- અમદાવાદ

નલિયા ઠુંડુંગારઃ રાજ્યમાં ઠંડીનો ચમકારો, અન્ય શહેરોમાં પણ ઠાર
અમદાવાદઃ રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. કચ્છના નલિયામાં સૌથી ઓછું 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 13.8 ડિગ્રી, ગાંધીનગરમાં 13.5 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 11.5, અમરેલીમાં 12, ડીસામાં 12.8, વડોદરામાં 13, રાજકોટમાં 13.2, પોરબંદરમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ…
- નેશનલ

ગુજરાત સહિત કયા રાજ્યમાં કેટલા રેશન કાર્ડ થયા રદ? લોકસભામાં અપાઈ માહિતી
નવી દિલ્હી/અમદાવાદઃ સંસદના શિયાળુ સત્રમાં આજે રેશન કાર્ડ રદ અને ઈ કેવાયસી વેરિફિકેશન અંગેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. કાર્તિ ચિદમ્બરમ, ડૉ. નામદેવ કિરસાન, રમાસહાયમ રઘુરામ રેડ્ડી તથા ચરનજીત સિંહ ચન્ની દ્વારા પૂછવામાં આવ્યું હતું કે ઓક્ટોબર 2025 સુધી દેશમાં રાજ્ય-કેન્દ્ર…
- કચ્છ

કસ્ટમ અધિકારીના ઘરમાં ચોરી: મુંદરામાં તસ્કરો રૂ. ૧.૫૦ લાખ રોકડા સહિત લોકર ઉઠાવી ગયા!
કચ્છઃ કચ્છ તસ્કરો માટે જાણે રેઢું પડ્યું હોય તેમ દરરોજ ચોરી-લૂંટફાટની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. મુંદરા પંથકના સાડાઉ ગામના રહેણાંક વિસ્તારમાં એક બંધ ઘરમાં પ્રવેશેલા તસ્કરો કસ્ટમ અધિકારીના ઘરમાંથી રોકડ, સોના-ચાંદીના દાગીના રાખેલાં લોકરને ઉઠાવી જતાં આસપાસના રહેવાસીઓમાં…
- રાજકોટ

રાજકોટમાં બળાત્કારનો ભોગ બનેલી 7 વર્ષની છોકરીએ બળાત્કારીને ઓળખી લીધો
રાજકોટઃ જસદણના આટકોટમાં એક શ્રમિક પરિવારની સાત વર્ષની છોકરી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. હેવાનિયતની હદ વટાવતા નરાધમે ગુપ્તાંગમાં ધારદાર હથિયાર ઘુસાડી દીધી હતું અને ગંભીર ઇજા પહોંચાડી ક્રૂરતા આચરી હતી. બાળકીની ગંભીર હાલતને જોતાં તેને પરિવારે તાત્કાલિક સારવાર અર્થે…
- નેશનલ

ઈન્ડિગો સંકટ પર દિલ્હી હાઈકોર્ટે માગ્યો સરકાર પાસેથી જવાબ, પૂછ્યું પરિસ્થિતિ આટલી ખરાબ કેમ થઈ?
ફ્લાઇટ રદ્દ થતા દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો (IndiGo) હાલમાં તેના ઇતિહાસના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે, જ્યાં ફ્લાઇટ રદ્દ થવા અને વિલંબની ઘટનાઓ સતત વધી રહી છે. આ ગંભીર સંકટને…
- જામનગર

જામનગરઃ ભાઈએ ભાઈને રહેંસી નાખ્યો: પૂર્વ પત્નીના સંબંધોમાં સર્જાયો હત્યાકાંડ
જામનગરઃ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. એક ભાઈએ તેના જ ભાઈને રહેંસી નાખ્યો હતો. પૂર્વ પત્નીના સંબંધોના કારણે આ હત્યાકાંડ સર્જાયો હતો. પત્ની સાથે થયેલા છુટાછેડા અને બાદમાં પત્નીના અન્ય જગ્યાએ લગ્નને લઇને સગા મામા-ફોઇના ભાઇઓ વચ્ચે ખુની…
- અમદાવાદ

અમદાવાદ રેલવે સ્ટેશનનો ભાર ઘટશે, વટવામાં બનશે મેગા કોચિંગ ટર્મિનલ
અમદાવાદઃ પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના વટવામાં લગભગ 3 કિલોમીટર લાંબો એક મેગા કોચિંગ ટર્મિનલ બનાવવામાં આવશે, જેના માધ્યમથી અમદાવાદ સ્ટેશન પર ટ્રેનોનો વધારાનો ભાર ઘણો ઓછો થશે અને સમગ્ર ક્ષેત્રમાં ટ્રેન ચલાવવાની ક્ષમતા ખૂબ વધશે. આ પ્રોજેક્ટ મંડળની ટ્રેન હેન્ડલિંગ…
- અમદાવાદ

અમદાવાદમાં પ્રિસ્ક્રિપ્શન વગર દવાનું વેચાણ કરતાં મેડિકલ સ્ટોર્સ પર તંત્રએ બોલાવી તવાઈ
અમદાવાદઃ રાજ્યની જાહેર જનતાને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખૂબ સતર્કતાપૂર્વક કામગીરી કરીને કાયદાનું ઉલ્લંઘન કરનાર ઇસમો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે તાજેતરમાં અમદાવાદ…
- નેશનલ

BSNLને બેઠી કરવા સરકારે કેટલા કરોડનો કર્યો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આજે ડો. કોકલી ઘોષ દસ્તીગરે BSNL (ભારત સંચાર નિગમ લિમિટેડ)ને રિવાઈવલ પેકેજ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે, છેલ્લા 10 વર્ષમાં બીએસએનએલને બેઠી કરવા કેટલું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. શું…
- Uncategorized

તથ્ય પટેલના હત્યાકાંડનો ભોગ બનેલા મિઝાનને ઉઠવા-બેસવાની તકલીફ છતાં કોર્ટમાં આપી જુબાની
અમદાવાદઃ તથ્ય પટેલ કેસના સાક્ષી મિઝાનને ઉઠવા બેસવાની તકલીફ હોવા છતાં કોર્ટમાં જુબાની આપી હતી. સાક્ષીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, તથ્યની ગાડી એટલી બધી ઓવર સ્પીડમાં હતી કે, અકસ્માત બાદ ગાડીના બોનેટ પર અને આસપાસ લોકોના મૃતદેહના…









