- ગાંધીનગર

AI અને ક્લાઉડનો યુગ શરૂઃ ગુજરાત સરકારે AI સ્ટેક અને ક્લાઉડ ગાઇડલાઇન્સ કરી જાહેર
ગાંધીનગરઃ મહાત્મા મંદિર ખાતે ‘Regional AI Impact Conference’નો પ્રારંભ થયો હતો. જેમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેટલીક મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી. જે ગુજરાતને AI-સંચાલિત રાજ્ય બનાવવાની દિશામાં આગળ વધારવાનો રાજ્ય સરકારનો પ્રયાસ દર્શાવે છે. આ દરમિયાન સરકારી વિભાગો…
- ગાંધીનગર

ગુજરાતમાં ‘બ્લૂ રેવોલ્યુશન’: સીવીડ ફાર્મિંગમાં કચ્છનો વાગ્યો ડંકો
ગાંધીનગરઃ ગુજરાત સરકારે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)ની બીજી આવૃત્તિની જાહેરાત કરી છે, જે ૧૦ થી ૧૨ જાન્યુઆરી, 2026 દરમિયાન રાજકોટમાં યોજાશે. આ કોન્ફરન્સની સાથે જ, ૧૦ થી ૧૩ જાન્યુઆરી, 2026 દરમિયાન તે જ સ્થળે…
- અમદાવાદ

અમદાવાદમાં વાયુ પ્રદૂષણ ફેલાવતા 6 ઔદ્યોગિક એકમો સામે તંત્રએ કરી લાલ આંખ
અમદાવાદઃ માત્ર દિલ્હી જ નહીં અમદાવાદમાં પણ વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે. શહેરમાં વાયુ પ્રદૂષણ ફેલાવતા ૦૬ ઓદ્યોગિક એકમોને કારણદર્શક નોટીસ અપાઈ હતી. રાજ્યમાં હવા અને પાણીની ગુણવત્તા માપન માટે EDC ફંડ હેઠળ રૂ.૫.૭૬ કરોડથી વધુના ખર્ચે બે આધુનિક મોબાઈલ…
- સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરઃ નોકરીના પ્રથમ દિવસે જ બે સગાભાઈઓના મોત, માથું ધડથી અલગ થઇ ગયું
સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડી તાલુકાના નાવિયાણી ગામ પાસે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં બાઇક સવાર બે સગાભાઇ સહિત ત્રણ યુવકોને ફંગોળીને અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતમાં ત્રણેય યુવકનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. બે સગા…
- Top News

અમેરિકા પછી હવે આ દેશે ભારતના માલ પર ઠોકી દીધો 50 ટકા ટેરિફ, 6 અબજ ડોલરની નિકાસને પડશે ફટકો
નવી દિલ્હી: અમેરિકા પછી વઘુ એક દેશે ભારત પર ટેરિફ લગાવ્યો છે. ભારતીય માલ પર 50 ટકા ટેરિફ લગાવવામાં આવતાં 6 અબજ ડોલરની નિકાસને ફટકો પડશે. મેક્સિકોએ ભારત અને ચીન સહિત અનેક એશિયન દેશોમાંથી આયાત થતા માલ પર 50 ટકા…
- અમદાવાદ

અમદાવાદ હાઈ રિસ્ક ભૂકંપ ઝોનમાં, ઘર થશે 25 ટકા મોંઘા
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી ફરી ભૂકંપના આચંકા શરૂ થયા છે. કચ્છના ધોળાવીરા નજીક બુધવારે મધ્યરાત્રીના અઢી વાગ્યાના અરસામાં ધરતીકંપના શક્તિશાળી આંચકાથી કડકડતી ઠંડી વચ્ચે નિંદ્રાધીન લોકોમાં ભયનું લખલખું પ્રસરી ઉઠ્યું હતું. આ દરમિયાન ભારત સરકારના બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ…
- ગાંધીનગર

ગુજરાતની કઈ 12 હોસ્પિટલોમાં દર્દીઓનાં સગાં માટે રેસ્ટ રૂમ બંધાશે ?
ગાંધીનગરઃ ગુજરાતની 12 હોસ્પિટલોમાં દર્દીઓનાં સગાં માટે રેસ્ટ રૂમ બનાવવામાં આવશે. આ અંગેની જાહેરાત કરતા પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું, લાંબા અંતરેથી સારવાર માટે સિવિલ અને જનરલ હોસ્પિટલમાં આવતા દર્દીના સગાઓને રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડવામાં આવશે. આ નિર્ણયને…
- ભુજ

કચ્છની જળસીમાએ માછીમારોના સ્વાંગમાં 11 પાકિસ્તાની ઘૂસણખોરો ઝડપાયા! આતંકવાદી કારસો?
(અમારા પ્રતિનિધિ તરફથી) ભુજઃ એક તરફ ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ભારે તંગદિલી સર્જાવા પામી છે અને બને દેશો વચ્ચે હાલ ‘કોલ્ડ વોર’ ચાલી રહ્યું છે તેવામાં ભારતીય તટરક્ષક દળ દ્વારા કચ્છના અરબી સમુદ્રની અત્યંત સંવેદનશીલ જળસીમા પાસેથી ૧૧ જેટલા પાકિસ્તાની ઘુસણખોરોને…
- અમદાવાદ

ડોલરનો દમ: ગુજરાતની બેંકોમાં NRIએ ઠાલવ્યા ₹10,000 કરોડ
અમદાવાદઃ હાલ ડોલરમાં તેજી જોવા મળી રહી છે. ડોલરનો ભાવ ₹ 90 પહોંચતા NRIએ ગુજરાતની બેંકોમાં મોટા પાયે રૂપિયા ઠાલવ્યા છે. નાણાકીય વર્ષ 2026ના બીજા ત્રિમાસિક ગાળામાં ગુજરાતની બેંકોમાં NRI તરફથી આવતા રેમિટન્સમાં ₹ 10,000 કરોડનો તોતિંગ વધારો થયો છે.…
- નેશનલ

ચૂંટણી પંચની આજે બેઠકઃ ગુજરાત સહિત 12 રાજ્યોમાં SIR ની વધી શકે છે સમય મર્યાદા
નવી દિલ્હીઃ ચૂંટણી પંચ આજે SIR મુદ્દે મહત્ત્વની બેઠક કરશે. જેમાં ગુજરાત સહિત 12 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહેશે. ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાં મતદાર યાદીની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે. આ સ્થિતિમાં ચૂંટણી પંચ આ…









