- અમદાવાદ
અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: જન્માષ્ટમીએ ધોધમાર વરસાદથી જળબંબાકાર, બે અંડરપાસ કરવા પડ્યા બંધ
અમદાવાદઃ આજે જન્માષ્ટમીના તહેવારના દિવસે, અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધીમાં, માત્ર બે કલાકમાં જ શહેરમાં સરેરાશ સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ અચાનક આવેલા વરસાદને કારણે શહેરનું જનજીવન ખોરવાઈ ગયું હતું. પૂર્વ…
- જૂનાગઢ
કેશોદના રંગપુર ગામે પ્રેમલગ્ન કરનાર યુવક પર યુવતીના પરિવાર દ્વારા જીવલેણ હુમલો…
જૂનાગઢ: જિલ્લાના કેશોદ તાલુકાના રંગપુર ગામે ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પ્રેમલગ્ન કરનાર યુવક પર યુવતીના પરિવાર દ્વારા લોખંડના પાઈપ અને લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ત્રણ મહિલા સહિત 10 જેટલા લોકોએ યુવકને ઘરમાં પુરીને માર માર્યો હતો.…
- સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં પરણિતા પર ગેંગરેપ બાદ હત્યાઃ બસ સ્ટેન્ડ નજીકથી લાશ મળી આવતા ચકચાર
સુરેન્દ્રનગર: ગુજરાતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસે દિવસે વધી રહ્યો છે. સુરેન્દ્રનગર શહેર પણ તેમાંથી બાકાત નથી. સાતમી ઓગસ્ટના 24 કલાકમાં ચાર શંકાસ્પદ મૃતદેહો મળ્યા હતા, જેમાંથી એક ઘટનાએ આખા શહેરમાં ખળભળાટ મચાવી દોધો છે. એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે એક કોમ્પ્લેક્સના ધાબા…
- રાજકોટ
રાજકોટમાં એફડીએની મોટી કાર્યવાહી: 160 કિલો સડેલા બટાકા અને વાસી ખોરાકનો નાશ…
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણી-પીણીની દુકાનો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સરપ્રાઈઝ ચેકિંગમાં અખાદ્ય અને વાસી ખોરાકનો મોટો જથ્થો મળી આવ્યો, જેને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ વિભાગની ટીમે 160…
- અમદાવાદ
અમદાવાદના ધોળકામાં કોંગો ફીવરથી પશુપાલકનું મૃત્યુઃ આરોગ્ય તંત્ર એલર્ટ, સર્વેલન્સ શરુ…
અમદાવાદઃ જિલ્લાના ધોળકા તાલુકાના પીસવાડા ગામમાં પશુઓમાં ફેલાતા કોંગો ફીવરના કારણે એક આધેડ વયના પુરુષનું મૃત્યુ થયું હતું. જેના કારણે ગામના રહેવાસીઓ ડરનો માહોલ ઊભો થયો હતો, જ્યારે આરોગ્ય વિભાગ પણ સતર્ક બની તપાસ હાથ ધરવામાં આવી છે. પીસાવાડા ગામના…
- જામનગર
જામનગરમાં માગણી નહીં સ્વીકારતા વિધવા મહિલાની કરપીણ હત્યા, સંતાનો નિરાધાર
જામનગરઃ તાલુકાના સિક્કા ગામમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. પંચવટી સોસાયટીમાં રહેતી એક વિધવા મહિલાની ગુરુવાર, 14 ઓગસ્ટની મોડી રાત્રે, તલવારના લગભગ ચાર ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના આરોપમાં એક હોટેલ સંચાલક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.…
- સુરત
સુરત પોલીસે ધ્વજવંદન દરમિયાન ટ્રાફિક સુધારણા અને સાયબર ક્રાઇમ પર ભાર મુક્યો
સુરતઃ શહેર સહિત રાજ્યભરમાં 79મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સુરત પોલીસે સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર એક મોટો કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ધ્વજ ફરકાવ્યો અને બધાને સંબોધન કર્યું હતું.…
- આપણું ગુજરાત
અબ કી બાર ‘પાટીલ-રાજ’: ગુજરાત પ્રદેશપ્રમુખને ‘આ’ કારણ મળશે એક્સટેન્શન…
ગાંધીનગરઃ રાષ્ટ્રીયસ્તરે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને પ્રમુખ જાહેર કરવાની ટકોર વિપક્ષે કરી હતી, જ્યારે એનો જવાબ ખૂદ ગૃહ પ્રધાન અમિત શાહે આપ્યો હતો. ખેર, ગુજરાતમાં પણ એ પ્રદેશ પ્રમુખની જાહેરાત માટે રાષ્ટ્રીયસ્તર જેવી હાલત છે. અનેક કારણોસર એનું કામ આગળ…