- અમદાવાદ

ટ્રાફિકમાં ફસાવાનું નક્કી! સુભાષ બ્રિજ છ દિવસ નહીં પણ છ મહિના રહી શકે છે બંધ, જાણો કારણ
અમદાવાદઃ શહેરના સુભાષ બ્રિજના મધ્યભાગમાં તિરાડ પડતાં રિપેરિંગ માટે પાંચ દિવસ બંધ કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા શુક્રવારે ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સુભાષ બ્રિજના તમામ સ્પાનની તપાસ કરવા માટે બ્રિજ કન્સલ્ટન્ટ્સને જવાબદારી…
- જૂનાગઢ

જૂનાગઢમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ખોલવામાં આવશે કે નહીં? સંસદમાં સરકારે આપી આ માહિતી
નવી દિલ્હી/જૂનાગઢઃ સંસદના શિયાળુ સત્રના પાંચમા દિવસે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ ગુજરાતમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર અંગેનો સવાલ પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે, શું સરકારનો વિચાર ગુજરાતમાં ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં પાસપોર્ટ સેવા કેન્દ્ર સ્થાપવાનો છે કે નહીં? જો હા તો…
- નેશનલ

યુવાનોમાં હાર્ટ એટેકઃ જિમ અને વર્ક પ્રેશર કેટલું જવાબદાર ? સંસદમાં સરકારે શું કહ્યું ?
નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રનો આજે પાંચમો દિવસ છે. ઉત્તર પ્રદેશના સાંસદ અશોક કુમાર રાવતે સંસદમાં યુવાનોમાં હાર્ટ એટેક અને મૃત્યુ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે, શું સરકારે આ વાત પર ધ્યાન આપ્યું છે કે દેશમાં, ખાસ કરીને…
- આપણું ગુજરાત

VGRC રાજકોટમાં થશે બ્લૂ રિવોલ્યુશનનું પ્રદર્શનઃ 80 ટકા હિસ્સા સાથે સૌરાષ્ટ્ર-કચ્છ છે ગુજરાતના મત્સ્યઉદ્યોગનું એન્જિન
ગાંધીનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ ના વિઝનને અનુરૂપ, ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં નોંધનીય વૃદ્ધિ હાંસલ કરીને ભારતના વાદળી અર્થતંત્રને મજબૂત બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. ભારતનો સૌથી લાંબો 2,340.62 કિ.મી. દરિયાકિનારો ધરાવતા ગુજરાતે દરિયાઈ સમૃદ્ધિ, નવીનતા…
- નેશનલ

18 વર્ષનો છોકરો 18 વર્ષની છોકરી સાથે લિવ-ઈનમાં રહી શકે, હાઈ કોર્ટનો મહત્વનો ચુકાદો
જયપુરઃ રાજસ્થાન હાઈ કોર્ટ એક મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. જે મુજબ બે પુખ્ત વયના વ્યક્તિની વય જો લગ્ન લાયક ન થઈ હોય તો પણ લિવ ઈનમાં રહી શકે છે. દેશમાં લગ્ન માટે છોકરાની ઉંમર 21 વર્ષ અને છોકરીની ઉંમર 18…
- સુરત

સુરતમાં સીસીટીવી હેક કરીને 35 વર્ષની યુવતીના અશ્લીલ ફોટા વાયરલ કરી દેવાયા
સુરતઃ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. સીસીટીવી હેક કરીને 35 વર્ષની યુવતીના અશ્લીલ ફોટા અને વીડિયો વાયરલ કરવામાં આવ્યા હતા. આ ફોટા-વીડિયો ફરતા ફરતા યુવતી અને તેના પરિવારજનો સુધી પહોંચતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને…
- અમદાવાદ

‘અંકિતા શર્મા’એ આર્મીના સૂબેદારને હની ટ્રેપમાં ફસાવ્યો ને……………..ગુજરાતમાં પાકિસ્તાન સ્પાય નેટવર્ક
અમદાવાદઃ ગુજરાત એટીએસ દ્વારા ગઈકાલે જાસૂસી નેટવર્ક બદલ બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત ATSએ ગોવામાંથી એક નિવૃત્ત આર્મી સુબેદાર અજયકુમાર સુરેન્દ્રસિંહ અને દમણમાંથી એક મહિલા એજન્ટ રાશમની રવિન્દ્ર પાલની ધરપકડ કરી છે. રાશમનીએ તેની ઓળખ અંકિતા શર્મા તરીકે…
- નેશનલ

મોબાઈલ પર હવે કોલરનું જોવા મળશે અસલી નામ, આવો છે પ્લાન
નવી દિલ્હીઃ આજકાલ લોકો તેમના ફોનમાં આવતાં અજાણ્યા કે સ્પામ કોલથી પરેશાન છે. લોકોને આ સમસ્યામાંથી ટૂંક સમયમાં મુક્તિ મળી શકે છે. TRAI અને DoT ટૂંક સમયમાં આ સમસ્યાનું સમાધાન લાવશે. જે મુજબ હવે તમારા મોબાઈલ સ્ક્રીન પર ફોન કરનારા…









