- આપણું ગુજરાત
સાયબર માફિયાઓમાં ફફડાટઃ ક્રિપ્ટો કરન્સી રેકેટના 7 આરોપીઓ સામે ‘ગુજસીટોક’ હેઠળ કાર્યવાહી…
અમદાવાદઃ ગુજરાતમાં સાયબર ગુનાઓ સતત વધી રહ્યા છે. પોલીસે પણ સાયબર ગઠીયાઓ સામે કડક હાથે કામ લઈ રહી છે. રાજ્યના ઈતિહાસમાં પહેલી વખત સાયબર ગઠીયાઓ સામે પોલીસે ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (ગુજસીટોક) લગાવતા સાયબર માફિયાઓમાં ફફડાટ…
- Uncategorized
કચ્છના નાના રણમાં દિલધડક રેસ્કયૂઃ પોલીસની જીપ પણ ફસાઈ કાદવમાં, આ રીતે બચાવ્યા 12 લોકોને…
અમદાવાદઃ ગુજરાતમાં હાલ ચોમાસાએ જમાવટ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીથી કચ્છના નાના રણમાં આવેલા વાછરાદાદાના મંદિરે દર્શન કરવા ગયેલા 9 યુવકો અને તેમને મદદ કરવા ગયેલા 3 પરિવારજનો મળીને કુલ 12 લોકો રણમાં ફસાયા હતા. ભારે વરસાદ અને કાદવના કારણે…
- સુરત
સુરત હીરા ચોરી કેસમાં થયો મોટો ઘટસ્ફોટ, જાણીને ચોંકી જશો
સુરત: ડાયમંડ નગરી સુરતમાં જન્માષ્ટમીની રજાનો લાભ ઉઠાવી તસ્કરોએ દિલધડક ચોરીને અંજામ આપ્યો હતો. સુરતનાં કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી.કે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં તિજોરી કટરથી કાપી ૨૦ કરોડથી વધુના ડાયમંડ અને રોકડની ચોરી કરવામાં આવી હતી. જન્માષ્ટમી રજાનો લાભ લઇ…
- રાજકોટ
રાજકોટના ‘શૌર્યનું સિંદૂર’ લોકમેળાનું ભવ્ય સમાપન, 15 લાખથી વધુ લોકોએ માણી મજા
રાજકોટઃ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ‘શૌર્યનું સિંદૂર’ લોકમેળાનું ભવ્ય સમાપન થયું હતું. આ મેળાએ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના લોકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો હતો. પાંચ દિવસ ચાલેલા આ લોકમેળાની મુલાકાત 15 લાખથી વધુ લોકોએ લીધી હતી. મેળામાં વિવિધ પ્રકારની રાઇડ્સ, ખાણીપીણીના…
- અમરેલી
અમરેલીના જાફરાબાદમાં વરસાદ સાથે બે મકાન પર વીજળી પડી
અમરેલીઃ રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ વચ્ચે અમરેલી જિલ્લાના જાફરાબાદમાં ગાજવીજ સાથે વરસાદ ખબક્યો હતો. આ દરમિયાન આકાશમાંથી વીજળી પડવાથી બે મકાનોને ભારે નુકસાન થયું હતું. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મકાનોમાં રહેલા ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાખ થઈ…
- વડોદરા
ગંભીરા બ્રિજના વૈકલ્પિક રસ્તાની માંગ: સ્થાનિકોએ ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારી
આણંદ/વડોદરાઃ ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ હાલ તેનું કારણ જાણવા તપાસ ચાલી રહી છે. આ બ્રિજ દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ નોકરી-ધંધા તેમજ ભણતર અર્થે વડોદરા જિલ્લામાં જતા હજારો નોકરીયાતો, ખેડૂતો અને વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં ભારે તકલીફ પડી રહી છે. બ્રિજ બંધ થવાથી…
- આપણું ગુજરાત
5 ઇંચથી વધુ વરસાદથી દ્વારકા અને કલ્યાણપુર જળબંબાકાર, જાણો ક્યાં કેટલા પડ્યો વરસાદ…
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થયો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા સાંજે 6 વાગ્યા સુધીના વરસાદના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જે મુજબ રાજ્યમાં 83 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.દ્વારકામાં સૌથી વધુ 5.43 ઇંચ વરસાદ પડ્યો હતો. કલ્યાણપુરમાં…
- અમદાવાદ
સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી, ૨૫ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી
અમદાવાદઃ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતીય હવામાન વિભાગના અધિકારીશ્રી દ્વારા ગુજરાતમાં આગામી સપ્તાહ દરમિયાન વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. હવામાન વિભાગ દ્વારા આવતીકાલ…
- સુરત
સુરત શહેરમાં વધુ એક શિક્ષિકાએ કરી આત્મહત્યા, કારણ જાણીને ચોંકી જશો
સુરતઃ શહેરમાં વધુ એક શિક્ષિકાએ આત્મહત્યા કરી હતી. સાસરિયાના ત્રાસથી કંટાળી તેણીએ આ પગલું ભર્યું હતું. અમરોલી વિસ્તારમાં રહેતી અને શિક્ષિકા તરીકે ફરજ બજાવતી મહિલાએ ઝેરી દવા પીને આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. 33 વર્ષીય શિક્ષિકાએ…
- વડોદરા
વડોદરા કોર્પોરેશનને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ હેઠળ વિશેષ ગ્રાન્ટ મળશે, આ શરતોનું કરવું પડશે પાલન
વડોદરા: કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને મૂડી રોકાણ માટે ખાસ સહાય (Special Assistance) આપવાની યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ ગ્રાન્ટ મેળવવા માટે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કેટલીક શરતોનું પાલન કરવું પડશે. આ અંગે ગુજરાતના શહેરી વિકાસ વિભાગે વડોદરા કોર્પોરેશનને…