન…
- ગોંડલ

અમિત ખૂંટ કેસઃ રાજદીપસિંહ જાડેજાની વધી મુશ્કેલી, દિવાળી બાદ થઈ શકે છે ધરપકડ
ગોંડલ: રીબડાના ચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસમાં આરોપી રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. સુપ્રીમ કોર્ટે રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી ફગાવી દેતા તેમને મોટો ઝટકો લાગ્યો હતો. ગોંડલ સેશન કોર્ટ અને ગુજરાત હાઈ કોર્ટ બાદ હવે સુપ્રીમ કોર્ટે પણ…
- અમદાવાદ

રાજ્યમાં પુષ્ય નક્ષત્રમાં મહાનગરોમાં સોના-ચાંદીની ચમક ઘટી, નાના શહેરમાં વધી
અમદાવાદઃ પુષ્ય નક્ષત્રમાં સોના-ચાંદીની ખરીદીનું ખૂબ મહત્ત્વ છે, પરંતુ આ વર્ષે ભાવ વધારે હોવાથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મહાનગરોમાં લોકોએ ખરીદી ટાળી હતી, જ્યારે પાટણ જેવા નાના શહેરોમાં ખરીદીનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમદાવાદ ગત…
- અમદાવાદ

કરોડોના હિસાબો અદ્ધર: રાજ્યમાં 8 મનપા 7 વર્ષથી ઓડિટ વિના! RTIમાં ફૂટ્યો ભાંડો
અમદાવાદઃ રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી વચ્ચે આઈટીઆઈમાં એક ચોંકાવનારો ખુલાસો થયો હતો. જે મુજબ, અમદાવાદ, સુરત, વડોદરા સહિત રાજ્યની આઠ મહાનગરપાલિકામાં છેલ્લા સાત વર્ષથી ઓડિટ થયું નથી. આરટીઆઈ એક્ટિવિસ્ટે જણાવ્યું કે, દર વર્ષે ઓડિટ કરાવવું ફરજિયાત છે, આમ ન કરવું…
- અમદાવાદ

અમદાવાદમાં ‘ઝેરી’ હવા: શિયાળાની શરૂઆતમાં બોપલ સહિતના પોશ વિસ્તારોમાં પ્રદૂષણ વધ્યું, સ્થાનિકોની હાલત ચિંતાજનક…
અમદાવાદ: શહેરમાં શિયાળાની શરૂઆત સાથે જ હવાની ગુણવત્તા પણ બગડી હતી. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડેટા અનુસાર અમદાવાદના દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા બોપલ વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 253 નોંધાયો હતો. આ સિવાય અન્ય કેટલાક વિસ્તારોમાં પણ હવાનું સ્તર ઊંચું જોવા મળ્યું…









